Breaking News

સમાચાર

‘તને ખબર છે હું કોણ છું..હું સિકોતર માતા બોલું છું’ સ્કૂલના પ્રિન્સિપાલ ફી વધારા ની ચર્ચા કરતા અચાનક જ ધુણવા લાગ્યા અને પછી તો..!

ઘણી બધી વખત હાલતા ને ચાલતા ઝઘડા ના કિસ્સો અને આપણે વડીલો અથવા તો મિત્ર મંડળ માં સાંભળ્યું છે પરંતુ આપણને આટલો ખ્યાલ આવી જવો જોઈએ કે જેમાં આપણો વાંક હોય તેમાં આપણે વધારે ન બોલવું જોઈએ અને માફી માંગીને આપણો ગુનો સ્વીકારી લેવો જોઇએ પરંતુ ઘણા બધા લોકો એવા …

Read More »

પ્રેમ લગ્ન પડ્યા માથે: પતિએ પત્નીના પ્રેમ લગ્નમાં માનસિક ત્રાસથી કંટાળી ગયો અને અંતે તો પછી ઉંદર મારવાના બિસ્કિટ ખાઈ કર્યું મોત ને વ્હાલું..!

જાણીએ છીએ તે પ્રમાણે ત્યારે હાલમાં આપઘાત અને હત્યા કરવાના કેશો ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ઘણી વખત વ્યક્તિની પોતાના ભૂલને કારણે તે આપઘાતનો રસ્તો પસંદ કરે છે તો ઘણી વખત વ્યક્તિને ત્યારે બીજા દ્વારા ખૂબ જ અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોય છે ત્યારે તે આપઘાતનો રસ્તો …

Read More »

આંખો પોહળી કરતો કિસ્સો: મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવાના ડખામાં પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલી લડાઈ બની લોહિયાળ..!

આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે નાના બાળકો માટે બહાર રમવા જવાનું મિત્રો સાથે રહેવાનું આ બધી વસ્તુ સાવ બંધ થઇ ગઇ છે અને ઘરે બેસીને માત્ર અને માત્ર ફોનમાં ગેમ રમી અવનવા વીડિયો જોવા અને આખો દિવસ ફોન માં જ રહે છે આના કારણે પણ ઘણી બધી વખત …

Read More »

‘તારે રૂપિયા કમાઇને અમને આપવા જ પડશે’ આવું કેટલુંય કહી ને પતિ અને સાસુ આપતા તા રોજ ત્રાસ અને પછી મહિલા એ કર્યું આ કામ..!

સાસુ વહુ અને લગ્ન સંબંધો બંધાયા બાદ વધતા સંબંધો માં અનેક વખત તિરાડ પડવાની ઘટના આપણી સામે આવતી જ રહેતી હોય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માતાપિતાની મરજી એ ધ્યાનમાં લઈને જ લગ્નમાં સહમતિથી તમામ પ્રકારનું કાર્ય થતું હોય છે પરંતુ ઘણી વખત એવી પણ ઘટના બનતી …

Read More »

‘ચાલો અમે તમને તમારા ઘરે ઉતારી દઇએ’ કહીને નાનપણના મિત્રએ જ બીજા મિત્રો સાથે મળી ને રેલવેના પાટા પર લૂંટી લાજ..!

મહિલાઓ સાથે થતાં બનાવ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે આ બનાવો લોકોમાં ચિત્કાર મચાવી દેતા હોય છે ક્યારેક ક્યારેક તો સાંભળીને આપણને પણ નવાઈ લાગે કે લોકો પોતાની માનસિકતા કેટલી નબળી કક્ષાની થઈને ખરાબ કાર્ય કરતા હોય છે મહિલાઓ સાથે થતી છેડતીની ઘટના દિવસની શરૂઆત થતા જ્યારે …

Read More »

ચોકલેટની લાલચ આપીને 68 વર્ષના દુકાનદારે સગીરાને દુકાનની અંદર બોલાવી શારીરિક અડપલાં કર્યા, વાંચી રુંવાડા બેઠા થઈ જશે..!

ગુજરાતમાં ગુનાખોરીએ દિવસેને દિવસે વધી રહી છે આ ઉપરાંત પણ નાની દીકરીઓને લાલચ આપીને ફોસલાવી લેવાની આવડતથી નરાધમ યુવકો બાળકીની જિંદગી ખરાબ કરી નાખવાના કિસ્સાઓ દીન પ્રતિ દીન વધ્યા જ કરે છે. ગુજરાતમાં દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા, હત્યા, આત્મહત્યા તેમજ લૂંટફાટના કેસો નોંધાતાની સાથે જ આપણા પણ મગજમાં એક ઘૃણા ઉદ્ધભવતી …

Read More »

સગ્ગો બાપ જ બન્યો રાક્ષસ: બુટલેગર બાપે તેની સગી પરિણીત દીકરી ને બે વાર પીંખી નાખી..!

નાની નાની બાળકી ઉપર અનેક વખત ગેરરીતિ થવાના બનાવો આપણી સામે દિવસેને દિવસે વધી રહ્યા છે આ પરિસ્થિતિમાં કેટલીક વખત તો ખૂબ જ ચકચાર મચાવતી ઘટના પણ બની જતી હોય છે જ્યારે કેટલીક વખત આવી પરિસ્થિતિના કારણે દીકરી અને બાળકીઓનું ખૂબ જ વધારે પ્રમાણમાં શોષણ થતું જોવા મળે છે,આ તમામ …

Read More »

ST બસના ડ્રાઈવરે મંદિરે દર્શન કરવા જઈ રહેલા એક દંપતીને અડફેટે લેતા, મહિલા પર ફળી વળ્યું બસનું ટાયર મંદિર પેહલા જ આવ્યું મોત…!

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે અને આ અકસ્માતને કારણે ઘણી વખત વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હોય છે આવી પરિસ્થિતિમાં જ્યારે તેના પરિવારના સભ્યો ગુમાવ્યો હોય તેને જ વધારે ખ્યાલ આવતો હોય છે કારણકે ઘણી વખત તો પરિવારના મુખ્ય વ્યક્તિ ભોગ બનતો હોય છે જેની …

Read More »

1 જૂનથી બદલાઈ રહ્યા છે આ છ મોટા નિયમો, જાણી લ્યો ફટાફટ નહિતર ખિસ્સા ને કરી નાખશે ખાલી…!

આપણી આસપાસ ચાલતી અર્થવ્યવસ્થા થી માંડીને નાના-મોટા નિયમોમાં મહિનાના બદલવાની સાથે નિયમોમાં જરૂરિયાત મુજબના ફેરફારો કરવામાં આવતા હોય છે અને વ્યવસ્થાને અનુરૂપ નાના મોટા ફેરફારો થતા રહેતા હોય છે આ ફેરફાર વ્યક્તિઓને પડતી મુશ્કેલીઓને કારણે અથવા તો લોકોની સરળતા અને સાચવી શકાય વ્યહવાર અને કામકાજ ને વધુ ઝડપી અને સરળ …

Read More »

મુન્ના લંગડાના હુલામણા નામથી જાણીતો ઊંચી ઓળખાણવાળા, વગદાર માણસના જુગારધામમાં પાડી અચાનક રેડ અને આવી ગયા ભલભલાને રેલા..

દરેક વ્યક્તિને દિવસની શરૂઆત થતાની સાથે પોતાના કામથી કામ રાખીને નિયમિત રૂપે પોતાના ધંધાના સ્થળે પહોંચી જતા હોય છે કારણકે સ્પષ્ટ રીતે જાણે છે કે જો આવા કપરા સમયમાં નોકરી-ધંધો અથવા તો કોઈ આવક નુ સાધન ઉભુ કરવામાં નહીં આવે તો ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે પછી તે વ્યક્તિ કોઈ …

Read More »