Breaking News

વિડીયો કોલમાં વાત કરીને પછી પોલીસમાં ફરજ બજાવતી સરીતાએ સટ દઈને કાપી નાખી નસ, ઘડીકમાં જ થઈ ગયું એવું કે મચી ગઈ ભાગદોડ..!

ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક આવનારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્યની સ્થાનિક પોલીસમાં ફરજ નિભાવતી એક મહિલા પોલીસ ગરમી આત્મ.હ.ત્યા. કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઉત્તર પ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મહિલા આરક્ષણ પદ પર ભૂમિકાની નિભાવતી સરિતા નામની પોલીસકર્મીએ ગઈકાલે રાત્રે પોતાના રોજિંદા જીવનથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસના કહેવા પ્રમાણે સરિતા આરક્ષણ વિભાગમાં ફરજ બજાવી રહી છે. તેણે વર્ષ 2021 માં પરીક્ષા પાસ કરી હતી. તેમજ સરિતા પોતાના સિનિયર મહિલા પોલીસકર્મીની હેઠળ ટ્રેનિંગ લઈ રહી હતી. જેથી તેની પીજીઆઈ પોલીસ સ્ટેશન પર નિમણુક કરવામાં આવી હતી. સરિતા તેની અન્ય મહિલા સહ પોલીસકર્મી સાથે ભાડેથી રૂમ લઈને રહેતી હતી.

ગઈકાલે રાત્રે જ્યારે સરિતા સાથે રહેતી અન્ય મહિલા પોલીસકર્મી એ તેનો દરવાજો ખખડાવ્યો, ત્યારે સરિતા ખોલી ન રહી હતી. તેથી શંકા જતા તેમણે રૂમનો દરવાજો તોડ્યો હતો. દરવાજો તોડતા ની સાથે અંદરનું દ્રશ્ય જોઈને સૌ કોઈ આશ્ચર્યચકી થઈ ગયા હતા. રૂમની અંદર રહેલા પંખા સાથે સરિતા લટક તી હાલતમાં મળી આવી હતી.

જેથી તરત જ સરિતાની સાથે રહેતા મહિલા પોલીસકર્મી દ્વારા પોલીસસ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. તેમજ ફોરેન્સિક ટીમને પણ બોલાવી લેવામાં આવી હતી. ફોરેન્સિક ટીમ દ્વારા સરિતાના મોબાઈલ અને અન્ય સામાન પર કબજો કરી લેવામાં આવ્યો હતો. જેથી તેઓ તેમની તપાસ સારી રીતે કરી શકે.

આ તપાસ દરમિયાન સામે આવ્યું કે આત્મ.હ.ત્યા. પહેલા સરિતા એ કોઈને વિડીયોકોલ કર્યો હતો. પરંતુ તે વીડિયો કોલ સરિતા એ કોને અને કયા કારણ થી કર્યો હતો તે બહાર પાડવામાં આવ્યું નથી. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા પણ આ આત્મહત્યા નો ભેદ ઉકેલવા માટે પોતાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે.

તેમજ સરિતાના પરિવારજનોને આ બાબતની જાણ કરીને તેમને ઉત્તર પ્રદેશ બોલાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આત્મહત્યા પાછળ કોઈ પારિવારિક ઝઘડાઓ છે કે નહીં તેની તપાસ માટે તેના પરિવારજનોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સરિતા ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે..

અને ત્યારબાદ તે તેના માતા-પિતાને સોંપવામાં આવશે. પોતાની પ્રિય દીકરીના મૃત્યુને કારણે તેમના માતા-પિતા ખૂબ જ શોકમાં ડૂબી ગયા છે. આ ઘટનાનાં પડઘા પરિવાર માટે ખુબ જ ઊંડે સુધી પડ્યા છે. તો તેમના સ્નેહી જનો અને સગા સબંધીઓ પણ દુખના ખુબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *