Breaking News

સમાચાર

આ ચાર દિવસો ગુજરાત માટે ખુબ ભારે.! આ વિસ્તારોમાં પડશે તોફાની માવઠા.. જાણો…

ચોમાસાની સીઝન પૂર્ણ થઇ ગઇ છતાં પણ એક પછી એક એમ વારંવાર માવઠાની આગાહી હવામાન વિભાગ તેમજ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવે છે. જે મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માવઠાથી થયા હતા. જેના લીધે ખેડૂતોને અઢળક નુકસાન થયું છે. આ વર્ષનું ચોમાસું ખૂબ અનિયમિત રહ્યું હતું. તેમજ …

Read More »

3 બાળકો મોબાઈલમાં ગેમ રમતા હતા અને અચાનક બેટરી ફાટીને વિસ્ફોટ થયો.. પછી જે થયું.. વાંચો..!

અત્યારના ડિજિટલ જમાનામાં મોબાઈલનો ઉપયોગ ડગલેને પગલે પડતો હોય છે. મોબાઈલ વગર સવાર નથી થતી અને મોબાઈલ વગર સાંજ પણ નથી પડતી. થોડો ટાઈમ પણ મોબાઈલ આપણાથી દૂર હોય તો મગજને ચેન નથી આવતું. મોબાઇલ દુનિયા બની ગઈ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે.. પરંતુ મોબાઈલ ના જેટલા ફાયદા છે …

Read More »

લગ્નની સીઝન આવે એ પહેલા સોનાના ભાવમાં મોટી ઉથલ પાથલ, વાંચો આજનો તાજો ભાવ..!

આજકાલ સોના-ચાંદીના ભાવ ની ચર્ચા ચારેય તરફ ચાલી રહી છે. સોનાનો ભાવ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે પરંતુ ધનતેરસ ના સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હવે દિવાળી નો સમય પૂરો થતાં ધીમે ધીમે લગ્નની સીઝન નજીક આવી રહી છે. ત્યારે સોના અને ચાંદીના ભાવમાં પાછો વધારો …

Read More »

આ તારીખે યોજાશે 2022ની વિધાનસભા ચુંટણી, સી.આર.પાટીલે કરી દીધી મોટી જાહેરાત…

ગુજરાત રાજ્યમાં આવતા વર્ષે એટલે કે વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાત વિધાનસભા ની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તેની તૈયારી માટે લાગી ગયા છે. પરંતુ આ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેના યોગ્ય સમય કરતા વહેલા યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. હાલમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી …

Read More »

આ તારીખથી ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી સાથે બર્ફીલા પવનનો થશે આરંભ, વાંચી લો હવામાન વિભાગની ઠંડીની આગાહી..

છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં ભારે ઠંડીનો માહોલ જોવા મળે છે. ત્યારે હવામાન વિભાગે ઠંડી ને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ ખૂબ જ સૂકું રહેશે. જેના કારણે દરેક જિલ્લાઓમાં ૨ થી ૫ ડિગ્રી તાપમાન માં ઘટાડો આવશે. ગુજરાત રાજ્યમાં અત્યારે …

Read More »

ભુપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : માત્ર આ જીલ્લાના ખેડૂતોને જ મળશે કૃષિ સહાયની રકમ, વાંચી લો કયા વિસ્તાર છે સામેલ!

આ વર્ષે ઓકટોબર અને સપ્ટેમ્બર મહિનામાં અતિશય અને અનિયમિત વરસાદ વરસવાને લીધે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, ભાવનગર ,જૂનાગઢ અને પોરબંદર તેમજ દ્વારકાના ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે. કારણકે સતત બે અઠવાડિયા થી લઈને વધુ સમય સુધી વરસાદ વરસવાને લીધે આખા ખેતરો પાણીથી ભરાઇ ગયા હતા. તેમજ ઘર પણ તણાઈ ચૂક્યા …

Read More »

રોડ અકસ્માતના લીધે દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ, નાની બાળકી સહીત 7 લોકોના કરુણ મોત..! ઓમ શાંતિ..

હાલના સમયમાં દિવાળીની રજાઓમાં અકસ્માતના બનાવો બનવાની ઘટનાઓ વધી રહી છે. તેવામાં જ અલગ અલગ સ્થળો પર ગંભીર અકસ્માત દ્વારા સાત લોકોના મૃત્યુ થયા છે. કરજણ ગામ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં પર જતા પરિવારને ગંભીર ઇજા થઇ હતી. તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ બાઈક પર …

Read More »

રહસ્યમય મોત! આ ટાંકીમાંથી નીકળી 5 લાશો, જાણી લો મોતભરી ટાંકીનું રહસ્ય…

આજકાલ ગુજરાતમાં મજૂરીકામ કરતાં જીવ ગુમાવવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં વધુ એક ઘટના સામે આવી છે ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા ખાતર જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પાંચ પરપ્રાંતીય શ્રમિકો જીઆઇડીસી ખાતે આવેલી ફાર્મા કંપનીમાં પેમેન્ટ બીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની ટાંકી સાફ કરવા માટે ઉતરેલા …

Read More »

અરબ સાગરમાં ડીપ્રેશન થતા હવામાન વિભાગે આપી આગાહી, આ વિસ્તારમાં થઈ જશે ચારે કોર પાણી જ પાણી.. વાંચો..!

આજકાલના સમયમાં આબોહવા ખૂબ જ વધુ પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ આબોહવામાં ફેરફાર ને કારણે જમીન વિસ્તાર તેમજ સમુદ્રના વાતાવરણમાં ફેરફાર સર્જાય છે. આવી જ રીતે ગુજરાત ને ચારેય તરફથી ઘેરતા અરબી સમુદ્રમાં આબોહવાના ફેરફારને કારણે લો ડિપ્રેશન ની પરિસ્થિતિ ઉદ્ભવી છે. ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે …

Read More »

સોમનાથ દર્શન કરી પરત ફરતા કાર ચાલકને ઝોકું આવ્યું અને આખો પરિવાર અકસ્માતમાં ખલાસ..! ઓમ શાંતિ…

આજના સમયમાં અકસ્માતની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે અકસ્માતના સમાચારો સાંભળતા જ ગભરામણ થવા માંડે છે. આવી પરિસ્થિતિમાં હજી એક આવો ગંભીર અકસ્માત નો કિસ્સો સામે આવ્યો છે. મોરબી જીલ્લાનું કોણકોટ ગામ જે વાંકાનેર તાલુકામાં આવેલું છે. ત્યાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક જ …

Read More »