Breaking News

જાત્રાના બહાને 80 વર્ષના ડોશીમાં ને બંને દીકરા ઘરેથી લઈને સ્ટેશન મૂકી આવ્યા, 80 વર્ષના ડોશીએ પોતાના કપાતર દીકરા વિશે કહ્યું એવું કે…. જાણો..!

બાળકો જ્યારે નાના હોય છે ત્યારે તેમના માતા પિતા ગમે તેવી મુશ્કેલી ભોગવીને બાળકોને મોટા કરે છે અને બાળકોને દરેક જરૂરિયાતની પૂરી કરે છે પરંતુ જ્યારે માતા પિતા વૃદ્ધ થાય છે ત્યારે આ જ બાળકો તેમના માતા પિતાની દરેક વાતને ભૂલી જાય છે અને તેમના વૃદ્ધ માતા પિતાને જરા પણ સેવા કરવાને બદલે તેમની સાથે દૂર વ્યવહાર કરી રહ્યા છે.

માતા પિતા વૃદ્ધ થતા બાળકોને ગમતા નથી આવી જ એક વૃદ્ધ માતા સાથે કરુણ ઘટના બની હોવાનું હાલમાં સામે આવ્યું હતું. વૃદ્ધ માતાનું નામ સોનાદેવી છે. સોનાદેવીની ઉમ્ર 80 વર્ષની છે. સોનાદેવી તેમના પરિવાર સાથે રહેતી હતી. સોનાદેવીને પરિવારમાં પતિ અને બે બાળકો છે. સોના દેવી તેમના બાળકો સાથે મથુરામાં રહેતી હતી.

પરંતુ હવે આ બંને બાળકો મોટા થઈ ગયા છે અને તેમના લગ્ન પણ થઈ ગયા છે સોનાદેવીને ઘરે દીકરાની બે વહુઓ પણ છે અને તેમના બાળકો પણ છે તેમના બંને બાળકોને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવીને મોટા કર્યા હતા અને ભણાવી ગણાવીને સારા એવા ધંધે ચડાવ્યા હતા પરંતુ આ બંને દીકરા સોનાદેવીનો વૃદ્ધાવસ્થા આવતા એવું કરવા લાગ્યા કે,..

સોના દેવીને જીવતા હતા છતાં પણ મર્યા હોય તેવો અહેસાસ થતો હતો સોનાદેવી તેમના બંને દીકરા સાથે મથુરામાં રહેતી હતી ત્યારબાદ બંને દીકરા તેમને એક દિવસ વૃંદાવન લઈને આવ્યા હતા સોનાદેવીને લાગ્યું કે તેમના દીકરા તેને ફરવા માટે લઈ આવ્યા છે એ વૃંદાવન આવીને સોનાદેવી સાથે ઝઘડો કર્યો હતો અને તેને ખૂબ જ માર માર્યો હતો.

સોનાદેવીના પતિનું ઘણા સમય પહેલા અવસાન થઈ ગયું હતું સોના જેવી થોડા બીમાર રહેતા હતા વૃંદાવન પહોંચતા બંને દીકરાને માર મારીને તેઓ હમણાં પરત આવી રહ્યા છે તેમ કહીને સોનાદેવીને સ્ટેશન પર બેસાડીને તેઓ જતા રહ્યા હતા ત્યારબાદ થોડો સમય સુધી દીકરાઓ પરત ન આવ્યા જેના કારણે સોનાદેવીએ બસમાં બેસીને નોઈડા જતી રહી હતી.

અને બસ ચાલકે વૃદ્ધ માતા ને સેક્ટર 31 માં ઉતાર્યા હતા અને ત્યારથી તેઓ બે દિવસ સુધી રસ્તા પર બેસી રહ્યા હતા રસ્તે નીકળતા ઘણા બધા લોકોએ સોનાદેવી ની વૃદ્ધાવસ્થા ને જોઈને તેના પર દયા કરીને રાત્રે સુવા માટે રચાય અને ધાબળા આપ્યા હતા પરંતુ કોઈએ વૃદ્ધાની હાલત જાણવાનો પ્રયાસ કર્યો નહીં ત્યારબાદ એક યુવક ત્યાંથી પસાર થયો હતો.

તેનું હૃદય દુઃખી થઈ ગયું તું જેના કારણે તેણે રડતી અને પીડાથી તડપતી સોના દેવીને તેનું કારણ જણાવ્યું હતું ત્યારે સોનાદેવીએ જણાવ્યું હતું કે તેના બે દીકરાઓ છે તેને વૃંદાવન લઈ જઈને સોનાદેવી સાથે આવી ઘટના કરી નાખી હતી અને તેમને છોડીને જતા રહ્યા છે જેના કારણે આ યુવકે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડાઈ રહેલી સોનાદેવીને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી આજકાલ નવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે દીકરાઓ તેમના માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં છોડી રહ્યા છે આજની યુવાન પેઢી આવી ઘટનાઓ જોઈને તે ખૂબ જ ખરાબ રસ્તે દોરાઇ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *