Breaking News

સમાચાર

30 લાખ નું સ્વેટર જાણો શું ખાસ છે આ સ્પેશ્યલ સ્વેટર માં તમે પણ માની નહીં શકો…

હીરા અને સોનાથી જડેલું વિશ્વનું સૌથી મોંઘું ક્રિસમસ જમ્પર £30,000માં વેચાયું છે.  લંડન સ્થિત કલાકાર એડન લિબાને, 33, NHS માટે ભંડોળ ઊભું કરવાના પ્રયાસરૂપે, લક્ઝરી વસ્ત્રો બનાવવા માટે તેમની જીવન બચત ખર્ચી, જેને બનાવવામાં છ મહિના જેટલો સમય લાગ્યો .   જમ્પર – જેને બનાવવા માટે £7kનો ખર્ચ થયો છે – હીરાથી જડિત સિલ્વર સ્ટાર્સ, 24 …

Read More »

16 વર્ષનો છોકરો મિત્ર સાથે ભૂતિયા ઘરમાં ગયો, અંદર જતા ની સાથે થયું એવું કે તમે પણ ચોંકી જશો..

મિત્રો તમે ઘણીવાર ભૂતપ્રેત વળગાડ વગેરે શબ્દો વિષયક વાતો સાંભળી જ હશે જ આ બાબતે તમામ લોકો ના વિચારો અને માન્યતા જુદી જુદી રહેલી છે તમે પણ આવા ઘણા સ્થળો વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે, જેને ભૂતિયા સ્થળ માનવામાં આવે છે. કેટલીક જૂની હોટલો કે અમુક બિલ્ડીંગો જે વર્ષોથી બંધ છે,  …

Read More »

તમિલનાડુના કુન્નૂર ખાતે સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, CDS બિપિન રાવત અને સ્ટાફને લઇ જતું હતું.

તમિલનાડુના નીલગિરિમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત, તેમનો પરિવાર અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સવાર હતા. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા.  આ અકસ્માત તમિલનાડુના નીલગીરી જિલ્લામાં થયો છે. તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે …

Read More »

ખેતરના તબેલા માં રાત્રે અચાનક લાગી આગ અને પછી જે થયું તમે પણ વિચારી નહીં શકો.

મિત્રો આકસ્મિક બનતી ઘટનાઓ એ ઘણી બધી મુશ્કેલીઓ આપતી જાય છે આ પ્રકારની ઘટના ઓ પર જો વહેલીતકે કોઈ અસરકારક કે કારગત પગલાં લેવામાં આવે તો જે તે ઘટના પર કાબુ મેળવી લેવતું હોય છે પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ નું નિર્માણ થતું હોય છે કે તમે કોઈ પણ પ્રકારના પગલાં …

Read More »

બ્રેકીંગ ન્યૂઝ: સૌરાષ્ટ્રની આ જગ્યાએ 3.4 તીવ્રતા સાથે અનુભવાયા ભૂકંપના આંચકા જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાતમાં વારંવાર નાના-મોટા ભૂકંપ ના આંચકા અનુભવતા જ હોય છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મોટે ભાગે કચ્છ પંથકમાં અવારનવાર ભૂકંપ ના આંચકાઓ અનુભવતા હોય છે પરંતુ આ વખતે કચ્છ ની જગ્યાએ રાજકોટ પંથક માં ગોંડલ ના વિસ્તારોમાં નાના મોટા આંચકા અનુભવામાં આવ્યા છે જેમાં, વીરપુર પંથકમાં વહેલી સવારના 6:53 …

Read More »

સાધુ મહંતની હત્યા થતા ચારે કોર ખળભળાટ, ગળુ કાપીને લાશ જાહેરમાં ફેંકી દીધી.. વાંચો..!

રોજ રોજ હત્યા અને ચોરી તેમજ એક્સીડેંટની સંખ્યા એટલી વધે છે કે જાણે ગુજરાત પણ બિહાર બની ગયું હોઈ. રોજ કોઈકને કોઈક જગ્યા પર હુમલા અને પારિવારિક તીખાશોના કારણે હત્યાના કેસો વધી રહ્યા છે. આજે પણ એક એવો જ કેસ સામે આવ્યો છે જેમાં સાધુ મહંતની હત્યા કરી દર્દનાક રીતે …

Read More »

મરી ગયેલા મિત્રની લાશને કબર માંથી બહાર કાઢીને કર્યુ એવું કે… કારણ જાણીને આંખો ફાટી જશે..!

દુનિયામાં જાતજાતના લોકો વસે છે. જેમ ‘તુંડે તુંડે મતિ ભિન્ન’ છે તેમ જેમ અહીં દરેક વ્યક્તિના શોખ પણ અલગ હોય છે. પણ તે શોખ ક્યારેય શોખ ન રહેતા ગાંડપણમાં કઈ રીતે ખપી જાય તેવા એક કિસ્સાની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. જ્યાં કેટલાક યુવાનોએ પોતાના મૃતક મિત્રની લાશ કબરમાંથી કાઢીને …

Read More »

સગી માતાએ પગ પકડ્યા અને ભાઈએ તેની બહેનનું ગળુ જુદુ કરી નાખ્યું..! કપાયેલા માથા સાથે સેલ્ફી પણ લીધી.. વાંચો.!

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ જોઈને પોલીસકર્મીઓના પણ રુંવાડા ઉભા થઈ ગયા. અહીં એક નાના ભાઈએ તેની મોટી બહેનની નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં તેની માતાએ પણ આરોપીને સાથ આપ્યો હતો અને બંનેએ સાથે મળીને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીએ એવી …

Read More »

6 મહિના પહેલા મરી ગયેલા શિક્ષકના નામે ચુંટણીની કામગીરીનો ઓર્ડર આવ્યો… જાણો સમગ્ર મામલો શું છે..!

આગામી 19 તારીખે રાજ્યભરની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે તંત્રે પણ તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરૂ કરી દીધું છે તેમજ ચૂંટણી ફરજ માટે સરકારી કર્મચારીઓના ઓર્ડર પણ કરવામાં આવી રહ્યા છે. દરમ્યાન, વડોદરામાંથી ઓર્ડર કરવામાં છબરડો સામે આવ્યો છે. વડોદરામાં સરકારી શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા તેમાં …

Read More »

આકાશમાં દેખાઈ આ ચમત્કારિક રોશની, જોઈને લોકો પણ ડરી ગયા.. જુવો વિડીયો..!

આકાશમાં અવાર-નવાર ચમત્કારિક રોશનીઓ દેખાતી હોઈ છે. કોઇપણ ઉલ્કા કે ખરતા તારાને લીધે ઉજ્જવળ પ્રકાશ દેખાતો હોઈ છે. આ પ્રકાશ ધરતી પર બોવ ઓછી માત્રામાં જોવા મળતો હોઈ છે. પંજાબના પઠાણકોટ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં શુક્રવારે આકાશમાં રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો. જેનાથી સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. …

Read More »