Breaking News

રૂમમાં એકલી સુતેલી ભાભીને જોઈને નરાધમ દિયરની દાનત બગડી, કરી નાખ્યું એવું કે જાણીને તમારો પિત્તો ફાટી જશે..!

જ્યારે કોઈ સારા પરિવારમાંથી વિચિત્ર બાબતો જાહેર જનતાની સામે આવે ત્યારે સાંભળતાની સાથે દરેક લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે કે, બિચારો રાજી ખુશીથી અને ખૂબ જ સારા નીતિ નિયમોનું પાલન કરીને જીવન જીવતો પરિવાર મુશ્કેલીમાં મુકાતો હોય ત્યારે તેમનું દુઃખ તેમના દરેક સંબંધીઓને પણ થતું હોય છે..

હાલ એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી છે, આ ઘટનાને જાણ્યા બાદ મોટાભાગના લોકો કહેવા લાગ્યા છે કે, અત્યારના સમયમાં આપણા નજીકના વ્યક્તિઓ તેમજ પારિવારિક સભ્યો ઉપર પણ મન મૂકીને વિશ્વાસ મૂકો ખૂબ જ અઘરો બની જતો હોય છે. કારણ કે..

અત્યારે કયા વ્યક્તિનું મગજ અવળી દિશામાં કામકાજ કરીને પોતાના જ નજીકના વ્યક્તિઓને દગો આપવાનું તેમજ તેમના જીવનને મુશ્કેલીમાં મૂકવાનું કામકાજ કરી બેસતા હોય તેનું નક્કી કહેવાતું નથી, સંયુક્ત કુટુંબની અંદર જીવન જીવતા લોકો ઘણી બધી વાર મોટી મુશ્કેલીઓ પણ સહન કરતા હોય છે..

કારણ કે, દરેક વ્યક્તિઓના મગજ એક સરખા વિચારોથી જ વિચારીને કોઈ કામકાજને કરી શકે તેવું શક્ય હોતું નથી, ઘણી બધી વાર તો પરિવારની અંદર તિરાડો પણ પડી જવા પામતી હોય છે. અત્યારે સંયુક્ત કુટુંબની અંદર રહેતા જ બે ભાઈઓના પરિવારમાં ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો..

કારણ કે નાના ભાઈએ તેની સગી ભાભી સાથે એવું કારનામુ કરી નાખ્યું હતું કે, જેને જાણીને સમાજના દરેક લોકો હચમચી ઉઠ્યા છે. આ ઘટના વિશે જાણીને કદાચ તમારો પણ પિત્તો ફાટી જશે કે, આ નરાધમ વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે, તેણે મર્યાદાની તમામ હોદો વટાવી દઈને ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું..

આ બનાવો ગંગાધર કોલોની માંથી સામે આવ્યો છે, આ કોલોનીની અંદર પરેશ અને સુદીપ નામના બે સગા ભાઈઓ પોતપોતાની પત્ની અને પોતાના બાળકોની સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા, પરેશ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે સુધી પોતાનો ઘરનો વ્યવસાય ધરાવતો હતો મોટો ભાઈ પરેશની પત્ની અરુણા ઘરની તમામ ચીજ વસ્તુઓનું ધ્યાન રાખતી હતી..

જ્યારે સુધીની પત્ની કિંજલ પણ તેની ભાભી અરુણાને ઘરકામ કરવામાં મદદરૂપ બનતી હતી, સવારના સમયે પરેશ પોતાની નોકરીએ જવા માટે નીકળી જતો હતો. આ ઉપરાંત કિંજલ પણ એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હોવાથી તે પણ સવારના સમયે બાળકોને ભણાવવા માટે ઘરેથી નીકળી જતી હતી..

સુદીપનો પોતાનો ઘરનો વ્યવસાય હોવાને કારણે તે કોઈ પણ સમયે તેના વ્યવસાય જતું અને કોઈ પણ સમયે તે પોતાને ઘરે પરત પણ આવી જતો હતો, આ સમય દરમિયાન ઘરે સુધી પણ તેની સગી ભાભી અરુણા હાજર રહેતા હતા. રોજબરોજ સુધી તેની સગી ભાભીને ઘર કામ કરતા જોતાની સાથે જ તે પોતાના મનમાં ખરાબ વિચારો લાવીને દાનત બગાડી બેસતો હતો..

આ તમામ બાબતોથી અરુણા ખૂબ જ અજાણ હતી કે, તેનો સગો દિયર તેની સાથે ખરાબ કામ કરવાની ઈચ્છા ધરાવી રહ્યો છે. જ્યારે બપોરના સમયે સાથે ભોજન લીધા બાદ અરુણા પોતાના રૂમમાં સુવા માટે જતી રહી હતી અને ત્યારબાદ સુધી પર તેની ભાભીને સુતેલી જોઈને મનમાં દાનત બગાડી બેઠો અને તે તેની ભાભીની નજીક ગયો અને તેને પાછળથી બાથરૂમ ભીડીને તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવા લાગ્યો હતો..

શરૂઆતમાં તો તેને હડપલા કરવાની કોશિશ કરી અને ત્યારબાદ તે તેની ભાભીનું મોઢું પોતાના હાથ વડે દબાવી રાખ્યું હતું અને ત્યારબાદ તેની સાથે અતિશય હચમચાવી દેતી ખરાબ કામ કરવાની ક્રિયાઓ કરી નાખી હતી, અરુણા બિચારી અન્ય કોઈ બાબત સમજે એ પહેલા તો આ નરાધમ તેના ઉપર તૂટી પડ્યો હતો..

બિચારી અરુણા ઉપરએ સમયે અત્યારે શું વીતી હશે, જ્યારે તેનો સગો દિયર તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરી રહ્યો હતો, તેણે આ વાતની જાણકારી તેના પતિને આપવાની પણ કોશિશ કરી હતી. પરંતુ સુદીપ તેની સગી ભાભીને ધમકી આપી દીધી હતી કે, જો તું આ વાતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ..

અને તને બદનામ કરી દઈશ અરુણા ખૂબ જ મનાઈ ચૂકી હતી અને એક દિવસને એનાથી રહેવાયું નહીં, ત્યારે તેને આ વાતની જાણકારી તેની દેરાણી કિંજલને કરી હતી કે, તારો પતિ મારી સાથે ખૂબ જ ખરાબ કામ કરી ગયો છે. આ વાતનો ભાંડો કિંજલએ સમગ્ર ઘરના લોકોની સમક્ષ રજૂ કરી નાખ્યો હતો..

આ વાતની જાણકારી પરેશભાઈ સુધી પહોંચી ત્યારે પરેશનો પણ પીતો ફાટી ગયો અને તેણે તેના સગા ભાઈને જ આડે હાથે લઈને તેની સાથે મારામારી કરવાનું શરૂ કરી દીધું હતું, એક જ પરિવારના બે સગા ભાઈઓમાં ખૂબ જ મોટી તિરાડ પડી જવા પામી હતી કારણ કે, નાના ભાઈએ તેને સગી ભાભી ઉપર દાનત બગાડીને ખરાબ કામ કર્યું હતું..

ધીમે ધીમે આ ઘટનાના સમાચાર દરેક લોકો સુધી પહોંચતા સગા સંબંધીઓનું ટોળું પણ તેમના ઘરે આવી પહોંચ્યું હતું અને આ મામલાને શાંત પાડવાની કોશિશ કરતુ હતું પરતું આ મામલો એટલો બધો આગળ વધી ગયો કે પરેશ ભાઈએ તેના સગા ભાઈની સામે જ પોલીસમાં ફરિયાદ નોધાવી દીધી હતી જેથી કરીને તેની અક્કલ ઠેકાણે આવી જાય..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *