Breaking News

આજનુ રાશિફળ (22/11/2021) – આજે ગ્રહોમાં થયો મોટો ફેરફાર આ રાશિઓ બનશે ધનકુબેર…

મેષ – પરાક્રમ રંગ લાવશે નોકરીમાં પ્રગતિ થશે. તમે જે કલ્પના કરી છે તેને અમલમાં મૂકો. સારું રહેશે. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો છે. બજરંગ બાલીની પૂજા કરો. વૃષભ – બુદ્ધિથી ધન કમાવશો. સગાસંબંધીમાં વધારો થશે. રોકાણ કરવા માટે ઘણી તકો રહેશે, એક કે બે દિવસ રાહ જુઓ. તે પછી …

Read More »

આજનુ રાશિફળ (20/11/2021) – આજથી આવનાર 25 દિવસ સુધી રાજાઓ જેવું જીવન જીવશે આ રાશિઓ…

કર્ક- નીતિગત કોર્ટ કચેરીની સમસ્‍યાઓમાં સમય વીતશે. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. સિંહ – પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ. આવક-ખર્ચમાં સંતોલન …

Read More »

ગુજરાતમાં ઠંડીનો ચમકારો બન્યો તેજ, શરીર ધ્રુજાવે તેવી ઠંડીની આ જીલ્લામાં થઈ શરૂઆત.. વાંચો.

હાલ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. સવારમાં ગુલાબી ઠંડીનો ચમકારો દેખાય છે તેમજ મોડી રાત્રે પણ બર્ફીલી હવાનો અહેસાસ થાય છે. ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. તેમજ હિમાલય ,ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બરફ પડવાને લીધે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો પણ મળી રહ્યા છે.. ત્યારે …

Read More »

ઓફીસ અધિકારીના પ્રેમમાં પાગલ મહિલા નોકરે કર્યુ એવું કે જોઈને સૌ શરમાઈ ગયા.. વાંચો.

આજકાલ નવીન પ્રકારના જ પ્રેમ પ્રકરણો ચર્ચામા આવતા હોય છે. અત્યારે સુરતમાં પ્રેમમાં પાગલ મહિલા સહકર્મીએ પોતાની ઓફિસના એક અધિકારીને પ્રેમરૂપી ચુંબન કર્યું હતું. જે જોઈને ઓફિસના તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. તેમજ શરમથી લાલઘૂમ થઇ ગયા હતા. કારણ કે જાહેરમાં આ પ્રકારની હરકત કરવી તે ભલભલા લોકોને શરમાવી …

Read More »

ટિકિટ લેવા જઈએ છીએ.. એમ કહીને ઘરેથી નીકળેલા પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂક્યુ, કારણ જાણીને હોશ ઉડી જશે તમારા..

આજકાલ આપઘાતના કેસોમાં એટલો બધો વધારો નોંધાઈ રહ્યો છે કે જેની ન પૂછો વાત… રોજ સમાચાર સાંભળીયે તો 4 થી 5 કિસ્સાઓ તો સામે આવે જ. આજે પણ વડોદરામાં પિતા અને પુત્રના આપઘાતનો કેસ સામે આવતા ચકચાર મચી ગયો છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા એક ઉદ્યોગપતિ દિલીપભાઈ દલાલ અને અને …

Read More »

શિયાળામાં થઈ જશે માઈનસ તાપમાન, ગુજરાતમાં આ વર્ષે શિયાળો ચોમાસાની જેમ જ કહેર મચાવશે.. વાંચો..!

શીયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજી પણ વાતાવરણ ચોમાસાને અનુકુળ હોઈ તેવું જ બંધાયેલું છે. સવારે ગુલાબી ઠંડીના ચમકારા સાથે તાપણાની જરૂર પડે છે તો બપોરે ઠંડુગાર acની અને બપોર પછીના સમયમાં વરસાદી ઝાપટા અને માવઠા વરસે છે.. અત્યારે ગુજરાતમાં ત્રણેય ઋતુઓ સાથે જોવા મળે છે. દિવસેને દિવસે …

Read More »

પિતાની નજર સામે 13 વર્ષના પુત્રનું અકસ્માતમાં મોત થતા આંખો પરિવાર હિબકે ચડ્યો.. ઓમ શાંતિ.

ગુજરાતમાં અકસ્માતના બનાવોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. હાઈવે ઉપર ઝડપની મજા મોતની સજા બનતી દેખાઈ આવે છે. ગઈકાલે રાજકોટ અમદાવાદ હાઇવે પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેર તાલુકાના રતડીયા ગામે રહેતા શામજીભાઈ તેમજ તેના મામા મગનભાઈ અને તેર વર્ષનો પુત્ર સહિત બાઈક પર ત્રિપલ …

Read More »

ગુમ થયેલી યુવતીની લાશ કુવા માંથી મળતા માં-બાપ ત્યાં જ ઢળી પડ્યા.. વાંચો ..

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં એક અજીબ ઘટના બની છે. જેમાં એક યુવતીની લાશ કૂવામાંથી મળી આવી છે. જેતપુર તાલુકાના પીઠડીયા ગામે રામજીભાઇ ચાવડા પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. તેની દીકરી શીતલ ચાવડા છેલ્લા બે દિવસથી ગુમ હતી. ઘરેથી નીકળ્યા બાદ તે બે દિવસ સુધી ઘરે આવી નહોતી. જેથી પરિવારે …

Read More »

હજારો સાપને પકડનાર આ યુવકનુ અચાનક જ મોત થયું, લોકોએ અશ્રુભીની આંખે શ્રધાંજલિ આપી.. વાંચો.

સાપ નું નામ પડતા જ લોકોના મનમાં એક અલગ જ પ્રકારનો ડર પેદા થઈ જાય છે. પરંતુ ખતરનાક સાપોને સફળ રીતે રેસ્ક્યુ કરનાર જીવ દયા પ્રેમી યુવક આજે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે આ માણસની ખોટ જરૂર વરતાશે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયલ ગામના જીવ દયા પ્રેમી યુવક કૃણાલનું સાપે …

Read More »

ગરીબ અને અભણ ખેડૂતોની 200 વીઘા જમીન ભાજપના ભૂમાફિયાએ પચાવી પાડી.. જાણો શું છે મામલો..!

આ વર્ષે ખેડૂતો માટે હાલત ખૂબ જ કફોડી બની ચૂકી છે. કારણ કે અતિશય અને અનિયમિત વરસાદને લીધે ખેતી માં ભારે નુકસાન થયું છે. જેના લીધે આ વર્ષની દિવાળી ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. તેવામાં ખેડામાં ૨૦૦ વર્ષથી ખેતી કરતા ગરીબ અને અભણ ખેડૂતોની જમીન ભાજપના ભૂમાફિયાઓ …

Read More »