Breaking News

સમાચાર

અંબાલાલ પટેલની મોટી આગાહી : આ તારીખે થશે ચારે કોર મેઘમહેર, છલકાય જશે તમામ ડેમો.. વાંચો!

વરસાદ બાબતે વાત કરીએ તો આ વર્ષે ગયા વર્ષની સાપેક્ષમાં ખુબ જ ઓછો વરસાદ વરસ્યો છે. ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ વરસ્યો છે તો ઘણા ભાગો હજુ સાવ કોરા રહી ગયા છે. દક્ષીણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ગામોમાં વરસાદ સારો વરસ્યો છે. જયારે અમુક જગ્યાએ ઉનાળામાં …

Read More »

ધોરણ 6 થી 8 માટે શાળાનો ડંકો વાગી ગયો! આ તારીખથી થશે બાળકોની સ્કુલ ચાલુ.. વાલીઓ ખાસ વાંચે!

કોરોનાની મહામારીનો દોર હજુ થ્મ્યો નથી પરતું હવે ધંધા રોજગારની સાથે સાથે શિક્ષણ પર પણ ચર્ચા જરૂરી હતી. ધોરણ 9 થી 12 તેમજ કોલેજના વર્ગો શરુ થઈ ચુક્યા છે. જયારે નીચલા વર્ગો હજુ ચાલુ થયા નથી. બાળકોને સોસીયલ દુરી સમજાવવી એ એક માથા નો દુખાવો છે. તેમજ બાળક અણસમજણું હોવાથી …

Read More »

કોરોનાની કોલર ટ્યૂનથી કંટાળી ગયા છો ? આ સરળ રીતે હટાવો આજે જ ..!

નમસ્કાર , નયા સાલ કોવીડ 19 વેક્સીન કે રૂપમેં આશા કી નયી કિરણ લેકે આયા હૈ.. આ સાંભળતાની સાથે જ કેટલાય લોકો પિત્તો ગુમાવી દેતા હોઈ છે. હવે લોકો ખુબ જ કંટાળી ગયા છે. જેને પણ કોલ કરે 1.30 મિનીટ જેટલો સમય તો આ કેસટ સાંભળવામા જ ચાલ્યો જાય છે. …

Read More »

કોરોનાની તારાજી : 24 કલાકમાં નવા 37000 કેસ નોંધાયા તો 648ના મોત, આ વિસ્તારમાં તો કેસોનો રાફડો ફાટી નીકળ્યો…

કોરોના વેશ્વિક મહામારીએ સૌ કોઈ દેશોની આર્થિક કમર કસી નાખી છે. આ મહામારીથી ભારત દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 25 લાખ અને 12 હજાર લોકોને ચેપ લાગી ચુક્યો છે અને કેસ પોસિટીવ પણ આવી ચુક્યા છે. ગઈ કાલના રીપોર્ટ મુજબ દેશમાં અત્યારે રોજ રોજ કોરોનાના કેસોમાં વધારો દેખાઈ રહ્યો …

Read More »

ગુજરાતમાં મેઘરાજા રીસાયા : અંબાલાલ સહિતના હવામાન શાસ્ત્રીઓ પણ હવે આપે છે હવે દુકાળની આગાહીઓ? જાણો!

વરસાદ ન આવતા દુકાળની આગાહીઓ : ગુજરાતમાં મેઘરાજા રીસાયા હોય એવુ લાગે છે. લાંબા સમય બાદ પણ મેઘરાજાએ ઘણા જીલ્લાઓમાં એન્ટ્રી મારી નથી. ખેડૂતોનો પાક પાણીની સગવડ વગર ઉભે ઉભો સુકાઈ રહ્યો છે. આવા સમયે ખેડૂત મિત્રો મેહમાનની રાહ જોતા હોઈ એવી રીતે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. પરતું હાલ …

Read More »

SPG પ્રમુખ લાલજી પટેલએ ચુંટણી પહેલા આપ્યા પાટીદાર આંદોલનને જીવિત કરવાના સંકેતો – સરકાર માટે આફત! જાણો!

લાલજી પટેલે ચુંટણી પહેલા આંદોલન સક્રિય કરવાના આપ્યા સંકેતો : ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના પડઘમો ૨૦૨૨માં સંભળાવાના છે એ પહેલા SPG પ્રમુખ લાલજી પટેલે આપેલા નિવેદનોના પડઘમ કેવાક મજબુત બનીને રહેશે તે સરકાર માટે વિચારવા જેવી બાબત છે. લાલજી પટેલ કહ્યું કે ભૂતકાળમાં કરેલી ભૂલ ફરી ન થાય તેનું ખાસ ધ્યાન …

Read More »

ગુજરાતના ખેડૂતોની ચીમકી : આવતીકાલ સુધી પાણી ન મળ્યું તો ઉપવાસ પર ઉતરશે ખેડૂતો -વાંચો વિગતવાર માહિતી…

પેહલા કોરોનાનું ટેન્શન પછી વરસાદની ટેન્શન.. વરસાદ તો જાણે સંતાકુકડી રમતો હોઈ તેમ ક્યાંક સંતાઈને બેસી ગયો હોઈ એવું લાગી રહ્યું છે. ગુજરાતની સાથે સાથે ભારતના ઘણા બધા રાજ્યોમાં વરસાદ સમયસર ન વરસતા દુકાળ પડશે એવું લાગી રહ્યું છે. ખેડૂતો બોવ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. વરસાદ ન થતા …

Read More »

દુકાળના એંધાણ : વરસાદ ખેંચાતા આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, ખેડૂતો મુશ્કેલીમાં – વાંચો!

રાજ્યમાં વરસાદ ખુબ ઓછો વરસ્યો છે. હાલ 2 દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અમુક વિસ્તારોમાં અમી છાંટા પડ્યા છે પરતું જોઈએ તેવો ખાસ વરસાદની રાહ સૌ કોઈ ખેડું જોઈએ રહ્યા છે. આ આગાહીમાં ઘણી જગ્યાએ વરસાદ થયો છે તો ઘણી જગ્યાએ વરસાદ થયો નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતો પણ મુશ્કેલીમાં …

Read More »

કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, વધુ મોટો ધરતીકંપ આવવાની શક્યતાઓ..

ગુજરાતમાં બોવ ઓછી વાર ભૂકંપના આચકાઓ અનુભવાતા હોઈ છે. પરતું ગુજરાતમા જયારે પણ ભૂકંપ આવેછે ત્યારે કચ્છ જીલ્લામા નાના મોટા આચકાઓ અનુભવતા હોઈ છે. આજે કચ્છ ની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. કચ્છમાં ફરીવાર ભૂકંપના ભારે આંચકાથી ધ્રુજી ઉઠી છે. કચ્છના ધોળાવીરા નામના એક વિસ્તારમાં બપોરે 12 વાગીને 08 …

Read More »

માતાએ 6 લાખમાં વેચી નાખ્યો પોતાનો જ દીકરો, કારણ જાણીને ઉડી જશે હોશ! જાણો!

કહેવાઈ છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.. પરતું આ એવો કેસ છે જેમાં માવતર ક-માવતર બનીને પોતાના જ સંતાનનો સોદો 6 લાખ રૂપિયામાં કરી નાખ્યો. સાંભળતાની સાથે જ રુંવાડા બેઠા થઈ જાય એવી આ ઘટના ગુજરાતના ખેડા જીલ્લાના મુખ્ય ટાઉન નડીયાદ ખાતે બની હતી. પોલીસે જન્મ …

Read More »