Breaking News

એકની એક દીકરી લગ્નના 3જા જ દિવસે સાસરેથી લડાઈ કરીને પિયરે આવી, માં-બાપે કહ્યું એવું કે સાંભળીને વડીલો પણ થરથર કાંપી ગયા..!

હાલ પારિવારિક જીવનમાં સુખ શાંતિથી રહેવું એ દરેક પરિવાર કુટુંબને આવડતું ન હોય તેવું સાબિત થઈ રહ્યું છે, કારણ કે રોજબરોજ કોઈને કોઈ પરિવાર કુટુંબમાંથી એવી ઘટનાઓ સામે આવતી હોય છે. જેને જાણીને દરેક લોકો ચોંકી ઉઠતા હોય છે, નાની નાની બાબતોમાં થતા લડાઈ ઝઘડા એટલું મોટું વિકરાળું ધારણ કરી લેતા હોય છે કે, પારિવારિક જીવનમાં મુકાઈ જતું હોય છે..

અત્યારે એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને મોટા-મોટા વડીલો પણ થરથડ કાપવા લાગ્યા હતા, આ ચૂકવવાની ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો. અતિશય હચમચાવી દેતી આ ઘટના નાથાલાલના પરિવાર સાથે બની છે, નાથુલાલની એકની એક લાડકવાયી દીકરી દીપિકાના લગ્ન તેમના બાજુના ગામમાં રહેતા મુકુલ નામના યુવક સાથે કરવામાં આવ્યા હતા..

મુકુલ સરકારી નોકરી ધરાવતો હતો, જ્યારે દીપિકા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી, આ બંનેના લગ્ન થયા એના માત્ર ત્રણ દિવસની અંદર જેવી ઘટના ઘટી ચૂકી હતી કે, દીપિકા રડતી રડતી તેના સાસરેથી લડાઈ કરીને તેના પરત આવી ગઈ હતી. ત્યા આવ્યા બાદ તેણે તેના માતા-પિતાને એવી વાતો જણાવી હતી કે..

આ વાતો સાંભળતાની સાથે જ દીપિકાના માતા પિતાએ દીપિકાને ખૂબ જ સારી શિખામણો આપી દીધી હતી, આ શિખામણો સાંભળીને ભલભલા વડીલો આંખો ફાડી ગયા હતા અને દરેક લોકો વિચારમાં મૂંઝાઈ ગયા કે, આખરે એક દીકરીનો બાપ ખૂબ જ સારી શિખામણો આપી રહ્યો છે..

જેનાથી સમાજમાં ખૂબ જ સારો પ્રભાવ પડશે અને સમાજના દરેક લોકો સુધી આ કિસ્સાને પહોંચાડવો ખૂબ જ જરૂરી છે, જેથી કરીને દરેક લોકોમાં સારી જાગૃતતા આવે અને ક્યારે પણ કોઈ પરિવાર મુશ્કેલીમાંથી પસાર ન થાય નાથુલાલભાઈએ તેની દીકરીના ખૂબ જ સારી રીતે લગ્ન કર્યા હતા..

લગ્નના ત્રણ દિવસની અંદર જ દીપિકાને તેના સાસુ સસરા અને તેના પતિ સાથે સવારમાં વહેલા ઊઠવાની બાબતને લઈને લડાઈ ઝઘડો થઈ ગયો હતો, હકીકતમાં જ્યારે જ્યારે પણ કોઈ મહિલા તેનું પિયર છોડીને તેના સાસરે જતી હોય છે. ત્યારે તેને સાસરિયાની ઘણી બધી બાબતોને અપનાવી પડે છે..

પરંતુ ત્યાં પોતાની જ નીતિઓ ઉપર ચાલવાની રીત પકડીને બેઠેલી મહિલાઓને ઘણી બધી વાર બોલાચાલી પણ થઈ જતી હોય છે, એવી જ રીતે સવારે વહેલા ઊઠવાની બાબતને લઈને દીપિકાને તેની સાસુ સસરા તેમજ તેના પતિ સાથે લડાઈ ઝઘડો થઈ ગયો હતો અને તે તેના સાસરિયાંઓ સાથે લડાઈ ઝઘડો કરીને ત્રીજા જ દિવસે તેના પિતાના ઘરે પરત આવી ચૂકી હતી..

અને આવીને કહેવા લાગી કે, તે ફરી ક્યારેય આ ઘરે રહેવા માટે ઈચ્છતી નથી કારણ કે, ત્યાં તેઓ સવારના 04:00 વાગ્યામાં જાગી જાય છે. જ્યારે દીપિકા આજ દિન સુધી ક્યારેય પણ ચાર વાગે ઉઠી નથી અને ભવિષ્યમાં પણ ઊઠવા માંગતી નથી, તે સવારમાં 9:00 વાગે ઉઠશે અને ત્યારબાદ તે પોતાનું જ કામકાજ કરશે..

ઘરના કોઈપણ સભ્યનું કામકાજ પણ નહીં કરે તેવું જણાવતી હતી, જ્યારે નાથુલાલભાઈએ તેમના દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ તેમની દીકરીને ખખડાવી નાખી હતી અને કહ્યું કે, જો તને તારી રીતે જ જીવન જીવવું હોય તો તું તારા સાસરે પણ નહીં પોસાઈશ અને અહીં પણ નહીં પોસાઈશ..

તો તારી રીતે રસ્તો કાઢી લેજે પરિવારની અંદર જીવન જીવવા માટે દરેક લોકોની સમજણ હવે ખૂબ જ જરૂરી છે, અને એ લોકોની સમજણ સાથે જ તારે તારા જીવનને અપનાવું પડશે શરૂઆતમાં મુશ્કેલીઓ પડશે પરંતુ આ તમામ બાબતો ધીમે ધીમે આદત બની જશે અને ત્યારબાદ બધું જ સારું લાગશે..

તારા સાસરિયાના લોકો ખૂબ જ સારા સ્વભાવના છે, પરંતુ તેમની સાથે તું લડાઈ ઝઘડો કરીને અહીં આવી ગઈ છું, પરંતુ અહીંથી તને કોઈ પણ પ્રકારનો સાથ સહકાર નહિ મળે કારણકે આ મામલાની અંદર તારા સાસુ સસરા અને તારા પતિની કોઈ પણ પ્રકારની ભૂલ નથી ભૂલ માત્ર તારી સમજણ શક્તિમાં આવેલી હોવાને કારણે અમે ક્યારેય પણ તને સપોર્ટ કરશો નહીં..

મહેરબાની કરીને તારે પણ આ બધી વાતોને ભુલાવી દઈને રાજી ખુશીથી સાસરીયે જીવન જીવવું જોઈએ, આ વાતો સમજાવીને નાથુલાલભાઈ તેમની દીકરી દીપિકાને તેના સાસરે પરત મોકલી દીધી હતી, દીપિકાના સાસરિયાના અન્ય વડીલ વ્યક્તિ પણ ડોળા ફાડી ગયા હતા કે, નાથાલાલ પાસે તેમની દીકરીને ખૂબ જ સારી રીતે સલાહ શિખામણવા આપી હતી..

જેને સમજી વિચારીને દીપિકા ફરી પાછી તેના સાસરે આવી ચૂકી હતી અને દરેક લોકોની સાથે રાજી ખુશીથી રહેવા લાગી હતી, જ્યારે પણ કોઈ મોટી મુશ્કેલીઓ ચર્ચાતી હોય ત્યારે દીકરા કે દીકરીને તેમના માતા-પિતા ખૂબ જ સારી સલાહ શિખામણો આપે અને એ સલાહ શિખામણ ને જો તેમના દીકરા કે દીકરી અપનાવી લે તો મામલો તરત જ સંકેલાઈ જતો હોય છે..

પરંતુ અત્યારના સમયમાં તો જતુ કરવાની તેમજ ચલાવી લેવાની ભાવના ન ધરાવનારા લોકો એકબીજા સાથે એવી રીતે લડાઈ ઝઘડો કરવા બેસી જતા હોય છે કે, અંતે તેમને ખૂબ જ માઠું પરિણામ પણ સહન કરવું પડતું હોય છે. આ કિસ્સાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો જોઈ અને જાગૃતતા લાવવાની કોશિશ કરવી જોઈએ જેથી કરીને કોઈ પણ પરિવારિક સંબંધોમાં તિરાડો ન પડે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *