Breaking News

સમાચાર

ટ્રેન આવતી જોઈને 2 મહિનાના બાળકને પેટે બાંધીને કુદી ગઈ મહિલા, કચડાઈને છૂંદો થઈ જતા લોકો ચીસો નાખી ગયા..!

બિહાર રાજ્યના સમસ્પુતીર જિલ્લામાં રેલ અકસ્માતની એક ઘટના બની છે. જેમાં એક મહિલાએ પોતાના 2 મહિનાના પુત્ર સાથે ટ્રેન નીચે કપાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મહિલા અને તેના પુત્ર દ્વારા કરવામાં આવેલા આપઘાતનું સચોટ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસ દ્વારા તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બિહાર રાજ્યના બેગુસરાય …

Read More »

સરકારી હોસ્પિટલના ભરોસે રેહતા પરિવારની મહિલાનું થયું મોત, સારવાર કરતા ડોકટરે કહ્યું એવું કે, જાણીને તમારો પણ પિત્તો ફાટી જશે..!

છતીસગઢ રાજ્યના કોરબા જિલ્લામાં એક દુઃખદ ઘટના બની છે. જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરની ભૂલના કારણે એક ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. કોરબાની સરકારી હોસ્પિટલની અવ્યવસ્થાનું પરિણામ ગર્ભવતી મહિલા અને તેના પરિવારને ભોગવવું પડ્યું છે. છત્તીસગઢ રાજ્યના કોરબા જિલ્લામાં પુષ્પેન્દ્ર કશ્યપ રહેતો હતો. તેણે …

Read More »

‘આપડે હવે આવતા જન્મમાં મળીશું’ કહીને આધેડે યુવક નહેરમાં કુદીને આપઘાત કરી લીધો, અંતિમ ચિઠ્ઠીઓ વાંચી હેબતાઈ જશો..!

ગુજરાત રાજ્યના વાપી જિલ્લામાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ દ્વારા પોતાના પત્ની અને પત્નીના પિયર પક્ષના લોકોથી કંટાળીને વાપી નજીક આવેલી કેનાલમાં કૂદીને આપઘાત કર્યો છે. રમેશભાઈ રત્નાભાઇ માયાવંશી પોતાના પરિવાર સાથે વાપી જિલ્લાના બલીઠા વિસ્તારમાં રહેતા હતા. રમેશભાઈ ને 20 વર્ષનો પુત્ર અને 18 …

Read More »

ખેતરમાં કામ કરતી ભાગિયાના દીકરીને નરાધમે પીંખી નાખી, સહન ન થતા દીકરીએ કપાસમાં છાંટવાની દવા પીઈ લેતા મચી ગયો ચકચાર..!

દીકરીના માન સન્માન અને સુરક્ષાના મોટા મોટા ઢંઢેરા જ પીટવામાં આવતા હોઈ એવું લાગી રહ્યું છે. કારણ કે આજકાલ એવા ઘણા બનાવો સામે આવે છે કે જેમાં નાની ઉંમરની દીકરીઓ કે સગીરાઓની સાથે સાથે પરણિત મહિલાઓ સાથે પણ શારીરિક અડપલા, .દુ.ષ્ક.ર્મ. અને અત્યાચાર જેવી ઘટનાઓ બનાવ લાગી છે. આ ઉપરાંત …

Read More »

‘તું જતી રહે તો ત્રીજી સાથે પરણી જઈશ’ કહીને પતિ ત્રાસ ગુજારતો, સાસુ-સસરા, નણંદ અને પતિથી કંટાળી જઈને પરિણીતાએ કરી નાખ્યું એવું કે…!

મોટાભાગના લોકો પોતાના લગ્નજીવનથી ખુશ ખુશાલ હોય છે અને પરિવારજનો સાથે જીવન જીવતા હોય છે. પરંતુ કેટલાક લોકોના નસીબ તેમજ કરતુતોને કારણે તેઓના લગ્ન સંબંધ લાંબો સમય સુધી ટકી શકતા નથી અને કોઈને કોઈ વિધ્ન હોવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીઓ પણ સહન કરવી પડે છે.. અત્યારે રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ …

Read More »

ડી-માર્ટમાં ભીડનો લાભ લઈને યુવકે કર્યું એવું કે થઈ ગયા ઈજ્જતના કાંકરા, કરેલી કરતૂતોને લીધે આવ્યો સમાજમાં મોઢું સંતાડવાનો વારો..

ઘણી બધી વાર ભીડનો લાભ લઈને જે તે વ્યક્તિ કાળા કામને અંજામ આપી દેતા હોય છે. અત્યારે દિવાળીનો સમય ખૂબ જ નજીક છે. તેવામાં દરેક જગ્યાએ ખૂબ જ ભીડ ઉમટી પડે છે. એવામાં પણ હવે લોકોના વેકેશનના દિવસો પણ ખૂબ જ નજીક આવવા લાગતા જ એકાએક ખરીદીનો માહોલ સર્જાઈ ગયો …

Read More »

દિવાળીના દિવસે આ વિસ્તારોમાં ત્રાટકી શકે છે “સિતરંગ વાવાઝોડું”, અધિકારીઓની રજા રદ કરીને આપ્યુ મોટું એલર્ટ, વાંચો..!

ચોમાસાની સીઝન પૂરી થાય એટલે તરત જ વાતાવરણની અનિયમિતતાને કારણે વાવાઝોડાઓ સક્રિય થઈ જતા હોય છે. આ ઉપરાંત દરિયામાં ઉદ્ભવતી લો પ્રેશર પ્રક્રિયાને કારણે વારંવાર વરસાદ અને માવઠા પણ સર્જાતા હોય છે. ખેડૂતોને ખેતીમાં કમોસમી વરસાદ અને માવઠાઓ ખૂબ જ નુકશાનકારક સાબિત થાય છે.. કારણ કે તેઓએ નાના છોકરાની જેમ …

Read More »

પેટમાં દુખાવો ઉપડતા દાદી દવાખાને ગયા, પેટમાં એક જ સાથે 700 વસ્તુઓ મળી આવી કે જેને જોતા જ ડોક્ટરના પણ ઉડી ગયા હોશ..!

ઘણીવાર આપણી આસપાસ એવી દુર્લભ ઘટના બનતી હોય છે, કે તેના વિશે જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે, કે જેના વિશે જાણીને સૌ કોઈ આ બાબત પર વિચારવા માટે મજબુર થઇ  ગયા છે. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના …

Read More »

વિડીયો કોલમાં વાત કરીને પછી પોલીસમાં ફરજ બજાવતી સરીતાએ સટ દઈને કાપી નાખી નસ, ઘડીકમાં જ થઈ ગયું એવું કે મચી ગઈ ભાગદોડ..!

ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક આવનારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્યની સ્થાનિક પોલીસમાં ફરજ નિભાવતી એક મહિલા પોલીસ ગરમી આત્મ.હ.ત્યા. કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઉત્તર પ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મહિલા આરક્ષણ પદ પર ભૂમિકાની નિભાવતી સરિતા નામની પોલીસકર્મીએ ગઈકાલે રાત્રે પોતાના રોજિંદા જીવનથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસના …

Read More »

સવારે દીકરીને સ્કુલવાનમાં બેસારીને મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાને BRTS બસે કચડી નાખી, ચારે કોર છવાયો માતમ..!

રાજ્યમાં આવવાનું સીટી બસ તેમજ BRTS બસની બેદરકારીની લીધે કેટલાક વ્યક્તિઓના જીવ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં છેલ્લા છ મહિનાની અંદર અંદર અંદાજે ત્રણ કરતાં વધારે લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. અને અત્યારે વહેલી સવારે અમદાવાદથી એવી ઘટના સામે આવી છે. જેને જાણીને ભલભલા લોકોના કાળજા ધ્રુજી ગયા …

Read More »