Breaking News

સમાચાર

શિયાળામાં થઈ જશે માઈનસ તાપમાન, ગુજરાતમાં આ વર્ષે શિયાળો ચોમાસાની જેમ જ કહેર મચાવશે.. વાંચો..!

શીયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજી પણ વાતાવરણ ચોમાસાને અનુકુળ હોઈ તેવું જ બંધાયેલું છે. સવારે ગુલાબી ઠંડીના ચમકારા સાથે તાપણાની જરૂર પડે છે તો બપોરે ઠંડુગાર acની અને બપોર પછીના સમયમાં વરસાદી ઝાપટા અને માવઠા વરસે છે.. અત્યારે ગુજરાતમાં ત્રણેય ઋતુઓ સાથે જોવા મળે છે. દિવસેને દિવસે …

Read More »

પિતાની નજર સામે 13 વર્ષના પુત્રનું અકસ્માતમાં મોત થતા આંખો પરિવાર હિબકે ચડ્યો.. ઓમ શાંતિ.

ગુજરાતમાં અકસ્માતના બનાવોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. હાઈવે ઉપર ઝડપની મજા મોતની સજા બનતી દેખાઈ આવે છે. ગઈકાલે રાજકોટ અમદાવાદ હાઇવે પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેર તાલુકાના રતડીયા ગામે રહેતા શામજીભાઈ તેમજ તેના મામા મગનભાઈ અને તેર વર્ષનો પુત્ર સહિત બાઈક પર ત્રિપલ …

Read More »

ગુમ થયેલી યુવતીની લાશ કુવા માંથી મળતા માં-બાપ ત્યાં જ ઢળી પડ્યા.. વાંચો ..

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં એક અજીબ ઘટના બની છે. જેમાં એક યુવતીની લાશ કૂવામાંથી મળી આવી છે. જેતપુર તાલુકાના પીઠડીયા ગામે રામજીભાઇ ચાવડા પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. તેની દીકરી શીતલ ચાવડા છેલ્લા બે દિવસથી ગુમ હતી. ઘરેથી નીકળ્યા બાદ તે બે દિવસ સુધી ઘરે આવી નહોતી. જેથી પરિવારે …

Read More »

હજારો સાપને પકડનાર આ યુવકનુ અચાનક જ મોત થયું, લોકોએ અશ્રુભીની આંખે શ્રધાંજલિ આપી.. વાંચો.

સાપ નું નામ પડતા જ લોકોના મનમાં એક અલગ જ પ્રકારનો ડર પેદા થઈ જાય છે. પરંતુ ખતરનાક સાપોને સફળ રીતે રેસ્ક્યુ કરનાર જીવ દયા પ્રેમી યુવક આજે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે આ માણસની ખોટ જરૂર વરતાશે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયલ ગામના જીવ દયા પ્રેમી યુવક કૃણાલનું સાપે …

Read More »

ગરીબ અને અભણ ખેડૂતોની 200 વીઘા જમીન ભાજપના ભૂમાફિયાએ પચાવી પાડી.. જાણો શું છે મામલો..!

આ વર્ષે ખેડૂતો માટે હાલત ખૂબ જ કફોડી બની ચૂકી છે. કારણ કે અતિશય અને અનિયમિત વરસાદને લીધે ખેતી માં ભારે નુકસાન થયું છે. જેના લીધે આ વર્ષની દિવાળી ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. તેવામાં ખેડામાં ૨૦૦ વર્ષથી ખેતી કરતા ગરીબ અને અભણ ખેડૂતોની જમીન ભાજપના ભૂમાફિયાઓ …

Read More »

3 વર્ષના બાળકે નાકમાં સ્ક્રુ નાખી દીધો અને પછી લીધો શ્વાસ, ત્યારબાદ થયું એવું કે માતા-પિતા હેબતાઈ ગયા.. વાંચો.

રમત-રમતમાં નાના બાળકો ક્યારેક એવી હરકતો કરી નાખતા હોય છે. કે જેની સજા મા-બાપને ભોગવવી પડે છે. બાળક હેરાન થાય એ જુદું. ઘણી વખત બાળકો રમતા રમતા ઝઘડી પડતા હોય છે તો ઘણી વખત તોફાન પણ કરવા લાગે છે. તેમજ ઘણી વખત બાળકો સિક્કાઓ ગળી જતા હોય છે. તો શરીરના …

Read More »

આ મહિલાએ સાંઈબાબાની જેમ પાણીથી દીવડા પ્રગટાવ્યા, તમે પણ કરી શકો છો, જાણો કેવી રીતે..!

દિવાળી નજીક આવતા જ વિવિધ પ્રકારની ખરીદી ઓની દોર જામી છે. કપડા બુટ દિવાળીનું લાઇટિંગ ફટાકડા મીઠાઈઓ કલ્યાણ વગેરે સહિતની ખરીદીઓ પુરઝડપે ચાલી રહી છે. ત્યારે આ વર્ષે લોકોને મોંઘવારીના મારથી બચાવવા માટે અને દિવાળી પર વધારે પ્રકાશ ફેલાવવા માટે એક અલગ પ્રકારના દીવાની ડીમાંડ વધી છે. મોંઘવારીને લીધે ખાદ્યતેલ …

Read More »

અચાનક આવેલા માવઠાએ ખેડૂતોની દિવાળી બગાડી નાખી, હજુ પણ મોટી આગાહી.. વાંચો..!

સમગ્ર રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ વાતાવરણમાં હજુ પણ ભેજનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં હળવાથી ભારે માવઠા વરસવા લાગ્યા છે. જેના પગલે ખેડૂતોને અત્યંત નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગઈકાલે દ્વારકા, ભાવનગર, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમરેલી તેમજ રાજકોટ જિલ્લાઓમાં …

Read More »

યુવતી તેના પિતરાઈ ભાઈને પ્રેમ કરી બેઠી, માં-બાપને ભરવું પડ્યું આ પગલું.. ખાસ વાંચજો..!

ફરી એક વખત સાબિત થયું છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પાગલ લોકો ક્યારે પાછો વળું ફરી ને જોતા નથી કે તેઓ કોની સાથે પ્રેમ કરી રહ્યા છે કે, તેઓની પ્રેમ કહાની પાછળ કેટલાક લોકો હેરાન થઇ રહ્યા છે. તેઓના મા-બાપને શું પરિસ્થિતિ છે? અથવા તેમના પર શું વિતી …

Read More »

હવામાન વિભાગે કરી આગાહી : આજે આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસશે માવઠા.. વાંચો..!

શીયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજી પણ વાતાવરણ ચોમાસાને અનુકુળ હોઈ તેવું જ બંધાયેલું છે. સવારે ગુલાબી ઠંડીના ચમકારા સાથે તાપણાની જરૂર પડે છે તો બપોરે ઠંડુગાર acની અને બપોર પછીના સમયમાં વરસાદી ઝાપટા અને માવઠા વરસે છે.. અત્યારે ગુજરાતમાં ત્રણેય ઋતુઓ સાથે જોવા મળે છે. દિવસેને દિવસે …

Read More »