દરેક વ્યક્તિને દિવસની શરૂઆત થતાની સાથે પોતાના કામથી કામ રાખીને નિયમિત રૂપે પોતાના ધંધાના સ્થળે પહોંચી જતા હોય છે કારણકે સ્પષ્ટ રીતે જાણે છે કે જો આવા કપરા સમયમાં નોકરી-ધંધો અથવા તો કોઈ આવક નુ સાધન ઉભુ કરવામાં નહીં આવે તો ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે પછી તે વ્યક્તિ કોઈ પણ હોય કાયમ માટે કોઈના માથે રહેવાથી કોઈ ફાયદો થતો નથી એક દિન આ સમયે તો પોતાના પગ પર ઉભો રહેતા શીખી જવું પડે છે.
અને આ જ વિચારને કારણે અનેક લોકો પોતાના પગ પર ઊભા રહેવાના અનેક પ્રયત્નો કરતા રહેતા હોય છે પરંતુ ક્યારેય વ્યક્તિ એ ભૂલી જાય છે કે પ્રામાણિકતા જો છૂટી જવામાં આવશે તો ક્યારેક ને ક્યારેક તો મુશ્કેલીમાં ફસાઈ જવાનું થશે જ અને એ સમયે પરિણામના પડકાર ખૂબ જ ગંભીર રીતે વાગતા હોય છે પરંતુ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે જે લોકો મહેનત થી નિષ્ઠાપૂર્વક કમાણી નથી કરી શકતા,
એવા પ્રકારના લોકો સમાજને જે વસ્તુ મંજૂર નથી તંત્ર દ્વારા પણ તેને ગુનાહિત પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે છતાં પણ ખબર છે કે આ પ્રકારના ધંધામાં ખૂબ મોટું રિસ્ક રહેલું છે આ પ્રકારની તમામ માહિતીની જાણ હોવા છતાં પણ તેઓ ખૂબ ગંભીર પગલું હાથમાં ભરી લેતા હોય છે અને તેનું પરિણામ માત્ર તે તે વ્યક્તિ જ નથી ભોગવતો હતો સાથે સાથે ઘણી વખત તો પરિવારને પણ ખુબ મોટી મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવતો હોય છે.
અને એવા સમયે પરિવારને ખુશી આપવાને બદલે પોતાના જ પરિવારના સભ્યો નફરતના વેણ સંભળાવી દેતા હોય છે એટલે વ્યક્તિ જ્યારે ફોટા પગલા હાથ માં પડે છે ત્યારે તેને કોઇને કોઇ રીતે પછી તે તંત્ર દ્વારા હોય સમાજ દ્વારા હોય કે પછી આપણા જ ઘરના બે દિવસ દ્વારા હોય ચાલુ કરવાનો વારો આવતો જ હોય છે હાલમાં એવી ઘટના આપણી સામે આવી છે જેની વાત કરવામાં આવે તો,
છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યમાં કાળા કામો થતા ની સંખ્યા ખૂબ જ વધી જાય છે દિવસની શરૂઆત થતાની સાથે તમે જ્યારે સમાચાર પત્રો કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જાણીએ તો અને એવી ઘટનાઓ પણ આપણી સામે આવતી હોય છે જેના કારણે આપણી આંખો પણ ફાટી જ રહી જતી હોય છે તમે જે ઘટના હાલ સુરત ખાતે બનવા પામી છે ઘટનાની સવિસ્તાર માહિતી સાથે વાત કરવામાં આવે તો,
સ્થાનિક પોલીસ ને કોઈ પણ જાણ કર્યા વગર જ સ્ટેટ મોનીટરીંગ સેલ અચાનક જ રેડ કરવા માટે નીકળી પડે છે મુન્ના લંગડાના ઉપનામથી જાણીતા તો એ ખૂબ જ વગદાર માણસ તેના સાલા સાથે મળીને છેલ્લા કેટલાય સમયથી લિંબાયત વિસ્તારમાં જુગારનો અડ્ડો ચલાવી રહ્યો હતો આ આખા અખાડામાં દિવસ દરમિયાન ખૂબ જ લોકોની અવર-જવર રહેતી હતી અને ખાસ કરીને રાત્રે તો ખૂબ મોટી સંખ્યામાં ક્યારેક-ક્યારેક લોકો જુગાર રમવા માટે આવી જતા હતા.
એ વાત તો સ્પષ્ટ હતીકે જુગારધામમાં અનેક લોકો નિયમિત તે પણ જોડાયેલા હોય તેવું કહેવામાં કંઈ ખોટું નહીં રે અચાનક જ પોલીસને પણ ઊંઘતી રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલી રેડ ને કારણે ખૂબ મોટા ચોંકાવનારો બનાવ સામે આવ્યા છે તે દરમિયાન ત્યાં જુગાર રમતા 26 લોકોને જુગાર રમતા ની અવસ્થામાં જ પકડી લેવામાં આવ્યા હતા પોલીસે અહીંથી રોકડા 29 હજાર રૂપિયા જપ્ત કર્યા હતા
આ ઉપરાંત આઠ જેટલા વાહનો પણ કબજે કરવામાં આવ્યા હતા જોકે આ તમામ ઘટના ના મુખ્ય સૂત્રધાર શાળા બનેવી પોલીસના હાથ લાગ્યા ન હતા અને ઘટનાસ્થળેથી ભાગી છૂટયા હતા બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા ખૂબ જ મોટું જુગારધામ ચલાવતા આ સાળા બનેવી નો કોઈ પત્તો લાગ્યો ન હતો, આટલું મોટું જુગારધામ ચાલતું હોવા છતાં પણ નજીકમાં રહેલ પોલીસને કોઈ પણ વાતની જાણ જ નહોતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]