રેલ્વેના પાટા નીચેના ગરનાળામાંથી વાસ આવતા ચેકિંગ હાથધર્યું, ખૂણામાં પડેલો ધાબળો ઉંચો કરતા જ લોકોમાં હડિયાપાટી મચી ગઈ…!
જ્યારે જ્યારે પણ જાહેર વિસ્તારમાં કોઈ રહસ્યમય ચીજવસ્તુ કે બીક લાગે તેવી વસ્તુઓને નાગરિકો જોઈ લે ત્યારે એકાએક ચીચીયારીઓ ફેલાઈ જતી હોય છે. અત્યારે એવી હડીયાપારટીનો એક માહોલ વિનાનગરના રેલવેના ગરનાળા પાસેથી બન્યો છે. અહીં રેલવેની ફાટક નજીક ગરનાળુ આવેલું છે. આ ગરનાળાની અંદરથી રોજબરોજ અસંખ્ય સંખ્યામાં વાહનો પસાર થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી … Read more