Breaking News

‘તારે રૂપિયા કમાઇને અમને આપવા જ પડશે’ આવું કેટલુંય કહી ને પતિ અને સાસુ આપતા તા રોજ ત્રાસ અને પછી મહિલા એ કર્યું આ કામ..!

સાસુ વહુ અને લગ્ન સંબંધો બંધાયા બાદ વધતા સંબંધો માં અનેક વખત તિરાડ પડવાની ઘટના આપણી સામે આવતી જ રહેતી હોય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માતાપિતાની મરજી એ ધ્યાનમાં લઈને જ લગ્નમાં સહમતિથી તમામ પ્રકારનું કાર્ય થતું હોય છે પરંતુ ઘણી વખત એવી પણ ઘટના બનતી હોય છે કે પોતાના લોકો તો ખૂબ જ વ્યવસ્થિત રીતે રહેતા હોય છે.

પરંતુ કેટલાક અન્ય બહારના લોકોને ત્યારે મનમાં અને અંદરો-અંદર દ્વેષભાવ ઉભો થાય અને જ્યારે તેઓ અન્ય નું સારું નથી જોઈ શકતા ત્યારે તેમના મનમાં ખૂબ જ ઇર્ષા પેદા થાય છે અને આજે ઈર્ષાને કારણે તેઓ કોઈપણ પ્રકારનું પગલું હાથમાં પકડી લેતા હોય છે પોતાના પરિવારમાં તો સુખ જ ના હોય તેના કારણે તેઓ બીજાના પરિવાર પણ છે બીજાને પરિવાર ખૂબ સુખ અને શાંતિથી જીવન પસાર કરી રહી હોય.

તેઓના પરિવારમાં પણ અનેક વિઘ્નો નાખીને એકબીજાની ખટપટ કરીને બીજાના ઘરને ભાગવાનો પ્રયત્ન કરતાં હોય છે સાચી ખોટી વાંચો મગજમાં નાખીને બીજાના ઘર ભાગવામાં જ કેટલાક લોકોને આનંદ આવતો હોય છે અને તેના કારણે પરિવારમાં પણ અંદરોઅંદર ઝઘડો થવાના ખૂબ જ વધારે પ્રમાણમાં કિસ્સાઓ આપણી સામે આવ્યા છે.

અને તેમની જેમ સમય પસાર થતો જાય છે તેમ આ બધા કિસ્સાઓ ની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે જેમાં હાલમાં એક સાસુ-વહુનો અને સમગ્ર પરિવારજનોની આંખો ફાડતો કિસ્સો આપણી સામે આવ્યો છે. હાલમાં બનેલી ઘટનાની સવિસ્તાર વાત કરવામાં આવે તો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ખૂબ જ ગંભીર ઘટના બનવા પામી છે તેની વાત કરવામાં આવે તો પરણીતાએ પોતાના પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અનુસાર તેના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ 2008માં અંકિત લાલચંદ પટણી જે વાયડા પોળ, વાડી, વડોદરા ના રહેવાસી છે તેની સાથે થયા હતા લગ્નજીવનની ફળશ્રુતિ રૂપે તેમને બે સંતાનો પણ હતા લગ્ન પછી પરણિતા નોકરી કરવા પતિ સાથે સુરત ખાતે રહેવા જતી રહી હતી જોકે પતિ દારૂ પીવાની ખોટી ટેવ ધરાવતો હતો.

અને આ જ ખોટી ટેવોને કારણે તે કેટલીક વખત તો ઘરમાં પણ મેફીલ કરતો હતો. તેના લીધે ઘણી વાર તો તિરાડ ના હપ્તા ચૂકવવા માટે પરણિતાના દાગીના પણ ધીરુભાઈ મૂકવાની ફરજ પડી હતી અને પતિના અને પરિવાર ના કહેવાથી આ તમામ કરણા ગીરવે મૂકી દીધા હતા બીજી તરફ સાસરીયા પણ કોઈ ને કોઈ બહાને પરણિતાને કાયમ પરેશાન ને હેરાન કરતા રહેતા હતા.

તેમજ પરણિતાને કહેતા કે તારે રૂપિયા કમાઇને અમને આપવા જ પડશે જેથી પાણીના બે બાળકો સાથે વડોદરા ખાતે પિયર પાછી આવી ગઈ હતી પરિણીતાએ પતિ અને સાસરિયા સાથે દહેજની માંગણી અને અત્યંત ત્રાસ આપવાની ફરિયાદ હાલ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે.આ પોલીસ સ્ટેશન ના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની માહિતી મેળવી યોગ્ય તપાસ પણ હાથ ધરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *