Breaking News

Gujarat Posts Team

‘તું બોવ જાડી છો, મારા દીકરાને લાયક નથી’ કહીને સાસુ ભણેલ-ગણેલ પુત્રવધુને મહેણાં મારતી, એક દિવસ પરણીતાએ કર્યું એવું કે સાસરીયાઓ દોડતા થયા..!

રોજબરોજ ઘણી ઘણી પરણીતાઓ પોતાના સાસરીયાઓના ત્રાસના કારણે પીડાઈ રહી છે. જેમાંથી ઘણા બધા ઘરના પુત્રવધુઓ આ ત્રાસથી કંટાળી જઈને પોતાના માતા-પિતાના ઘરે રહેવા ચાલી જાય છે. તો કેટલીક પ્રણિતઓ ત્રાસ સહન ન થવાને કારણે આપઘાત કરી લેતી હોય છે. આ સાથે સાથે ઘણી પરણીતાઓ તેમના સાસરિયાઓને સીધા દોર કરવા …

Read More »

મજૂરીકામ કરીને ઘરે પરત ફરતી વેળાએ કાર કોઝવેના પુરમાં તણાવા લાગી, 7 મજુરોની જીવ તાળવે ચોંટયા અને પછી તો… વાંચો..!

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે કેટલાક તાલુકામાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. તો કેટલાક તાલુકાઓમાં છાતી સમાણા પાણી ભરાઈ ગયા છે. એક સાથે ભારે વરસાદ વરસવાને કારણે શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, નીચાણ વાળા વિસ્તારો માર્કેટિંગ …

Read More »

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા હોય છે. તમામ શ્રદ્ધાળુની દરેક માનતાને માં મોગલ હસતા મુખે પૂર્ણ કરે છે. અહીંયા રોજબરોજ હજારો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં મોગલ ના દર્શન માટે તેમજ પૂજા અર્ચના માટે આવી પહોંચતા હોય છે. મા મોગલના …

Read More »

ગોવા ફરવા ગયેલો પરિવાર ઘરે પહોચીને દરવાજો જોતા જ ચક્કર ખાઈ ગયો, અંદર જતા જ થયું એવું કે બધાના મગજ ઘુમ્મરી મારી ગયા…!

જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે બહાર ફરવા ગયો હોય ત્યારે તે પોતાની સાથે રહેલા તમામ દુઃખને ભુલાવી દે છે અને વર્તમાન સમયમાં મોજ મજા અને આનંદ માણતો નજરે ચડતો હોય છે. આવી જ મજા વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારની અંદર રહેતા ધીરેનકુમાર પટેલ પોતાના પરિવારજનો સાથે માણી રહ્યા હતા.. ધીરેનકુમાર …

Read More »

મીની વાવાઝોડાને પગલે તોફાની પવન સાથે જળબંબાકાર વરસાદ, આ તાલુકાઓમાં 8 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ ફાટફાટે વહેવા લાગી, ચેકડેમો ઓવરફલો..!

ગુજરાત ઉપર મીની વાવાઝોડાની આફત ત્રાટકી છે. એટલે કે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબ સાગરની અંદર મીની વાવાઝોડું રચાયું છે. જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. આ વાવાઝોડું જ્યારે સર્જાયું ત્યારે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ જેમ જેમ …

Read More »

અંબાલાલ પટેલે આપી અષાઢીયા વરસાદની મોટી આગાહી, આ વિસ્તારોમાં પડશે 10 થી 15 ઇંચ સાંબેલાધાર વરસાદ.. વાંચો..!

ગુજરાતના હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓએ આગાહી આપી હતી એ મુજબ આઠ મહિનાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં ચારે કોર સાર્વત્રિક મેઘ મહેરના દ્રશ્યો સામે આવ્યા છે. જળબંબાકારની સ્થિતિમાં વરસાદ વરસ્યો છે. અમુક તાલુકાઓમાં ત્રણ ઇંચ તો અમુક તાલુકામાં પાંચ કે આઠ ઈંચ સુધીનો પણ વરસાદ ખાબક્યો છે.. અષાઢ મહિનો …

Read More »

વરસાદી સીઝનમાં ખેડૂત ખાસ ચેતજો, નહીતો જીવ જતા 2 સેકન્ડની પણ વાર નહી લાગે, રુંવાડા બેઠા કરતો બનાવ આવ્યો સામે..!

ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં ડગલેને પગલે જીવને ખૂબ જ જોખમ રહેલું હોય છે. કારણ કે ખેતી કરનાર દરેક વ્યક્તિઓને કોઈપણ સમયે ખેતરે જવું પડતું હોય છે. કેટલીક વખત રાતના સમયે ખેતરે જવાથી વન્ય પ્રાણીઓ તેમજ ઝેરી જીવ જંતુઓના ડંખનો ડર રહે છે. આ સાથે સાથે વરસાદી સિઝનમાં …

Read More »

‘તું હવે મને નથી ગમતી’ કહીને પતિ રોજ પત્નીને ઢોરમાર મારી સંતાનોને પતાવી દેવાની ધમકી આપતો, એક દિવસ પત્નીએ કર્યું એવું કે જાણીને ચોંકી જશો…!

રોજબરોજ એવા ઘણા બધા બનાવો સામે આવે છે કે, જેમાં પરણીતાઓ સાસરીયા વાળાના ત્રાસના કારણે તંત્ર પાસે મદદ માંગવા આવી પહોંચતી હોય છે. તો કેટલી પરણીતાઓ અંતે કંટાળી જઈને આપઘાતના પગલાઓ પણ ભરી લે છે. હકીકતમાં આવા બનાવો દિન પ્રતિ દિન એટલા બધા વધી રહ્યા છે કે, જે સમાજ માટે …

Read More »

ભારે વરસાદ સાથે ભયંકર વીજળી ત્રાટકતા એક ઘાયલ અને એક યુવકનું મોત થતા પરિવારનો માળો વિખાયો, મકાન અને વૃક્ષો થયા ધારાશાયી..!

ગુજરાતમાં હાલ બીજા રાઉન્ડના વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જેના પગલે સૌરાષ્ટ્રના અમુક અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેરના દ્રશ્યો દેખાયા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા ચુડા, લખતર, વઢવાણ અને લીંબડીમાં ભારે હતી. ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે સાયલામાં પણ છુટા છવાયા …

Read More »

સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં આ દિવસે ભૂકંપ આવવાની સરકારી અધકારીએ કરી મોટી આગાહી, કહ્યું 500 કિલોમીટરમાં ભૂકંપ અનુભવાશે.. જાણી લ્યો..!

તમે આજ સુધી સાંભળ્યું હશે કે, હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી આપી હોય, તેમજ રાજ્યના હવામાન શાસ્ત્રીઓએ વરસાદ અંગે કોઈ મોટી આગાહી કરી હોઈ પરંતુ હવે ભાવનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક એન્જિનિયરએ ભૂકંપની આગાહી આપી દીધી છે. તમે વિચારમાં મુકાઈ જશો કે વળી કોઈ માણસ ભૂકંપની આગાહી કેવી રીતે આપી શકે..? …

Read More »