Breaking News

‘ચાલો અમે તમને તમારા ઘરે ઉતારી દઇએ’ કહીને નાનપણના મિત્રએ જ બીજા મિત્રો સાથે મળી ને રેલવેના પાટા પર લૂંટી લાજ..!

મહિલાઓ સાથે થતાં બનાવ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે આ બનાવો લોકોમાં ચિત્કાર મચાવી દેતા હોય છે ક્યારેક ક્યારેક તો સાંભળીને આપણને પણ નવાઈ લાગે કે લોકો પોતાની માનસિકતા કેટલી નબળી કક્ષાની થઈને ખરાબ કાર્ય કરતા હોય છે મહિલાઓ સાથે થતી છેડતીની ઘટના દિવસની શરૂઆત થતા જ્યારે સમાચાર પત્રો કે ટીવી અને મીડિયાના માધ્યમથી ખોલવામાં આવે તો કેટકેટલી ઘટનાઓ દિવસ પૂરો થતાની સાથે આપણી સામે આવતી હોય છે.

અને પોલીસ પણ આ બાબત ઉપર ખૂબ જ સઘન કાર્યવાહી કરીને ઝડપી માં ઝડપી રીતે સજા આપવાની પૂરી કોશિશ કરતા હોય છે પરંતુ આવા હીન પ્રકારના કાર્યો કરતા લોકોને તો હવે લાગે છે કે પોલીસનો કે તંત્રની પણ કોઈ બીક રહેલી નથી એટલા માટે જ આટલા બધા નિમ્નકક્ષાના કાર્યો ડર વિના હાથ માં કરી લેતા હોય છે, ખાસ કરીને આવા પ્રકારની ઘટના કરતા લોકોને પોતાના પરિવારની પણ કોઈપણ પ્રકારની લાજશરમ નથી હોતી.

એ વાત તો નક્કી છે કારણ કે જો થોડી ઘણી પણ શરમ પોતાનામાં હોય અને માતા અને બહેનોને જો સન્માન ની દ્રષ્ટિએ જોતા શીખવ્યું હોય તો તે લોકો ક્યારેય અન્ય બહેનો કે માતાઓ સામે ખોટી નજરોથી જોશે નહીં એ વાત નિશ્ચિત છે, હાલમાં એવી જ એક હચમચાવતી ઘટના સામે આવી છે જેની સમગ્ર માહિતી માંચીને તમે પણ એક સમય માટે તો હલી જશો.

આ ઘટના અમદાવાદ શહેરમાં બનવા પામી છે ઘટનાની જો સવિસ્તાર વાત કરવામાં આવે તો અમદાવાદમાં રહેતી એક મહિલા જેની ઉંમર ૪૩ વર્ષની હતી શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી હતી અને તેના પતિ સાથે રહીને ઘરકામ કરતી હતી, આ ઉપરાંત તેનો પતિ સીટીએમ ખાતે વેલ્ડીંગ નું કામકાજ કરતો હતો એવામાં એક દિવસ જ્યારે મહિલાને કોઈ કારણોસર બહાર જવાનું થયું.

તે સમયની વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ મહિલા તેના ઘરેથી નીકળીને ખોખરા રેલવે ક્રોસિંગ બાજુ આવતી હતી બરાબર તે જ સમયે 12:00 હોવાથી આજુબાજુમાં રસ્તા પર પણ વાહનોની એટલી બધી અવરજવર પણ નહોતી એટલે રાત્રે બારેક વાગ્યાની આજુબાજુ તેને ઓળખતા યુવક ત્યાંથી નીકળ્યો એટલે આ મહિલાને જોતાની સાથે જ તે યુવક મહિલા ની પાસે આવ્યો જેથી તેની સાથે મહિલા નો સંપર્ક થયો હતો.

આ બંને ની વાત ચાલતી હતી તેવામાં જ તેનો એક બીજો મિત્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને આ એકલી જતી મહિલાને તેણે જણાવ્યું કે ચાલો અમે તમને તમારા ઘરે મૂકી દઈએ એમ કહીને મહિલાને તો પોતાની વાતોમાં ફોસલાવવાનો લાવવાનો વાળા પ્રયત્ન કર્યો, મહિલા તો યુવકનેનાનપણ થી જાણતી હોવાથી તેના મિત્રની વાત માં ખૂબ સરળતાથી આવી ગઈ.

અને તેની વાત પણ માની લીધી બસ આજ એક મહિલાને નાની અમથી ભૂલ પણ તેને ખૂબ મોટું પરિણામ આપશે એવી મહિલાને કયારેય પણ જાણ ન હોતી પેલા યુવકની વાત માનીને મહિલા તો તરત જ એક્ટીવા પર બે યુવકોની વચ્ચે આ મહિલાને બેસાડી દીધી બાદમાં તો તેઓ ત્યાં જવાનું હતું મહિલાને ઉતારવા માટે તે જગ્યાએ ન જતા હતા પરંતુ રેલવેના પાટા પાસે લઇ ગયા.

અને રાતના બાર વાગ્યા નો સમય હોવાથી અંધારામાં રેલવેના પાટા પાસે આ બંને યુવકોએ અંધારાનો અને મહિલાની એકલતાનો લાભ લઇને મહિલાના કપડા બળજબરીપૂર્વક કાઢી તેની મરજી વિરુદ્ધ તેની સાથે પેલા તો શારીરિક અડપલા કર્યા અને ત્યાર પછી તો તમામ હદો વટાવી ને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. મહિલાએ પોતાને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા.

પરંતુ એક બાજુ રાતનો સમય હતો એટલે આજુબાજુના વિસ્તારમાં લોકોની અવર જવર અને વાહનોની અવર જવર પણ ઘટી ગઈ હોય તેના કારણે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થતું ન હતું એટલે જ મહિલા નો અવાજ કોઈ વ્યક્તિ સુધી પહોંચી શક્યો નહીં અને તે શારીરિક પીડા નો શિકાર બની પરંતુ ત્યાર પછી તો તે મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી અને અચાનક જ આવી રીતે મહિલા ત્યાંથી નીકળી જવાને કારણે પેલા બંને યુવકો મૂંઝાઈ ગયા હતા.

અને તેની પાછળ પાછળ આવ્યા હતા અને તેને એકટીવા ઉપર બેસાડી ફરી પાછા ખોખરા ઉતારી ગયા અને ત્યાંથી ભાગી ગયા આ મહિલા એક દુકાનના ઓટલા ઉપર જ ઊંઘી ગઈ હતી અને સવારે તેના માતા-પિતા તેને ઘરે લઈ ગયા હતા અને રાત્રે બનેલી ઘટનાની સમગ્ર વાત પરિવારજનોને અને તેના માતા-પિતાને કરવામાં આવતા મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અને આગામી તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *