Breaking News

સમાચાર

7 રાજ્યોમાં તબાહી મચાવે એટલું મોટું છે જવાદ વાવાઝોડું, જાણો હાલ ક્યાં પહોચ્યું… અને ક્યારે ત્રાટકશે..!

તાઉતે, ગુલાબ અને શાહીન વાવાઝોડા બાદ હવે એક નવું વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. ગુજરાત સહિતના સાત રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જવાદ વાવાઝોડાને લઈને ભારતીય હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી 12 કલાકમાં ચક્રવાત તોફાન જવાદ વાવાઝોડાનું …

Read More »

અંબાલાલ પટેલની ‘જવાદ’ વાવાઝોડા અંગે મોટી આગાહી, આ તારીખે ગુજરાત પર મોટા સંકટના વાદળો ઘેરાશે..

ગુજરાતમાં હાલ ઠંડા શિયાળાની વચ્ચે અતિભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે થાઈલેન્ડમાં ઉત્પન્ન થયેલા હવાના હળવા દબાણના કારણે જવાદ વાવાઝોડું પેદા થયું છે. જે અંદમાન નિકોબાર ટાપુ પાસે પહોંચી ગયું છે. અને 4 તારીખના રોજ ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશમાં દરિયાકિનારે ટકરાશે અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની વચ્ચે થી …

Read More »

તાઉ-તે, ગુલાબ અને શાહીન બાદ હવે “જવાદ” વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવવા તૈયાર, આ તારીખે ત્રાટકશે ગુજરાત પર.? વાંચો.!

તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખુબ બહાયાનક તબાહી ફેલાવી હતી. લોકોની જમીન, મકાન અને પશુઓ પણ તણાઈ ગયા હતા. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. ખુબ જ નુકસાની સહન કરવી પડી હતી. ત્યાર બાદ ગુલાબ અને શાહીન વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવીને ગયું છે. તાઉ-તે, ગુલાબ અને શાહીન બાદ …

Read More »

જવાદ વાવાઝોડાની અસર ચાલુ.? ગીર સોમનાથમાં 15 બોટ પલટી મારતા 8 માછીમારો લાપતા.. વાંચો..!

ગુજરાતમાં અત્યારે સીમલા મનાલી જેવી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. કારણકે અરબ સાગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક તારીખથી લઈને ચાર તારીખ સુધીની ગુજરાતના હવામાન વિભાગે તેમજ જાણીતા હવામાન નિષ્ણાંતોએ કમોસમી માવઠા અને તોફાની પવનો ની આગાહી આપી હતી.. તે મુજબ છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભરપૂર માત્રામાં વરસાદ વરસ્યો છે. …

Read More »

જાણો ક્યાં પહોચ્યું “જવાદ” વાવાઝોડું, ગુજરાત પર આ તારીખે ત્રાટકી શકે છે.. હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ…

ભારતના હવામાન વિભાગએ આપેલી ચેતવણી મુજબ જવાદ વાવાઝોડું ધીમે ધીમે વેગ પકડીને ભારત તરફ નજીક આવી રહ્યું છે. આ વાવઝોડું ખુબ મોટું અને મહાકાય છે. જેના ઘેરાવાનો વિસ્તાર ઘણા કિલોમીટરોનો છે. આ વાવાઝોડાના કેન્દ્રબિંદુ જે વિસ્તારમાંથી પસાર થશે ત્યાં બધું જ તબાહ થઈ જશે તેવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. …

Read More »

કમોસમી માવઠાથી ક્યારે મળશે છૂટકારો? તોફાની વરસાદને લીધે ખેડૂતો માથે આફતના વાદળો ઘેરાયા.. વાંચો..!

ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ વરસ્યા બાદ શિયાળાની સીઝનમાં પણ વરસાદ ઉભો રેવાનુ નામ નથી લેતો. એક પછી એક વાવાઝોડાઓ દસ્તક દેતા જાય છે. તેવી જ રીતે એક પછી એક માવઠાઓ પણ કહેર મચાવવા માટે પહોંચી જાય છે. અત્યારે ગુજરાત પર ભયંકર માવઠાઓ પ્રહાર કરી રહ્યા છે. જેના કારણે ખેડૂતો ભારે …

Read More »

અશોક પટેલની મોટી આગાહી : “જવાદ” વાવાઝોડુને લીધે આ વિસ્તારોમાં રસ્તાઓ બની જશે નદી, મોટા નુકસાનની આશંકાઓ..

ગુજરાતમાં હાલ ઠંડા શિયાળાની વચ્ચે અતિભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે થાઈલેન્ડમાં ઉત્પન્ન થયેલા હવાના હળવા દબાણના કારણે જવાદ વાવાઝોડું પેદા થયું છે. જે અંદમાન નિકોબાર ટાપુ પાસે પહોંચી ગયું છે. અને 4 તારીખના રોજ ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશમાં દરિયાકિનારે ટકરાશે અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની વચ્ચે થી …

Read More »

આવી રહ્યું છે ભયંકર “જવાદ” વાવાઝોડું, આ તારીખે ત્રાટકશે રેડ એલર્ટ વિસ્તારો ઉપર, ચારે કોર તબાહીની આશંકાઓ..

ગુજરાતમાં ચોમાસાની વિદાય થયા બાદ શિયાળામાં પણ વરસાદ પીછો નથી છોડી રહ્યો. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અતિશય ભયાનક અને નુકસાનકારક વરસાદ વરસ્યો હતો. અત્યારે વધારે એક વાવાઝોડું તબાહી મચાવવા માટે પહોચી જશે તેવી આગાહી આપી છે. વરસાદી સીઝનમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન નો ભોગ બનવું પડ્યું હતું. છતાં …

Read More »

મોબાઈલ ફાટતા 10 વર્ષના બાળકના હાથના ચીથરે ચીથરા ઉડી ગયા, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન..

અત્યારના ડિજિટલ જમાનામાં મોબાઈલનો ઉપયોગ ડગલેને પગલે પડતો હોય છે. મોબાઈલ વગર સવાર નથી થતી અને મોબાઈલ વગર સાંજ પણ નથી પડતી. થોડો ટાઈમ પણ મોબાઈલ આપણાથી દૂર હોય તો મગજને ચેન નથી આવતું. મોબાઇલ દુનિયા બની ગઈ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે.. પરંતુ મોબાઈલ ના જેટલા ફાયદા છે …

Read More »

આવતી કાલથી ફરીવાર માવઠું, 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી, ખેડૂતો ચિંતામાં..

ચોમાસાની સિઝન પૂરી થયા બાદ શિયાળો બેસતાં જ અવારનવાર માવઠાઓ વરસતા હોય છે. પરંતુ આ વર્ષે જેવો શિયાળાની શીતળ ઠંડીની શરૂઆત થઈ કે માવઠાઓએ જોર પકડી લીધું હતું. ત્યારબાદ થોડા દિવસ માવઠાઓએ શાંતિ લીધી હતી, પરંતુ હવે ફરી પાછા કહેર મચાવવા માટે રી-એન્ટ્રી કરી રહ્યા છે. રાજ્યમાં માવઠાઓ ખેતીના પાકને …

Read More »