Breaking News

અજબ-ગજબ

લગ્ન બાદ પાર્ટનરને દગો આપવામાં સૌથી આગળ આ દેશના લોકો, જાણો રહસ્યમય વાત વિશે..

પાર્ટનરને દગો આપવાના મામલે આયરલેન્ડના લોકો આખી દુનિયામાં સૌથી આગળ છે. આ ખુલાસો કનાડાની એક મેરિડ ડેટિંગ સાઇટના સર્વેમાં થયો છે. અભ્યાસ અનુસાર આયરલેન્ડમાં દરેક પાંચમાંથી એક (20 ટકા) લોકો પોતાના લાઇફ પાર્ટનરને દગો આપે છે. દગો આપવાના મામલે જર્મનીનું સ્થાન બીજા નંબર પર છે. અહીંયા 13 ટકા લોકોએ સ્વીકાર્યું …

Read More »

આ દેશમાં સંતરાથી બનાવવામાં આવે છે વીજળી…જાણો કેવી રીતે?

પાણી, કોલસા, હવા અને લહેરોથી વીજળી પેદા થતા તો તમે સાંભળ્યું અને જોયું હશે. શું ક્યારેય સંતરાથી વીજળી પૈદા થતા સાંભળ્યું છે. સ્પેનના એક શહેરમાં જ્યાં સંતરાનું ઉત્પાદન ખુબ વધારે અને ગુણવત્તાપૂર્ણ રીતે કરવામાં આવે છે. હવે ત્યાં પર સંતરાથી વીજળી બનાવવામાં આવી રહી છે. આવો જાણીએ કેવી રીતે સંતરાથી …

Read More »

ઘરેથી ચોરી થઇ ગયું દુનિયાનું સૌથી મોટું સસલું…પરત લાવનારને મળશે ઇનામ…

દુનિયાનું સૌથી મોટું સસલુ પોતાના માલિકના ઘરથી ચોરી થઇ ગયું છે. આ સસલાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાનું સૌથી મોટું સસલાના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યું છે. સસલાની ચોરી થવાની ફરિયાદ મળવા પર પોલીસ તેની શોધમાં લાગી ગઇ છે. સસલાની માલકિને સસલાની જાણકારી આપનારને ઇનામ આપવાનું એલાન કર્યું છે. વેસ્ટ મર્સિયા પોલીસનું …

Read More »

ટોપ-10 અમીર ભારતીયોનું લિસ્ટ, અંબાણી સૌથી ઉપર અદાણી બીજા ક્રમે…જાણો આ લીસ્ટમાં કોનો કોનો સમાવેશ થાય છે??

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી ફોર્બ્સની નવી યાદી અનુસાર જિઓ બનાવી ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા, ભારતાના સૌથી ધનીક વ્યક્તિ જ નહીં. પણ એશિયાના પણ એશિયાના પણ ધનિક વ્યક્તિ છે. તેને ચીનના અલીબાબાના જેક માને હરાવીને આ પદ પ્રાપ્ત કર્યું છે. તેમની પાસે 84.5 અબજ ડોલરની સંપતિ સાથે …

Read More »

જો આ કામ ન થયું તો 10 થી 15 વર્ષમાં ખતમ થઇ જશે આ દુર્લભ મહાન વાનર…જાણો આ રહસ્ય ભરેલી વાત…

દુનિયામાં ખતમ થનાર છે આ ભૂરા વાળ વાળા આ વાનર, તેમને દુર્લભ વાનરોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેને તાપાનુલી ઓરંગુટાન કહેવામાં આવે છે. આ ઇન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રાના બટાંગ તોરુ પહાડિયો પર સ્થિત જંગલોમાં રહે છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે હજુ તેને વિલુપ્ત થવામાં ખુબ સમય છે. પરંતુ …

Read More »

દુલ્હને પહેર્યો 7 કિમી લાંબો વેડિંગ ડ્રેસ, ફોટો જોઇને લોકો રહી ગયા હેરાન…નિહાળો સુંદર તસ્વીરો..

સાયપ્રસથી એક એવી ઘટના સામે આવી છે. જ્યાં એક દુલ્હને પોતાના લગ્નના દિવસે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુલ્હને લગ્ન દરમિયાન એવી ડ્રેસ પહેરી જેનાથી તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. આ 7 કિમી લાંબી ડ્રેસ હતી. ડ્રેસના સાથે મહિલાનો વીડિયોને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે પોતાના અધિકારિક …

Read More »

આ શખ્સે લાડકામાંથી બનાવ્યું રોયલ એનફીલ્ડ બુલેટ, પહેલા પણ કરી ચૂક્યો છે આવા કારનામા…

આપણા દેશમાં ટેલેન્ટેડ લોકોની કોઇ અછત નથી. દેશના દરેક ખુણામાં કોઇને કોઇ કલાકાર જરૂર મળી જશે, આ કલાકારો વિશે તમે અનેક વાર વાંચ્યુ હશે અને સાંભળ્યું હશે. આ લોકો પોતાના ટેલેન્ટથી પુરી દુનિયાને ચોંકાવી દે છે. અનેક લોકો બાઇકના દીવાના હોય છે. આજે તમને એક એવા શખ્સ વિશે જણાવવા જઇ …

Read More »

કઠપુતળીઓ નચાવવાનો ખેલ લુપ્તતાના આરે, આંગળિઓથી હસી લાવતા લોકો પર સંકટ…

રાજસ્થાનમાં પરંપરાગત મનોરંજનના ખેલો પર આધુનિકતા હાવી હોવાના કારણે ગરીબોના મનોરંજનની કઠપુતળીઓ પણ લુપ્ત થતી જઇ રહી છે. જેનાથી અનેક પરિવારોની સામે પોતાના જીવનના ગુજારા પર મુશ્કેલી વધી છે. રાજસ્થાન રંગો, કલા અને પારંપારિક પ્રદર્શન કળા માટે જાણીતું છે. તેમાંથી જ એક કળા છે કઠપુતળી. લોકો કથાઓના આધાર પર છોકરીની …

Read More »

રાતો-રાત બદલાઇ શાકભાજી વેચનારની કિસ્મત, નગરનિગમનો ચેરમેન બન્યો આ વ્યક્તિ…

કહે છેને કે જ્યારે આપનારો આપે છે તો છપ્પર ફાડીને આપે છે. કંઇક આવું જ થયું છે આંધ્રપ્રદેશના રાયચોટીમાં શાકભાજી વેચનાર એક યુવકની સાથે. જેની કિસ્મત રાતો-રાત બદલાઇ ગઇ અને આ વ્યક્તિ શાકભાજીના વેપારીથી સીધો નગરપાલિકાનો અધ્યક્ષ બની ગયો. શેખ બાસા નામનો આ શખ્સ બેરોજગારીના કારણે ગામમાં શાકભાજી વેચી પોતાનું …

Read More »

પથ્થરવાળા બાબા: 80 વર્ષનો વૃદ્ધ 31 વર્ષથી ખાઈ રહ્યો છે પથ્થર, ડોકટર પણ હેરાન…

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે નાના બાળકોને માટી ખાવાની ટેવ પડી જાય છે. જ્યારે પણ તે પરિવારની નજરથી દૂર થાય છે. ત્યારે માટી ખાવાનું શરૂ કરી દે છે. માટી ખાવાથી તેમના પેટમાં કેટલાક પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે. નાના બાળકોનું માટી ખાવું સામાન્ય વાત છે. પરંતુ તમને કહેવામાં આવે કે, …

Read More »