Breaking News

સમાચાર

ઘરમાં નોકર બનીને કામ કરતા 55 વર્ષના ઢાંઢાં સાથે માલિકની જુવાન દીકરીએ પ્રેમ લગ્ન કર્યા, કહાની સાંભળીને ચક્કર ખાઈ જશો..!

ઘણી બધી જગ્યાએ આપણને એવા કિસ્સાઓ સાંભળવા મળે છે, જે ક્યારેય કોઈએ વિચાર્યા ન હોય લોકોને લગ્ન કરવાએ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, આવી સ્થિતિમાં દરેક યુવક યુવતીઓ પોતાના જીવનસાથી પોતે જ વિચારીને પસંદ કરે છે પરંતુ ઘણી વખત તેઓના માતા-પિતા જે લોકોને પસંદ કરે છે. તેની સાથે જ લગ્ન …

Read More »

જાત્રાના બહાને 80 વર્ષના ડોશીમાં ને બંને દીકરા ઘરેથી લઈને સ્ટેશન મૂકી આવ્યા, 80 વર્ષના ડોશીએ પોતાના કપાતર દીકરા વિશે કહ્યું એવું કે…. જાણો..!

બાળકો જ્યારે નાના હોય છે ત્યારે તેમના માતા પિતા ગમે તેવી મુશ્કેલી ભોગવીને બાળકોને મોટા કરે છે અને બાળકોને દરેક જરૂરિયાતની પૂરી કરે છે પરંતુ જ્યારે માતા પિતા વૃદ્ધ થાય છે ત્યારે આ જ બાળકો તેમના માતા પિતાની દરેક વાતને ભૂલી જાય છે અને તેમના વૃદ્ધ માતા પિતાને જરા પણ …

Read More »

મહિલાને મોઢામાંથી બરાડા ફાટી જાય એવો કંમરનો દુઃખાવો થતા હોસ્પીટલે ગયા, ડોકટરે તપાસ કરી તો કંમરની અંદરથી મળ્યું એવું કે જોઈને પોલીસ બોલાવવી પડી…!

અત્યારના સમયમાં ઘરકામ કરતી દરેક મહિલાઓને કમરનો દુખાવાનો તકલીફ રહેતી હોય છે. આ તકલીફ તેમના શરીરને પુરતો આરામ ન મળવાને કારણે પણ પડે છે. આ સાથે સાથે કેટલીક મહિલાઓને તો સ્નાયુના દુખાવાના કેસ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં સામે આવે છે. અત્યારે મોઢામાંથી બૂમબરાડાના ચીખો નીકળી જાય તે પ્રકારના કમરનો …

Read More »

કબાટની નવી ચાવી બનાવવા આવેલા ચાવી વાળાએ કહ્યું કે, “અડધો કલાક સુધી લોક ના ખોલતા”, અડધો કલાક બાદ તાળું ખોલ્યું તો ઉડી ગયા પરિવારના હોશ..!

આજકાલના ઝડપથી આગળ વધતા જમાનાની અંદર ક્યારેક કયો વ્યક્તિ આપણને ઉલ્લુ રમાડીને જતો રહે તેનું નક્કી હોતું નથી. એટલા માટે આપણે ડગલેને પગલે સાવચેત થઈને દરેક ચીજ વસ્તુઓનું ધ્યાન રાખીને નિર્ણય લેવો પડે છે. જો નિર્ણય લેવામાં સહેજ પણ ચૂક થઈ જાય તો ભારે નુકસાની સહન કરવાનો પણ વારો આવતો …

Read More »

માત્ર 5 દિવસની બાળકીને આવવા લાગ્યો માસિક ધર્મ, માં-બાપને પરસેવો છૂટી જતા હોસ્પિટલ ગયા અને ડોક્ટર કહ્યું એવું કે ત્યાં ઉભેલાના ટાંટિયા ધ્રુજી ગયા..!

અત્યારે એક એવો હોશ ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે કે, તેને જાણીને મોટા-મોટા ડોક્ટર તેમજ મા બાપના પણ ટાંટિયા ધ્રુજી ગયા હતા. એક તપાસ મુજબ માનવ શરીરની દરેક ચીજ વસ્તુઓ અંગો ખૂબ જ વિચિત્ર છે. તેની બનાવટ એવી રીતે કરવામાં આવી છે કે, જેને સમજવી દરેક લોકો માટે સહેલી નથી.. …

Read More »

સાળાના પૈસે બનાવેલા શો રૂમમાં નુકસાની થતા, પત્ની માથે ચડી ગઈ, વેપારીએ કંટાળીને વિડીયો બનાવ્યા બાદ ભરી લીધું એવું પગલું કે સૌ કોઈ મોઢા ફાડી ગયા..!

અવારનવાર બધાને પરિવારથી મળતા ત્રાસને કારણે કંટાળીને અથવા તો તેમના સગા સંબંધીઓના ત્રાસથી કંટાળીને વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક વેપારી સાથે બનેલી ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના હરિયાણાના રેવાડી જિલ્લામાં બની હતી. ગોકળગઢ ગામમાં વેપારી યુવક પોતાના પરિવાર સાથે રહેતા હતા. યુવકનું નામ ક્રાંતિ …

Read More »

પતિના પગ ભાંગી જતા પત્નીએ ગાડી ચલાવીને દૂધનો ધંધો સંભાળી લીધો, રોજ 40 કિમી ગાડી ચલાવતી મહિલાની કહાની સાંભળી અક્કલ કામ નહી કરે..!

સમાજમાં મહિલાઓ આજના સમયમાં કોઈ પણ કામ કરી શકે છે અને તેને કોઈના સહરો ન મળે તો તે પોતાના પગ પર ઉભી રહી શકે છે. મહિલા ઉપર જ્યારે બધી જવાબદારીઓ આવે છે ત્યારે તે પોતાની જ જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવે છે અને તેમના પરિવારનો ખૂબ જ સારી રીતે …

Read More »

સિંહ-સિંહણની જોડીની પાસે આ દેખાવડી યુવતી વિડીયો બનાવવા નજીક ગઈ, અને પછી તો રાજા-રાણીએ કર્યો એવો કમાલ કે વિડીયો જોઈ ચોંકી જશો..!

લોકો પોતાના ઘરે પાલતુ પ્રાણીઓને રાખે છે અને તેમને એક બાળકની જેમ સાચવણી કરતા હોય છે. પાલતુ પ્રાણીઓ પણ તેમના માલિકને ખૂબ જ લાગણીથી ઓળખતા હોય છે અને જેમ લોકો પોતાના ઘરે કૂતરાને રાખે છે તેમ ઘણા બધા વ્યક્તિઓ બીજા પ્રાણીઓને પણ પોતાના ઘરે સાચવે છે. જેમાં પ્રાણીઓનો રાજા સિંહ …

Read More »

સોસાયટીનો વોચમેન બહારના લોકો સાથે મળીને, ચડી ગયો એવા રવાડે કે જાણ મળતા સોસાયટીમાં હલ્લો મચી ગયો, તરત જ ઘર ભેગો કરી દેવો પડ્યો..!

લોકોની સુરક્ષા એ આવનારા સમયનો સૌથી મોટો પડકાર જનક પ્રશ્ન બનીને ઉભો થવા જઈ રહ્યો છે. સોસાયટીમાં તેમજ એપાર્ટમેન્ટમાં રેતા લોકો પોતાની સુરક્ષા વોચમેન ઉપર મૂકીને શાંતિથી સૂઈ જતા હોય છે. આ ઉપરાંત શહેરનું તંત્ર પણ સુરક્ષા પૂરી પાડવામાં કોઈ પણ કચાશ બાકી મૂકતું નથી. હંમેશા તેઓ શહેરના નાગરિકોની મદદથી …

Read More »

“મારો પતિ તારા ધણી કરતા વધુ કમાઈ છે” કહીને દેરાણી જેઠાણીએ શરુ કરેલો ઝગડો નાના દીકરાનો જીવ લઈ બેઠો, બોલાચાલીમાં જ થયું એવું કે…

દરેક ઘરોમાં નાના મોટા ઝઘડાઓ તો થતા હોય છે. ઉપરાંત જે પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમાં વધારે માત્રામાં ઝઘડાઓ દેખાય આવતા હોય છે. પરંતુ જે પરિવારો એકતાથી રેહતા હોય તે પરિવારને ક્યારેય કોઈપણ વ્યક્તિ કે મુસીબત તોડી શકતું નથી. આજકાલના સમયમાં પોતાનો સ્વાર્થ જોઈને લોકો એકબીજા સાથેનો સંબંધ ભુલાવી …

Read More »