Breaking News

બયરી રીસામણે ચાલી જતા ઊંડા આઘાતમાં સરી પડેલા પતિએ ભર્યું એવું પગલું કે પરિવાર માથે આફતોના આભ વરસી પડ્યા, જાણો..!

જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય ત્યારે તેનું મગજ ખૂબ જ હચમચી જતું હોય છે. તે અવારનવાર ગંભીર મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અંતે જો કોઈ ચોક્કસ પરિણામ ન મળે તો નિષ્ફળતાનો માર સહન કરીને ઠંડા કલેજે તેઓ આપઘાતના પગલાં તરફ પણ વળી જતા હોય છે..

આવા ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં આપણી નજર સામેથી પસાર થઈ ચૂક્યા છે. જેમાં વધુ એક કિસ્સો અત્યારે જોડાઈ ગયો છે. પારિવારિક લડાઈ ઝઘડા તો મોટાભાગના પરિવારજનોમાં ચાલતા હોય છે. પરંતુ આ લડાઈ ઝઘડા અટકાવી દઈને સારી રીતે સુખ શાંતિથી જીવન જીવવું તેને જ સાચી માનવતા કહેવાય છે..

પરંતુ કેટલાક લોકો લડાઈ ઝઘડો થયા બાદ એકબીજા વ્યક્તિએ કહેલા શબ્દોને ભૂલી શકતા નથી અને અણગમો વ્યક્ત કરી અબોલા પણ ધારણ કરી લેતા હોય છે. અત્યારે એક પતિ પત્ની ની અંદર ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો. અને આ ઝઘડાથી માઠું લાગી જતા પત્ની તેના પિયરે રીસામણે રહેવા ચાલી ગઈ હતી..

આ ઘટના રાની નગરની હોરીસ ચોક પાસેની છે. અહીં રાજેશકુમાર નામનો વ્યક્તિ તેના પત્ની સાથે રહેતો હતો. તેવો બંબોલી કોલોનીની અંદર રાજી ખુશીથી જીવન વિતાવતા હતા. પરંતુ એક દિવસ તેમની વચ્ચે લડાઈ ઝઘડો ઉત્પન્ન થઈ જતા રાજેશ કુમારની પત્ની કામિની તેના બાળકોને લઈને તેના પિયરમાં રિસામણે રહેવા માટે ચાલી ગઈ હતી..

આ લડાઈ ઝઘડામાં તેને એટલું બધું માઠું લાગી આવ્યું કે, તે ક્યારેય પણ હવે સાસર નહીં આવે તેવું જણાવીને ઘરની બહાર નીકળી ગઈ હતી. તો બીજી બાજુ રાજેશકુમાર તેની પત્નીના જવાને કારણે ખૂબ જ દુઃખી હતો. તે અવારનવાર વિચારવા લાગતો કે, તેનાથી એવડી મોટી તો શું ભૂલ થઈ ગઈ છે કે તેની પત્ની તેને છોડીને જતી રહી છે..

અત્યારે રાજેશ કુમારને રોટલો પણ નસીબ થતો હતો નહીં. આ ઉપરાંત તેને સમજના લોકો પણ કહેવા લાગ્યા કે, તારી પત્ની તને મૂકીને જતી રહી છે. નક્કી તારામાં જ કોઈ ખામી હશે. દિન પ્રતિ દિન તેની પત્નીના જવાનો દુઃખ અનુભવી રહ્યો હતો. તેને તેના સસરાને પણ જણાવ્યું કે, તે તેમની દીકરી કામિનીને સાસરીયે પરત આવવા દે..

પરંતુ તેના સસરાએ તેમની દીકરીને મોકલવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. રાજેશ કુમારના નાના ભાઈનું કહેવું હતું કે, કામીનીને તો સાસરીયા આવું હતું. પરંતુ તેના પિતા તેને રોકી રાખતા હતા અને આ બધી બાબતોથી કંટાળી જઈને રાજેશકુમાર એક દિવસ ઘરની અંદર લટકીને આપઘાત કરી લીધો હતો..

જ્યારે સવારના સમયે રાજેશ કુમારની માતાએ રાજેશને લટકતી હાલતમાં જોયો ત્યારે તેમના ડોળા ફાટીને હાથમાં આવી ગયા હતા અને વિચારવામાં મજૂર બન્યા કે, રાજેશે શા માટે આવું મોટું પગલું ભરી લીધું હશે. રાજેશના ભાઈ અને રાજેશ ના પિતા માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકે નહીં..

રાજેશની લાશને નીચે ઉતારવામાં આવી અને પોલીસને પણ જાણકારી આપવામાં આવી કે, રાજેશકુમારએ આપઘાત કરી લીધું છે. તેના રૂમમાંથી એક અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં તેણે તેના સસરાને વિશે લખ્યું હતું કે, મારા સસરાએ જ મારો જીવ લીધો છે. કારણ કે તેણે મારી પત્નીને સાસરીયા પરત આવવા દીધી નહીં…

અને હું દિન પ્રતિદિનની શોકની અંદર ચાલ્યો ગયો મારી માનસિક સ્થિતિ એટલી બધી બગડી ગઈ કે હવે સહન ન થઈ શકતા અમે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. આવી ઘટનાઓ બને ત્યારે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોના કાળજા ધમધમી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *