અત્યારે રોજબરોજ ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થતી હોય છે, અત્યારે વધુ ઘટના સોસાયટીના તમામ રહીશોની સામે આવી ગઈ હતી અને આ ઘટનાને જાણ્યા બાદ સોસાયટીના રહીશું અને ત્યાંથી ભાગવું પડ્યું હતું. જ્યારે પણ આપણને કોઈપણ વ્યક્તિ ઉપર શંકા જતી હોય છે..
ત્યારે આપણે તેના પાછળ કયા કારણો જોડાયેલા છે, તેની જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ અત્યારે શહેરના છેવાડા વિસ્તારમાં આવેલી રેવાનગર કોલોની માંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ કોલોનીની અંદર ઘણા બધા રહીશો પોત પોતાના પરિવારો સાથે રહે છે..
સોસાયટીના છેલ્લા મકાનમાં રહેતી મોનિકા નામની યુવતી તેના ઘરેથી કેટલાક આ કાળા કારનામાવો ચલાવતી હોય તેવી શંકા સોસાયટીના ઘણા બધા લોકોને હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે પુરાવો ન હોવાને કારણે ક્યારેય પણ કોઈ વ્યક્તિએ આ વાત જાહેરમાં ચર્ચા કરવાનું વિચાર્યું નહીં..
મોનિકા નામની આ રૂપાળી મહિલા તેના ઘરે એકલવાયુ જીવન જીવતી હતી, સાંજના સમયે આ મહિલા તેના ઘરેથી એવા કારનામાઓચલાવતી હતી કે જેના વિષે જાણ્યાની સાથે જ કોલોનીના દરેક લોકો ફફડી ગયા હતા. આ મહિલા સાંજે જ્યારે દરેક લોકો સુઈ જાય ત્યારબાદ તે ઘરેથી કાળા કામો કરતા હતા..
આ મહિલાના ઘરેથી સાંજના સમયે જુદો-જુદો ખળભળાટ આવતો હતો, આસપાસના લોકોએ આ અવાજને સાંભળતા હતા કે સાંજના સમયે આ મહિલાના ઘરે કેટલાક અજાણ્યા લોકો આવી રહ્યા છે. તેમજ આ લોકો મહિલાના ઘરે રોકાણ પણ કરી રહ્યા હતા. એકવાર દરેક લોકોએ એકઠા થઈને જાણવાની કોશિશ કરી કે આ મહિલાના ઘરેથી શું કામકાજ ચાલી રહ્યા છે..
તેઓએ જોયું કે આ મહિલા તેના ઘરેથી અજાણ્યા લોકોને વિદેશી દારુનું વેહચાણ કરી રહી હતી. તે જુદા જુદા લોકોને પોતાના ઘરે બોલાવતી અને ત્યારબાદ તેને દારુનું વહેચાણ કરીને પૈસા કમાતી હતી. સોસાયટીના લોકોનું કહેવું છે કે, આ મહિલા દરેક લોકોની સાથે ખુબ જ સારી રીતે વર્તન કરતી હતી જેથી કરીને કોઈ પણ વ્યક્તિને આ મહિલા ઉપર શંકા ન જાય..
આ મહિલાની કાળી કરતૂતોનો ભાંડો ફોડવા ગયેલા સોસાયટીના રહીશો જ્યારે આ મહિલાની ઘરની બારીમાંથી આ દ્રશ્યો જોઈ ગયા ત્યારે જ અંદર રહેલા કેટલાક યુવકોને જાણ થઈ ચુકી હતી કે આ કામકાજની ભનક સોસાયટીના લોકોને થઈ ચુકી છે એટલા માટે તેઓ હાથમાં ધારદાર સાધનો લઇને આ રહીશોને મારવા માટે પહોચી ગયા હતા..
આ ઘટના બનતાની સાથે જ રહીશોને ભાગવાનો વારો આવી ગયો હતો. આ ઘટનાએ રાત્રેનાં સમયે સોસાયટીમાં દોડધામ મચાવી દીધી હતી. રહીશોએ આ ઘટનાના સમાચાર નજીકના પોલીસ સ્ટેશને પહોચાડી દીધા હતા, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી ત્યાં સુધીમાં તો આ મહિલા ભાગવાની કોશિશ કરવા લાગી હતી પરતું રહીશોએ તેને પકડી પાડી હતી..