Breaking News

Gujarat Posts Team

શુદ્ધ દૂધ વેચતા મકાનમાં દરોડા પાડતા દૂધમાંથી મળી એવી વસ્તુઓ કે, જાણીને તમને દુધનો ઘૂંટડો ગળેથી નીચે નહી ઉતરે..જુઓ ફોટામાં..!!

ખાવા પીવાની દરેક ચીજ વસ્તુઓ સંપૂર્ણ રીતે શુદ્ધ તેમજ સ્વાદમાં સારી હોય તો લોકોએ ખર્ચેલા રૂપિયાનું તેમને પૂરેપૂરૂ વળતર મળ્યું હોય તેમ કહી શકાય છે પરંતુ આજકાલના સમયમાં શુદ્ધ વસ્તુઓ ખૂબ જ ઓછી મળી રહી છે અને શુદ્ધ વસ્તુઓના નામે ભેળસેળ કરીને ગ્રાહકોને વેચવામાં આવે છે. ગ્રાહકો સાથે આવી છેતરપિંડી …

Read More »

લગ્નના 5 દિવસ પછી દુલ્હનને પિયરેથી તેડવા ગયેલો પતિની સાથે રસ્તામાં થયું એવું કે, જોઇને લોકો બાંબડા નાખી ગયા..જુઓ ફોટા..!!

અત્યારના સમયમાં લગ્નની સીઝન ચાલી રહી છે. લોકોના ઘરોમાં લગ્નનો માહોલ રહેતા લોકો ખૂબ જ ખુશ જોવા મળે છે. હાલમાં લગ્ન થયેલા વર અને વહુ પોતાના લગ્નજીવનની નવી શરૂઆત કરે તે પહેલા જ તેમની સાથે એવી દર્દના ઘટના બની ગઈ કે જે જોઈને દરેક લોકોના કાળજા ધ્રુજી ગયા હતા. આ …

Read More »

કરીયાણાના ગોડાઉનમાં મગની દાળ અને લાલ મરચામાં મળી એવી ભેળસેળ કે ખાતા પહેલા તમે પણ 100 વાર વિચાર કરશો, ફોટા જોઈને હચમચી ઉઠશો..!

ઘણા બધા વિસ્તારોમાંથી લોકો સાથે થતી છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અવારનવાર લોકો વધારે પૈસા કમાવા માટે લોકોના સ્વાસ્થયને જોખમમાં મૂકી રહ્યા છે. ગ્રાહકોને હલકી ગુણવત્તાની વસ્તુઓ વેચીને તેમની પાસેથી વધારે પૈસા પડાવી રહ્યા છે. અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોવા છતાં ગ્રાહકો હજુ પણ છેતરાઈ રહ્યા છે. હાલમાં એવો …

Read More »

નદી કિનારે સફેદ કપડામાંથી રડવાનો વિચિત્ર અવાજ આવતા દારૂડીયો નજીક ગયો, આંખો પહોળી કરીને જોયું તો દેખાયું એવું કે પીધેલા ને પણ ઉતરી ગયું…!

અમુક ઘટના એટલી બધી વિચિત્રની અજુગતી હોય છે કે, જેને જોઈને આપણી આંખોને પણ બે ઘડી વિશ્વાસ આવતો નથી. તો અમુક ઘટનાને તો જોતાની સાથે જ આપણે પણ ચોકી જઈએ છીએ અને વિચારમાં મુકાઈ જઈએ કે, આખરે આ કેવી રીતે શક્ય બન્યું હશે. અત્યારે કંઈક એવી જ ઘટના દારૂડિયા વ્યક્તિ …

Read More »

રસોડામાં રમતી દીકરી ચાર પગે ચાલીને બાથરૂમ પાસે પહોચી ગઈ અને પાણી ભરેલા ટબમાં ખાબકતા જીવ જવાનો જ હતો ત્યાં ભગવાને કર્યો એવો ચમત્કાર કે જીવ બચી ગયો..!

નાના બાળકો જ્યાં સુધી સમજણા ન થાય ત્યાં સુધી તેના માતા-પિતા બંનેમાંથી કોઈ એક વ્યક્તિ હંમેશા તેને સાથે રહેવું પડે છે અને તેમની દરેક કામગીરી ઉપર દેખરેખ પણ રાખવી પડે છે. કારણ કે તેઓ રમતા રમતા અજાણતામાં અમુક વખત ન કરવાના કારનામાં કરી બેસે છે. જેને લઇ તેમના જીવને પણ …

Read More »

ભાડે રેહતા ફેક્ટરીના કારીગરોની રૂમમાં બલ્બ ચાલુ કરતા જ ગેસનો બાટલો ધડામ દઈને ફાટી ગયો, કડાકો સાંભળીને ભલભલાના કાનમાં સુનકાર મચી ગયો..!

અત્યારના આધુનિક સમયની અંદર આપણી પાસે એટલી બધી સુખ સગવડના સાધનો છે કે, આપણા દરેક કામ ખૂબ જ સરળતાથી બની જાય છે. પરંતુ આ સુખ સગવડના સાધનોને કારણે અમુક વખત આપણું જીવન મુશ્કેલીમાં પણ મુકાઈ જતું હોય છે. તો અમુક વખતે જીવને જોખમ પણ રહે છે.. અત્યારે ભીલવાડા વિસ્તારમાં કંઈક …

Read More »

જાત્રા કરીને ઘરે આવતી દેરાણી-જેઠાણીની કારે કાબુ ગુમાવી દેતા 10 ગોથા ખાઈને ભુક્કો બોલી ગયો, કાળજા ધ્રુજાવતો અકસ્માત..!

હાઈવે ઉપરથી રોજના ઘણા બધા અકસ્માતો સામે આવે છે. જેમાંથી અમુક અકસ્માત વાહન ચાલકોની ભૂલના કારણે થઈ જતા હોય છે. તો અમુક અકસ્માત એવી રીતે બને છે કે, જેમાં વાહન ચાલકો કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ ઉપરાંત કોઈ અન્ય પશુઓ કે પ્રાણીઓ રસ્તા વચ્ચે આડા ઉતરવાને કારણે અથવા …

Read More »

ચણા બાફવા મુકેલુ કુકર અચાનક જ ફાટતા રસોડામાં મહિલાનો જીવ ગયો, કુકરના ધડાકામાં માથું છુંદાઈ ગયેલું જોઈ લોકો ફફડી ઉઠ્યા..!

જીવનમાં ડગલેને પગલે આપણે આપણા જીવને બચાવીને રાખવો પડે છે, કારણ કે ક્યારે અજાણતા ન થવાના કારનામા થઈ જાય અને આપણો જીવ જતો રહે તેનું નક્કી હોતું નથી, અત્યારે અસ્મિતા નામની એક મહિલાનો જીવ એવી રહસ્યમય રીતે ગયો છે કે, જેને જાણ્યા બાદ રસોડામાં કામકાજ કરતી મહિલાઓ પણ ચેતી જઈને …

Read More »

ગામના પાદરે રહેલા અવેડા પાસે રમતા બે સગા ભાઈઓ અવેડામાં પડી જતા ખેલ ખલાસ થઈ ગયો, અંતિમ ચીખો નીકળે એ પહેલા જ પાણી પીઈ જતા….

દરેક ગામડાઓમાં પશુઓને પાણી પીવા માટે તેમજ પાણીના સંગ્રહની સાથે સાથે અન્ય કામકાજ માટે પણ અવેડાની સુવિધાઓ હોય છે. ગામના પાદરે અવેડા મૂકવામાં આવે છે. અથવા તો બનાવવામાં આવે છે, જ્યાં પશુ પાણી પીવા માટે જઈ શકે છે. પરંતુ આ આવેલામાં ડૂબી જવાને કારણે અત્યારે એક અઢી વર્ષનો દીકરો અને …

Read More »

બયરી રીસામણે ચાલી જતા ઊંડા આઘાતમાં સરી પડેલા પતિએ ભર્યું એવું પગલું કે પરિવાર માથે આફતોના આભ વરસી પડ્યા, જાણો..!

જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય ત્યારે તેનું મગજ ખૂબ જ હચમચી જતું હોય છે. તે અવારનવાર ગંભીર મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અંતે જો કોઈ ચોક્કસ પરિણામ ન મળે તો નિષ્ફળતાનો માર સહન કરીને ઠંડા કલેજે તેઓ આપઘાતના પગલાં તરફ પણ વળી …

Read More »