Breaking News

1 જૂનથી બદલાઈ રહ્યા છે આ છ મોટા નિયમો, જાણી લ્યો ફટાફટ નહિતર ખિસ્સા ને કરી નાખશે ખાલી…!

આપણી આસપાસ ચાલતી અર્થવ્યવસ્થા થી માંડીને નાના-મોટા નિયમોમાં મહિનાના બદલવાની સાથે નિયમોમાં જરૂરિયાત મુજબના ફેરફારો કરવામાં આવતા હોય છે અને વ્યવસ્થાને અનુરૂપ નાના મોટા ફેરફારો થતા રહેતા હોય છે આ ફેરફાર વ્યક્તિઓને પડતી મુશ્કેલીઓને કારણે અથવા તો લોકોની સરળતા અને સાચવી શકાય વ્યહવાર અને કામકાજ ને વધુ ઝડપી અને સરળ બનાવી શકાય.

એવા હેતુઓને ધ્યાનમાં લઈને અનેક વખત સરકાર દ્વારા પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે જરૂર જણાય ત્યાં નવા નિયમોને ઉમેરવામાં આવતાં હોય છે કોઈપણ નિયમોમાં થતા ફેરફારની જાણ ખૂબ સત્તાવાર રીતે જાણ કરવામાં આવતી હોય છે પરંતુ તેમ છતાં પણ કેટલાય અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો માટે ટીવી અને મીડિયાના સાધનોનો ઉપયોગ ખૂબ જ દુર્બળ હોય છે અને તેના કારણે તેઓ લેટેસ્ટ માહિતીથી જાણકાર હોય છે.

કોઈ અન્ય વ્યક્તિઓને જ્યારે સમાચાર પત્ર દ્વારા માહિતી પ્રાપ્ત થાય ત્યાર પછી તમામ લોકોને વિસ્તારમાં માહિતી મળી રહેતી હોય છે જ્યારે શહેરી લોકો તો ઘણા ભાગ્યશાળી ગણી શકાય કારણ કે તેઓને તો હાથ ના પલકારામાં આમાં જ સેકન્ડની માહિતી પલકના ઝબકારામાં પ્રાપ્ત થઈ જતી હોય છે જે ખરેખર આધુનિકરણ નો ઉત્તમ ઉદાહરણ છે, નિયમો માં થતા ફેરફાર માં જ ધ્યાન રાખવામાં ન આવે તો ઘણી વખત,

કેટલાય લોકો તંત્રના અને પોલીસના ચોપડે ચડી જતા હોય છે આ સાથે માત્ર નામ થી જ નહીં પરંતુ કેટલીક વખત તો ડરના પણ શિકાર બનવું પડતું હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં ઘણી વખત દંડ ભરવાનો વારો પણ આવી જતો હોય છે એટલે તેના બચાવને માટે એક માત્ર ઉપાય એ જ છે કે છે કોઈ નિયમોમાં ફેરફાર થયો હોય તેની માહિતી ખૂબ સારી રીતે જાણી લેવી જોઈએ.

અહીં એવા જ નિયમોમાં ફેરફાર થનાર છે તેની માહિતી આપવામાં આવેલ છે એની જાણ ખૂબ જ ઝીણવટપૂર્વક લેવામાં આવે તો ભવિષ્યમાં કોઇ મોટી દંડ કે નુકશાન થી બચી શકાશે. ૧ જૂન ૨૦૧૨થી કેટલાક ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે આ નિયમો અનુસાર દેશના દરેક સામાન્ય વર્ગ પર નાની-મોટી અસરો પણ જોવા મળશે જેમાં બેન્કોને લઈને ખાસ પ્રકારના સમાચાર આવી રહ્યા છે જે લોકોનું એકાઉન્ટ બેંક ઓફ બરોડા સાથે જોડાયેલું છે.

તેઓ માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર બની રહે છે કારણ કે એક જૂનથી ચેક ચુકવણી માટે ના નિયમો બદલાશે જેની જાહેરાત બેંક દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર કરવામાં આવી છે, આ નિયમથી ગ્રાહકોને સંભવિત છેતરપિંડીથી સુરક્ષા મળી રહેશે અને બેંકને સુરક્ષામાં પણ ખૂબ મોટો ફેરફાર થતો જોવા મળશે જો તમે કોઈ કામ કરવા માટે બેંકમાં જાઉં છું તો આ મહત્વપૂર્ણ સુધારા વિશે ખાસ જાણકારી મેળવી લેવી જોઈએ,

આ ઉપરાંત કૃષિપ્રધાન દેશમાં દેશમાં વસતા ખેડૂતો માટે પણ અવારનવાર યોજનાઓ અને તેમની જાણ યોજનાઓ માટેના સુધારા-વધારા આવતા જ રહેતા હોય છે કેન્દ્ર સરકાર દેશના કરોડો ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવતી જ રહે છે કેવી રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે જે ચાર મહિનામાં ત્રણ ત્રણ મહિના હપ્તે આપવામાં આવશે.

અત્યાર સુધી પીએમ કિસાન યોજના દર્શાવવામાં આવતા ખેડૂતોને પૂરતું વળતર પ્રાપ્ત થયું છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો 31 મેના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર તમારી શક્યતા છે જૂનમાં બેંકમાં બાર દિવસની રજાઓ રહેલી છે આવી સ્થિતિમાં જો તમારે બેંકનું કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તમારે રજા ઓ ને ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન કરવાનું રહેશે.

હવે કોઈપણ પ્રકાર ની પરીક્ષા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આપવામાં નહીં આવે ટીવી વાત લોકોની સુવિધા અને સુરક્ષા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ડ્રાઈવિંગ લાઈસન દ્વારા જારી કરવાના નિયમોમાં ઘણાબધા ફેરફાર કરવામાં આવશે નવા નિયમો અનુસાર લાયસન્સ માટે મહિનાઓ ની રાહ જોવી નહીં પડે થોડા જ દિવસોમાં લાયસન્સ તૈયાર થઈને ઘરે આવી જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *