Breaking News

સમાચાર

ગુજરાતમાં આ દિવસે ફૂંકાઈ શકે છે ‘તૌકતે’ વાવાઝોડું, 14 જિલ્લામાં થઈ શકે ગંભીર અસર…

અરબી સમુદ્રનું ડિપ્રેશન 15મી મે ના રોજ સાયકલોનમાં પરિણમે એવી સંભાવના ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, તૌકતે વાવાઝોડુ આગામી 17મી મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઇ …

Read More »

દેશમાં કોરોનાનો કહેર વધ્યો : મૃત્યુ પામતી દર ૩જી વ્યક્તિ ભારતીય…સ્થિતિ કન્ટ્રોલની બહાર..જાણો સાચા આકડાઓ..

ભારતમાં કોરોના વાઇરસના દૈનિક કેસો હવે ચાર લાખથી વધુ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪.૧૪ લાખ કેસો નોંધાયા છે. જ્યારે આ મહિનામાં ત્રીજી વખત દૈનિક કેસ ચાર લાખથી વધુ નોંધાયા છે. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે ૩૬ લાખને પાર પહોંચી ગઇ છે જે કુલ કેસોના ૧૬.૯૬ ટકા …

Read More »

સુરત AAPના નેતા ધર્મેશ ભંડેરીએ રેમડેસિવિર ઇંજેક્શન બાબતે ભાજપના આ નેતાની ખોલી મોટી પોલ !! જાણો સમગ્ર માહિતી વિસ્તારમાં…..

સુરત મ્યુનિ. કોર્પોરેશમાં આમઆદમી પાર્ટી (AAP)ના 27 સભ્ય ચૂંટાયા પછી શાસક ભાજપને ભીડવીને સતત સમાચારોમાં રહે છે. સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં આમઆદમી પાર્ટીના 27 કાઉન્સિલર્સ આક્રમક ઢબે વિપક્ષની ભૂમિકા નિભાવી રહ્યા છે. જાહેરજીવનના કોઈ અનુભવ કે રાજકીય ફેમિલી બેકગ્રાઉન્ડ વગર સૌપ્રથમ વખત ચૂંટાયેલા ધર્મેશ ભંડેરીએ  ભાજપ કાર્યાલયથી રેમડેસિવિર ઈંજેક્શન વહેંચવાની ચેષ્ટા …

Read More »

કોરોના વધતા રેલ્વે સેવા બાબતે મોટો નિર્ણય : રેલવેએ આપ્યં મોટું નિવેદન.. મુસાફરી શરુ કરતા પેહલા જાણી લો આ વાત..

કોરોના મહામારીની બીજી લહેર ખતરનાર રૂપ ધારણ કરી રહી છે. ત્યારે રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ રેલવે સેવાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. રેલવે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે બોર્ડની ટ્રેનને રોકવાની અથવા તેના પર પ્રતિબંધ લગાવાની કોઈ યોજના નથી. રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં જે મજૂરો …

Read More »

સરકાર કરશે ફરી લોકડાઉન ? સુરતમાં કેસ વધતા આરોગ્ય સચિવ દોડી આવ્યા, હાઇકોર્ટે કે લોકડાઉન કરવા આદેશ આપ્યો સરકારને…જાણો સમગ્ર મામલો..

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણથી અલર્ટ થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. તો બીજી બાજુ, શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા …

Read More »

ભારતના વીર સપૂતને શત શત નમન:નક્સલીઓએ ગોળી અને બોમ્બ વરસાવ્યાં, સાથી જવાનો પણ શહીદ થયા; પરંતુ સંદીપ લડતો રહ્યો, તેનો સ્માઇલ કરતો ફોટો વાઇરલ..

CRPFની કોબરા ટીમના સેકન્ડ ઈન કમાન્ડ ઓફિસર સંદીપે મીડિયા સાથે સમગ્ર ઘટનાની વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે અમે શુક્રવારની આખી રાત ચાલીને શનિવારે સવારે લગભગ 8 વાગે છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર વિસ્તારના જોનાગુડામાં પહોંચ્યા હતા. ત્યાં અમને નક્સલીઓની ચળવળ જણાઈ, તરત જ તેમણે અમારા પર ફાયરિંગ …

Read More »

ગુજરાત સરકાર એ લીધો મહત્વનો નિર્ણય: કોરોના બેફામ થતાં રાજ્યનાં 8 મહાનગરોમાં 500 બેડનાં કોવિડ કેર સેન્ટર શરૂ થશે , મુખ્યમંત્રી એ કરી આ મહત્વની જાહેરાતો..

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ સોમવારે મળેલી કૉર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતિને લઈને મહત્ત્વના નિર્ણયો લેવાય હતા. આ નિર્ણયો મુજબ રાજ્ય સરકારે દર્દીઓને ઓક્સિજન સરળતાથી મળી રહે તે હેતુથી તમામ ઓક્સિજન સપ્લાયર્સે પોતાના ઉત્પાદનનો 60 ટકા જથ્થો દર્દીઓ માટે અનામત રાખીને આપવાનો રહેશે. તથા …

Read More »

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીને રૂ.1500 કરોડનું નુકસાન, સ્થિતિ નહીં સુધરે તો 25થી 35 વર્ષના અનેક યુવાઓ બેકાર બનશે..

રાજ્યમાં કોરોનાને એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે તેમજ કોરોનાને કારણે લાગેલા લોકડાઉન અને લોકોમાં વ્યાપેલા ભયને પગલે અનેક ધંધાઓની માઠી દશા બેઠી છે. મોટા ભાગના લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. એમાં પણ કેટલીક ઇન્ડસ્ટ્રી તો બંધ થઈ ગઈ છે તો કેટલીક ઇન્ડસ્ટ્રી પડી ભાગી …

Read More »

વિધવા સહાય બાબતે તંત્રની ઘોર બેદરકારી, આખરે વિધવાને ખાટલામાં લઈ ગ્રામજનો કચેરીએ પહોંચ્યા,અને કર્મચારીએ આપ્યો કઈક આવો જવાબ..

મહેસાણા  : વિસનગરના વાલમ ગામના વિધવા વૃદ્ધાને છેલ્લાં 2 વર્ષથી પેન્શન નથી મળ્યું. આ મામલે અગાઉ કચેરીમાં પણ વૃદ્ધાએ રજૂઆતો કરી છે, પરંતુ સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલ્યું નહિ. વિધવા વૃદ્ધા ખાટલાવશ થતાં વિધવાને પેન્શન મળે એ માટે ગામલોકો વૃદ્ધાને લઈને કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. એકલવાયું જીવન જીવતી …

Read More »

વિશ્વનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર: જાણો તમારા શહેરનો હાલનો ભાવ, ડ્રાઇવિંગ રેંજ, અને બુકિંગની રકમ…

ભારતની Detel (ડેટલ) કંપનીએ તાજેતરમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર Detel Easy Plus લોન્ચ કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ સૌથી સસ્તું ટુ વ્હીલર છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક Detel (ડેટલ) એ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર Detel Easy Plus લોન્ચ …

Read More »