Breaking News

ધંધામાં મંદી હોવા છતાં પણ બેફામ ખર્ચા કરતી પત્નીની હેરાનગતિથી કંટાળીને વેપારીએ કર્યું એવું કે સમાજ હલબલી ગયો, જાણો..!

પરિવારનું ગુજરાન ચલાવવાની તમામ જવાબદારી પરિવારના મોભી ઉપર હોય છે, એવામાં પણ જો ધંધા રોજગારની અંદર મંદીનો માહોલ દેખાઈ આવતો હોય તો ઘર ચલાવવામાં ઘણી બધી પર મુશ્કેલી પણ પડતી હોય છે. અત્યંત સામાન્ય પરિવારમાં જીવન ગુજારતો એક વ્યક્તિ હાલ એવી પરિસ્થિતિની અંદર સંકળાયેલું હતો કે તેને પોતાનો વ્યાપાર વ્યવસાય પડતો મૂકી દેવો પડ્યો હતો..

આ હચમચાવી દેતી ઘટના દિનેશભાઈ નામના વ્યક્તિ સાથે બની છે, દિનેશભાઈ કાપડના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને છેલ્લા કેટલાક સમયથી તેમના ધંધામાં ઘનઘોર મંદીનો માહોલ ચાલતો હતો. આ ઉપરાંત તેમને અન્ય વેપારીઓ પાસેથી પણ ઘણા બધા રૂપિયા લેવાના બાકી હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ તેને રૂપિયા આપવાની મનાઈ ફરમાવી રહ્યા હતા..

ધંધામાં આટલી બધી મંદી આવી ગઈ કે, દિનેશભાઈને તેમનો જીવન ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ દેખાવા લાગ્યું હતું. એમાં સમયે તેણે તેની પત્ની પ્રેમિલાને જણાવ્યું કે, અત્યારે તેમને ધંધામાં ખૂબ જ મંદી છે. એટલા માટે ઘરની અંદર વધારે રૂપિયાનો ખર્ચો કરવો યોગ્ય નથી, પ્રેમીલા દર મહિને તેના પતિ પાસે મોજ શોખ કરવાના બહાને 15000 રૂપિયા માંગી લેતી હતી..

આ ઉપરાંત ઘર ચલાવવામાં પણ તે પણ રૂપિયાનો ખર્ચ કરતી હતી, જ્યારે પણ કોઈ પરિવાર આર્થિક રીતે સંકડામણમાં આવી ગયો હોય ત્યારે પરિવારના દરેક લોકો સમજી વિચારીને જુઓ રૂપિયાનું મેનેજમેન્ટ કરે તો પરિવાર લાંબો સમય સુધી આ મુશ્કેલીમાં ટકેલો રહેતો હોતો નથી..

પરંતુ પ્રેમીલા તેના પતિની વાતને સમજી નહીં અને પોતાના બેફામ ખર્ચો કરવાનો શરૂ રાખ્યું હતું, તે બ્યુટી પાર્લર અને મોજ શોખના બહાને અંદાજે 15 થી 20 હજાર રૂપિયા દર મહિને ઉડાવી દેતી હતી, જ્યારે બીજી બાજુ દિનેશભાઈ ને તેમના ધંધામાં મંદી હોવાને કારણે એ પણ રૂપિયાની કમાણી હતી..

પરિણામે ઘર ચલાવવામાં વધારે રૂપિયાની જરૂર પડતા તેઓ વ્યાજે રૂપિયા લેવાનું શરૂ કરી દીધું હતું, તેમને તેમનો ધંધો પણ બંધ કરી દેવો પડ્યો હતો, પરિવાર ખૂબ જ મોટી મુશ્કેલીમાં ધકેલાતો જતો હતો. પરંતુ આ તમામ બાબતોથી પ્રેમીલાને કોઈ પણ ફરક પડ્યો નહીં, જ્યારે રૂપિયાની અગવડતા દેખાય ત્યારે દિનેશભાઈ તેની પત્ની પ્રેમિલાને મોજ શોખ માટેના રૂપિયા આપવાનું બંધ કરી દીધું હતું..

એ પણ સમયે પ્રેમીલા તેના પતિને હેરાન પરેશાન કરવા લાગી હતી, અને ન કહેવાના શબ્દો પણ કહી દીધા હતા કે, તેમનામાં કોઈ પણ પ્રકારની ત્રેવડ નથી અને તેઓ ઘર ચલાવી શકશે નહીં. જો તેને વાપરવાના રૂપિયા નહીં આપવામાં આવે તો તે છૂટાછેડા કરીને બીજી જગ્યાએ પરણી જવા પર તૈયાર છે..

તેવું પણ જણાવી દીધું હતું, બિચારા દિનેશભાઈ નામના આ વેપારી ખૂબ જ કંટાળી ગયા હતા અને શું કરવું તે કશું સમજાયું નહીં અને એક દિવસ તેઓએ તેમની પત્નીની હેરાનગતીથી કંટાળી જઈને એવું પગલું ભરી લીધું હતું કે, સમાજના દરેક લોકો હલબલી ગયા હતા, ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય આવી પડે છતાં પણ અત્યારે પણ માણસને હિંમત કરવી જોઈએ નહીં..

પોતાના નજીકના વ્યક્તિઓને પોતાના ઉપર આવેલી પરિસ્થિતિ વિશે જણાવવું જોઈએ જેથી કરીને તેમાંથી બહાર નીકળવાનું સમાધાન થઈ શકે છે, પરંતુ દિનેશભાઈ મૂંઝવાયા રહ્યા અને એક દિવસ સવારના સમયે તેઓએ ઝેરી દવાના પીને આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના સાંભળતાની સાથે ચારે કોર ચકચાર મચી જવા પામ્યો હતો..

તરત જ પોલીસના કાફલા પણ ઘટના સ્થળે દોડી આવ્યા, અહીં શું થયું છે તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. તેમના આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ હચમચી ઉઠ્યા હતા કે, દિનેશભાઈ જેવા સજ્જન વ્યક્તિએ શા માટે આપઘાત કરીને જીવન ટૂંકવી દીધું હશે, એ વિચારવા પર સૌ કોઈ લોકો મજબૂર બન્યા છે..

દિનેશભાઈ એ અંતિમ નોટો લખી હતી આ અંતિમ નોટની અંદર તેઓ લખ્યું હતું કે, તેઓને જુદા-જુદા ચારથી પાંચ વેપારી પાસેથી અંદાજે 25 લાખ રૂપિયાની રકમ મેળવવાની બાકી હતી. આ તમામ વેપારીઓએ એક સાથે મળીને દિનેશભાઈને રૂપિયા નહીં આપવાનો નક્કી કરી લીધું હતું..

દિનેશભાઈ આ વેપારીઓની સામે જંગ લડી શક્યા નહીં અને રૂપિયા પરત મેળવવાની આસાની પણ છોડી દીધી હતી, તો બીજી બાજુ ધંધાની અંદર મંદી હોવાને કારણે તેમના માટે ઘર ચલાવું મુશ્કેલ બની ગયું અને આવા અઘરા સમયની અંદર તેમને તેમની પત્નીનો પણ સાથ સહકાર મળ્યો નહીં..

તેમની પત્નીએ કરેલી છૂટાછેડાની વાતનો તેમને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું અને રોજબરોજનીતિની પત્નીની હેરાનગતિથી કંટાળી જઈને તેઓ અંગત કરવાનું વિચાર્યું હોવાનો મામલો આ અંતિમ નોટમાંથી સામે આવ્યો છે, આ અંતિમ નોટ વાંચીને પોલીસે તેમની પત્નીની પણ કડક પૂછપરછ બેસાડી દીધી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …