Breaking News

ઓફીસ અધિકારીના પ્રેમમાં પાગલ મહિલા નોકરે કર્યુ એવું કે જોઈને સૌ શરમાઈ ગયા.. વાંચો.

આજકાલ નવીન પ્રકારના જ પ્રેમ પ્રકરણો ચર્ચામા આવતા હોય છે. અત્યારે સુરતમાં પ્રેમમાં પાગલ મહિલા સહકર્મીએ પોતાની ઓફિસના એક અધિકારીને પ્રેમરૂપી ચુંબન કર્યું હતું. જે જોઈને ઓફિસના તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. તેમજ શરમથી લાલઘૂમ થઇ ગયા હતા. કારણ કે જાહેરમાં આ પ્રકારની હરકત કરવી તે ભલભલા લોકોને શરમાવી દે છે.

સુરતના જીએસટી ઓફિસ માં એક અધિકારી ની પાછળ તેની ઓફિસમાં બેસતી એક મહિલા સહકર્મચારી પ્રેમમાં પડી હતી. ઘણા દિવસથી તેઓ પ્રેમમાં હશે તેવું જાણવા મળ્યું છે. જીએસટી ના અધિકારી ની ઓફીસના કામ માટે મહિલા કર્મચારીઓને જરૂરી સૂચના આપવા કે મીટીંગ માટે અન્ય કર્મચારીઓ મળતા હોય છે.

પરંતુ મહિલા કર્મચારીની આ પ્રકારની હરકત ના લીધે અન્ય અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. અને તેઓએ પોતાની કેબીનમાં આ મહિલાને આવવા માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે.

જીએસટી અધિકારી તેમની કેબિનમાં પોતાનું કામ કરી રહ્યા હતા. એ વખતે મહિલા કર્મચારી અધિકારી પરના પ્રેમને કાબૂમાં રાખી શકી ન હતી. અને તરત જ ઊભી થઈને તેને અચાનક ચુંબન કરી લીધું હતું. જે જોઈને અન્ય લોકો પણ શરમાઈ ગયા હતા.

તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે પ્રેમમાં પાગલ થયેલી આ મહિલા સહકર્મચારીએ પોતાના કમ્પ્યુટર નો પાસવર્ડ પણ તેના પ્રેમી અધિકારીના નામ પરથી રાખ્યો હોવાની જાણ મળી છે. એક દિવસ કોમ્પ્યુટર માં અચાનક ખરાબી ઉત્પન્ન થતા તેને રિપેર કરવાની ફરજ પડી હતી.

એ વખતે તેને કોમ્પ્યુટર નો પાસવર્ડ જણાવવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી. અને પોતે જ પાસવર્ડ ટાઇપ કર્યો હતો જે પ્રેમી અધિકારી ના નામથી બનેલો છે એવી ચર્ચાઓ છે.

હમણાં થોડા દિવસ પહેલાં જ અધિકારીના ઘરે એક પ્રસંગ રાખવામાં આવ્યો હતો. જેમાં મહિલા કર્મચારીને આમંત્રણ ન હોવા છતાં પણ તે પ્રસંગમાં પહોંચી ગઈ હતી ત્યારે તે અધિકારી ની આંખો પહોળી થઇ ગઇ હતી. તેથી જ્યાં સુધી તે મહિલા કર્મચારી તેના પ્રસંગમાં હતી ત્યાં સુધી અધિકારી ત્યાં દેખાય જ ન હોવાની વિગતો પણ જાણવા મળી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *