Breaking News

પાંચમાં માળની બાલ્કનીમાં બેસીને મમરાનો ચેવડો ખાતી 4 વર્ષની દીકરી નીચે પટકાતા જ માથું ફાટી ગયું, અંતિમ ચીખો સાંભળી રુંવાટા ઉભા થઈ જશે..!

સવાર પડતાની સાથે જ ઘરની અંદર દરેક લોકો પોત પોતાના કામકાજની અંદર લાગી પડતા હોય છે, ઘરના પુરુષો પોતાના નોકરી ધંધે જવા માટે નીકળી પડે છે. જ્યારે ઘરની મહિલાઓ બાળકોને સાચવવાથી માંડીને ઘરનું કામકાજ પૂરું કરવાની કામગીરીની અંદર લાગી પડતી હોય છે..

દરેક માતા-પિતાને તેમના બાળકો અને પ્રત્યેક ખૂબ જ પ્રેમ હોવાને કારણે તેઓ હંમેશાં તેમના બાળકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે અને ડગલેને પગલે તેની સાચવણી કરતા હોય છે, પરંતુ ઘણા બધા કિસ્સાઓ આપણી નજર સામેથી પસાર થઈ જતા હોય છે કે, જેમાં બાળકો કોઈ આકસ્મિક ઘટનાનો ભોગ બનીને મૃત્યુ પામતા હોય છે..

અને જ્યારે આવી ઘટના બને ત્યારે માતા પિતા સહીત તમામ પરિવારના સભ્યો પણ ખૂબ જ ઊંડા માતમની અંદર ચાલ્યા જતા હોય છે, અત્યારે એક વધુ હચમચાવી દેતો કિસ્સો ઓમકાર એપાર્ટમેન્ટ માંથી સામે આવતા ચારેકોર ચર્ચાનો વિષય બની ગયો હતો. આ ઘટનાને દરેક માતા-પિતા સુધી પહોંચાડવો જોઈએ જેથી કરીને નાના બાળકોની સાચવણી કરવામાં તેમનાથી કોઈ પણ પ્રકારની ચુક ન થાય..

અને બાળકોના જીવ આવી રીતે ન જતા રહે, ઓમકાર એપાર્ટમેન્ટના પાંચમાં માળે બીપીનભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. બીપીનભાઈના પરિવારમાં તેમની પત્ની આશાબેન તેમની ચાર વર્ષની નાનકડી દીકરી પ્રીતિ તેમજ આઠ વર્ષનો મોટો દીકરો નયનનો સમાવેશ થતો હતો..

સવારના સમયે બીપીનભાઈ તેમની નોકરીએ જવા માટે ટિફિન લઈને ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ આશાબેન ઘરકામમાં વ્યસ્ત લાગી ગયા હતા, પાછળના બેડરૂમની અંદર તેમની ચાર વર્ષની દીકરી બેડ ઉપર સૂઈ રહી હતી. બેડ ઉપરથી સૂતી સૂતી તે નીચે ઉતરી ગઈ અને તે એને બાલકનીનો દરવાજો ખોલી નાખ્યો હતો અને તે બાલકનીમાં રમવા લાગી હતી..

ત્યારબાદ તે દોડતી દોડતી રસોડામાં આવી અને તેની માતાને કહ્યું કે તેને કશું ખાવું છે, એટલા માટે ચાર વર્ષની આ નાનકડી દીકરીને તેની માતાએ મમરાનો ચેવડો ખાવા માટે આપ્યો હતો. આ ચેવડાનો વાટકો હાથમાં લઈને તે ખાતી ખાતી ફરી એકવાર બાલકની પાસે આવી પહોંચી હતી અને ત્યાં મમરાનો ચેવડો નીચે પડી જતાની સાથે જ તે તેને લેવા માટે કોશિશ કરી રહી હતી..

અને એ વખતે તેનો પગ લપસતા જ બાળકોની માં રહેલી ગ્રીલ વચ્ચેથી તેનું શરીર પસાર થઈ ગયું હતું અને તે નીચે પટકાઈ ગઈ હતી, જ્યારે તે પાંચમાં માળની બાલકનીમાંથી નીચે પટકાઈ ત્યારે તરત જ તેનું માથું ફાટી ગયું હતું. નીચેના કેમ્પસ વિસ્તારમાંથી પસાર થતા લોકોએ આ બાળકીને ઉપરથી નીચે પડતા જોતા ની સાથે જ તેમના પણ મોતિયા મરી ગયા હતા..

આ બાળકીની અંતિમ ચીખો જ્યારે આશાબેને સાંભળી ત્યારે તે પણ તરત જ રસોડામાંથી બાલકની પાસે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો તેમની દીકરી નીચે પટકાઈ ચૂકી હતી, તરત જ તેઓ નીચે દોડતા થઈ ગયા હતા અને પોતાની દીકરીને ખોળામાં લઈને ત્યાંથી સારવાર માટે લઈ જવા દોડવા લાગ્યા હતા..

પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું અને બિચારી આ બાળકીનો જીવ પણ જતો રહ્યો હતો, એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય રહીશોએ આ વાતની જાણકારી બીપીનભાઈ સુધી પણ પહોંચાડી હતી, બીપીનભાઈ પણ પોતાની નોકરીને પડતી મૂકીને હોસ્પિટલે પહોંચી ગયા હતા..

ડોક્ટરે પણ જણાવી દીધું હતું કે હવે આ દીકરીનો જીવ જતો રહ્યો છે, હવે તેમનાથી કશું થઈ શકે તેમ નથી, ડોક્ટરના મોઢેથી આ શબ્દો સાંભળતા જ આશાબેન ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. તો બીજી બાજુ બીપીનભાઈને પણ શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી, આ બંને પતિ પત્ની એટલા બધા ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા કે, તેમના દીકરીના મૃત્યુના સમાચાર તેમનાથી સહન થઈ શક્યા નહીં..

તેમને પણ સારવાર લેવાની ફરજ આવી પડી હતી. ઘટનાના સમાચાર બીપીનભાઈના પરિવારના અન્ય સભ્યો સુધી પહોંચ્યા ત્યારે તેઓ પણ કુટુંબની સાથે અહીં આવી પહોંચ્યા હતા અને મોતના માતમમાં જોડાયા હતા, દરેક લોકોએ અશ્રુભીની આંખે આ નાનકડી દીકરી ની આકસ્મિક ઘટનાને લઈને તેને અંતિમ વિદાય પણ આપી હતી..

જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ત્યારે દરેક લોકો ખૂબ જ દુઃખદાયી બની જતા હોય છે, આવી ઘટનાઓ આગળના સમયમાં કોઈ પણ વ્યક્તિ કે પરિવાર સાથે ન બને એટલા માટે દરેક માતા-પિતાનું તેમના બાળકો પ્રત્યે ખૂબ જ ધ્યાન હોવું ખૂબ જ જરૂરી છે, એટલા માટે આ કિસ્સાને બંને તેટલો વધારે લોકો સુધી પહોંચાડવો જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *