Breaking News

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના બાળકોથી માંડીને વડીલ ઉંમરના વ્યક્તિઓ સુધી સૌ કોઈ લોકોના મનમાં આનંદના ઉમળકાઓ આવી જતા હોય છે, એમાં પણ ઉનાળાના સમય દરમિયાન ભારતના દરેક ખૂણામાં રમાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL મેચની મજા તો કઈક જુદી જ હોય છે..

IPLનો સમય નજીક આવતાની સાથે જ બાળકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ આવતો હોય છે, કારણ કે IPL એ ક્રિકેટનું એક નવુ રૂપ ધારણ કરી લીધું છે જેમાં દરેક લોકો ક્રિકેટની ખૂબ જ અનેરી મજા માણી રહ્યા છે. રમતની મજા સાથે સાથે ઘરે બેઠા મોબાઈલમાં જ ખુબ જ ઝડપી સ્કોર મળી જાય તો મેચનો આનંદ ખુબ જ વધી જાય છે..

ક્રિકેટના તમામ પ્રકારના સ્કોરને જોવા માટે ઇન્ટરનેટ ઉપર ઘણા બધા માધ્યમો ઉપલબ્ધ છે, પરંતુ સૌથી સરળ અને આંગળીના ટેરવે ખૂબ જ વધારે સ્પીડથી ચાલતી એક એપ્લિકેશન અત્યારે ઓનલાઈન માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. આ એપ્લિકેશનનું નામ ક્રિકસ્કોર (CricScore) છે.. [ https://play.google.com/store/apps/details?id=avinya.tech.cricscore ]

આ એપ્લિકેશનના માધ્યમથી તમે ક્રિકેટની દરેક મેચનો સ્કોર સૌથી ઝડપથી જોઈ શકશો, આ ઉપરાંત આ એપ્લિકેશનની અંદર જુદી જુદી ફેન થીમ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જો તમે ભારતીય ટીમના ચાહક હોવ તો તમે બ્લુ કલરની થીમ રાખી શકો છો, જો તમે વિરાટ કોહલીની બેંગલોરની ટીમના ચાહક હોવ તો તમે લાલ કલરની ટીમ પણ ગોઠવી શકો છો..

આ સાથે સાથે જો તમે મહેન્દ્રસિંહ ધોનીના ચાહક હોવ તો તમે તેમની IPL ટીમ ચેન્નાઈની પીળા કલરની જર્સીને અનુરૂપ પીળા કલરની થીમ પણ ગોઠવી શકો છો, આ એપ્લિકેશનને એક વખત વાપર્યા બાદ તમને પણ ખૂબ જ સારો અનુભવ થશે કારણ કે, આ એપ્લિકેશનને ક્રિકેટના દરેક ચાહક મિત્રોની વિચારધારાને સાથે રાખીને બનાવવામાં આવી છે..

જેમાં વિશ્વના દરેક ખેલાડીઓનો ભૂતકાળથી માંડીને અત્યાર સુધીનો તમામ ડેટા પણ સંગ્રહ કરાયો છે, આ એપ્લિકેશન તમે google play store ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, જેની લીંક અહીં આપવામાં આવેલી છે. લીંક ઉપર ક્લિક કરતાની સાથે જ તમે google play storeમાં ચાલ્યા જશો અને ત્યાં આ એપ્લિકેશનને તમે ઇન્સ્ટોલ કરી શકો છો.. App Link : [ https://play.google.com/store/apps/details?id=avinya.tech.cricscore ]

આ એપ્લિકેશનને વાપરવાના ઘણા બધા ફાયદા છે, જે તમારા મોબાઇલમાં ખૂબ જ ઓછી જગ્યા રોકશે અને ખૂબ જ વધારે સ્પીડથી અને સરળતાથી ક્રિકેટનો સ્કોર આંખના પલકારે જોઈ શકશો. CricScore ( ક્રિકસ્કોર ) એપ્લીકેશનની મદદથી અત્યારે લાખો લોકો ખુબ જ સરળતાથી સ્કોર જોવાનો આનંદ લઈ રહ્યા છે..

CricScore ( ક્રિકસ્કોર ) એપ્લીકેશનમાં દરેક મેચનો લાઈવ સ્કોર, હાઈલાઈટ તેમજ દરેક બોલની લાઈવ અપડેટ અન્ય એપ્લીકેશન તેમજ ટીવી કરતા પણ વધુ ફાસ્ટ જોઈ શકો છો. તો CricScore ( ક્રિકસ્કોર ) એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને લાઈવ સ્કોરની સાથે મેચની મજા માણવાનું ભૂલતા નહી.. [ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ]

About Gujarat Posts Team

Check Also

ઘરડા દાદાએ સ્ટેજ ઉપર ચડીને કર્યો ‘મુરઘા ડાન્સ’, 75ની ઉંમરે લગાવ્યા એવા ઠુમકા કે વિડીયો પરથી નજર નહી હટે તમારી..!

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે કે, જેમાં દેશ વિદેશના લોકોનું ટેલેન્ટ દુનિયાના તમામ લોકો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *