રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે અને આ અકસ્માતને કારણે ઘણી વખત વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હોય છે આવી પરિસ્થિતિમાં જ્યારે તેના પરિવારના સભ્યો ગુમાવ્યો હોય તેને જ વધારે ખ્યાલ આવતો હોય છે કારણકે ઘણી વખત તો પરિવારના મુખ્ય વ્યક્તિ ભોગ બનતો હોય છે જેની ઉપર સમગ્ર પરિવારનો જ રહેલો હોય છે.
આવી પરિસ્થિતિમાં જ્યારે મુખ્ય વ્યક્તિ જ ચાલ્યો જાય ત્યારે તેમના પરિવાર ઉપર તો જાણે આભ ફાટી પડ્યું હોય તેટલું મોટું દુઃખ લાગી આવતું હોય છે અને આવી પરિસ્થિતિમાં અકસ્માતની ગંભીરતા જાણવી ખુબ જરૂરી બની જતી હોય છે. હાલમાં એવો જ એક કિસ્સો અકસ્માતનો સામે આવ્યો છે જેને ખૂબ જ ઝીણવટપૂર્વક જાણી તમે પણ ચોંકી ઉઠશો વાત જાણે એમ છે,
અમદાવાદના સોલા વિસ્તારમા રહેતા મનુભાઈ પટેલ અને તેમના પત્ની વીણાબેન એક્ટીવા પર લાલ દરવાજા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા આવા સમયે બંને રીક્ષા ને બદલે પોતાના પ્રાઈવેટ વાહન સાથે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા આ સમયે તેઓ શહેર ની વચ્ચે આવેલા અનેક રસ્તાઓ અને બ્રિજ નો પણ ઉપયોગ કરવો જ પડે એ વાત સાહજિક છે તે જ રીતે તેઓ નેહરુ બ્રિજ થી લાલ દરવાજા બાજુ જઈ રહ્યા હતા.
ત્યાં પુરઝડપે આવી રહેલી એસટી એ એસટી બસે પોતાની ઝડપ ઉપર કાબૂ ન રહેતા અચાનક જ સાઇડમાંથી જઈ રહેલા આ દંપતીના એક્ટિવાને અડફેટે લઇ લીધું હતું જેથી દંપતી તો ત્યાં ને ત્યાં જ પટ કારને કારણે નીચે જ ઢળી પડ્યા હતા અને તેમને ખૂબ ગંભીર હા પણ લાગ્યા હતા, આટલું જ નહીં એસટી બસ ની ઝડપ કંઈક એટલી બધી હતી કે તેનો ટાયર રોકવા માટે સક્ષમ ના રહ્યું.
અને દંપતી માંથી એસ.ટી.બસનો ટાયર મહિલા વીણાબેન પર ખૂબ જ ઝડપથી ફરી વળ્યું જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું ટ્રાફિક પોલીસ આ ઘટનાને છેલ્લા બે દિવસથી સંપૂર્ણ જાણ હોવા છતાં પણ અત્યાર સુધી એસટી બસના ડ્રાઈવરને પકડી શક્યા નથી એટલે જે આ ઘટનામાં એસ.ટી.ના ડ્રાઈવર છેલ્લા બે દિવસથી પોલીસના પકડથી દૂર છે અને આ અકસ્માત બનતાની સાથે જ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે એસટી બસ એ પોતાની ઝડપ કાબૂમાં ના રહેતા હડફેટે ચડાવી લીધો અને મહિલા નો જીવ ગયો એક વીડિયોમાં સ્પષ્ટ રીતે જણાયરહ્યું છે અને આ ઘટના ની સાથે જ આ સાથે પુરુષ ને જોરદાર ટક્કર વાગતા તેઓ ભરાઈ જતા રસ્તાની પેલી બાજુ પટકાયા હતા જેના કારણે તેઓ બચી ગયા હતા પરંતુ થોડી જાનહાની તેમને પણ થઈ હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]