Breaking News

સમાચાર

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સુરતના સોનીએ પોતાની જ દુકાનમાં ઝેરના ઘુંટડા ગટગટાવીને કરી લીધો આપઘાત..! ઓમ શાંતિ..!

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ઘરેલુ કંકાસમાં અથવા તો વ્યવહારુ જીવનમાં થયેલી બોલાચાલીના લીધે તેમજ વ્યાજખોરોના ત્રાસની લીધે થી અનેક વ્યક્તિઓ આત્મહત્યા કરી લેતા હોય છે. જો પોતાની મૂંઝવણને અન્ય કોઈ વ્યક્તિ સામે રજૂ કરવામાં આવે તો તેનો યોગ્ય હલ નીકળી શકે છે… પરંતુ …

Read More »

અંબાલાલ પટેલે આપી તોફાની માવઠા તેમજ વાવાઝોડાની મોટી આગાહી, આ તારીખથી વરસાદની ધડબડાટી થઈ જશે ચાલુ..!

ગુજરાતમાં હાલ ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે, એક બાજુ હળવા હળવા વાદળો બંધાઈ રહ્યા છે તેમજ વાદળ છાયું વાતાવરણ બની રહ્યું છે. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ફરીએક વાર વરસાદી માવઠા તેમજ વાવાઝોડા ત્રાટકવા જઈ રહ્યા છે.. પશ્ચિમી વિક્ષેપો તેમજ …

Read More »

BAPS સ્વામિનારાયણ સંસ્થાને બેહરીન માં મંદિર માટે જમીન ફાળવાઈ, નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો

તમામ ભારતીયો જે ભારતમાં હાલ વસે છે તથા જેઓ ઘણા લાંબા સમયથી પોતાના મૂળ ભારતીય વતન કે શહેરો થી દૂર આરબ દેશો માં સ્થાયી થયેલા છે એ તમામ લોકો માટે ખુબ આનંદ ના ગૌરવવંતા સમાચાર સામે આવી રહ્યા છે તમામ ભારતીયો ના મનમાં પણ એક અનેરો ઉત્સાહ અને એતિહાસિક, ગૌરવપૂર્ણ …

Read More »

મોટો ભાવવધારો..! કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ભાવ પહોચ્યા આસમાનની ઊંચાઈએ, જાણો આજનો તાજો ભાવ..!

બજેટની વાત કરીએ તો આ વર્ષે મીડલ ક્લાસ લોકો તેમજ ગરીબ લોકો માટે રાહતના કોઈ સમાચાર નથી. બજેટ એવી રીતે રજુ કરવામાં આવ્યું છે કે જેથી અમીર લોકોને કોઈ ફર્ક નહી પડે જ્યાર ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીનો ખુબ મોટો ભાવ સહન કરવો પડશે.. પેટ્રોલ ડીઝલ બાદ હવે ખાદ્ય …

Read More »

શિક્ષિકાએ રડતા રડતા ભાઈને કહ્યું કે, શાળાના 12 શિક્ષક મારી ઈજ્જત લુંટી રહ્યા છે, ત્યાર બાદ 20 ટીકડા પીઈને કર્યો આપઘાત.. વાંચો..!

એક શિક્ષક બાળકના ભવિષ્યનું ધ્યાન રાખતો હોઈ છે પરતું આજના સમયમાં અમુક શિક્ષકોનો ભાંડો આજે ફૂટી જતા જ ચોંકાવી દે તેવો ખુલાસો બહાર આવ્યો છે. મહેસાણા જીલ્લામાં એવો બનાવ બન્યો છે કે વાંચતા જ તમે પણ હોશ ખોઈ બેસશો. મસ્તી મજાકમાં હેરાન ગતિ કરવી એ સામાન્ય બાબત છે.. પરતું 12 …

Read More »

38 મુસાફરોથી ખચાખચ ભરેલી ST બસ ધુમ્મસના કારણે પલટી મારતા સર્જાઈ મોટી દુર્ઘટના..! લોકોની ચીસો સાંભળીને હચમચી જશો..!

ST બસના ડ્રાઈવર એક દમ પાક્કા હોઈ છે. ગમે તેવી પરિસ્થિતિમાંથી વાહનને બહાર કાઢવાની ક્ષમતા તેઓમાં રહેલી છે. પરતું જયારે અનહોની બનવાની હોઈ ત્યારે કોઈને કશો જ ખ્યાલ રેહતો નથી. આવો જ એક અનુભવ એક ST બસના ડ્રાઈવરને થયો છે. આજે સવાર સવારમાં આ સમચાર સાંભળતા જ લોકો હચમચી ગયા …

Read More »

સગી માતાએ તેની એકની એક દીકરીને રીંછના પાંજરામા ફેંકી દીધી, તરત જ ભગવાને કર્યો મોટો ચમત્કાર અને પછી તો….

માતા તો પોતાના બાળકોને ખુબ લાડ પ્રેમથી ઉછેર કરતી હોઈ છે. પણ અમુક કિસ્સાઓ એવા પણ સાંભળવામાં આવ્યા હશે કે જેમાં જનની જ હત્યારી બની જાય છે. આજનો આ લેખ વાંચીને તમે પણ ચક્કર ખાઈ બેસશો કે આ મહિલા તો તદન માથા ફરેલ છે કે શું..? ઉઝબેકિસ્તાનમાં માતાની મમતા લજવતો …

Read More »

દરિયામાં ચક્રવાતી પવન ફુંકાવાના શરુ, માછીમારોને દરિયો ન ખેડવા આપ્યું એલર્ટ, વાગી રહ્યા છે મોટી આફતના ભણકારા..!

હાલ ઠંડીનો માહોલ થોડાક અંશે ધીમો પડ્યો છે. કારણ કે વાતાવરણમાં વાદળો બંધાવવાનું શરુ થયું છે. અત્યારે ઠંડી ઓછી થઈ છે એટલે એમ ન સમજતા કે ઠંડી હવે ધીમે ધીમે જતી રેહશે અને ઉનાળાનો બળબળતો તાપ શરુ થશે. હવામાન વિભાગે ઠંડી અંગે આપી દીધી છે મહત્વપૂર્ણ આગાહી… હવામાન વિભાગે તેમજ …

Read More »

રાત્રે 11 વાગ્યે 8 વર્ષની દીકરી ચીસા ચીસ કરી રહી હતી કે બચાવો બચાવો, પાડોશી દોડીને ગયા અને જોયુ તો આંખો ફાટેલી રહી ગઈ..!

મોહાલી જિલ્લાના ડેરાબસ્સી ગામમાં પિતાએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી.કલિયુગી પિતાએ તેની 8 વર્ષની માસૂમ બાળકીને એટલી ખરાબ રીતે ફટકારી કે તે હવે હોસ્પિટલમાં દાખલ છે. પિતા જ્યારે નિર્દોષને મારી રહ્યો હતો ત્યારે તેના મોઢામાંથી વારંવાર એક જ શબ્દો નીકળતા હતા કે મને બચાવો, મને બચાવો. પરંતુ નિર્દય પિતાને નિર્દોષ …

Read More »

મંદિરમાં આવીને દર્શન કર્યા બાદ યુવક દાનપેટીની ચોરી કરીને જતો હતો ત્યાં ભગવાને દેખાડી દીધો પરચો..! જુવો..!

આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ ધાર્મિક દેશોમાંનો એક ગણાય છે. અહીં લોકોને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે. લોકો દેશના મંદિરોમાં જઈને ભગવાનના દર્શન કરે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે. મંદિરોની અંદર લોકો પૂજા-અર્ચના સાથે ભગવાનને પૈસા, ઘરેણાં વગેરે વસ્તુઓ ચઢાવે છે… પરંતુ ઘણીવાર એવું …

Read More »