Breaking News

સાળાના પૈસે બનાવેલા શો રૂમમાં નુકસાની થતા, પત્ની માથે ચડી ગઈ, વેપારીએ કંટાળીને વિડીયો બનાવ્યા બાદ ભરી લીધું એવું પગલું કે સૌ કોઈ મોઢા ફાડી ગયા..!

અવારનવાર બધાને પરિવારથી મળતા ત્રાસને કારણે કંટાળીને અથવા તો તેમના સગા સંબંધીઓના ત્રાસથી કંટાળીને વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક વેપારી સાથે બનેલી ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના હરિયાણાના રેવાડી જિલ્લામાં બની હતી. ગોકળગઢ ગામમાં વેપારી યુવક પોતાના પરિવાર સાથે રહેતા હતા.

યુવકનું નામ ક્રાંતિ યાદવ હતું તેમની ઉંમર 35 વર્ષની હતી. યુવક હરિયાણાથી ચાર કિલોમીટર દૂર આવેલા ગામમાં રહેતા હતા. ક્રાંતિયાદવ પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા. તેમની પત્ની અને તેમના વૃદ્ધ પિતા અને એક નાનો ભાઈ તેની સાથે રહેતો હતો ક્રાંતિ યાદવની માતાનું થોડા વર્ષો પહેલાં કોઈ બીમારી હોવાને કારણે અવસાન થઈ ગયું હતું.

જેના કારણે તેમના પિતા નાનો ભાઈ અને તેઓની પત્ની સાથે તેઓ રહેતા અને ક્રાંતિ યાદવને શહેરના બ્રાસ માર્કેટમાં રેડીમેટ કપડાનો શો રૂમ હતો તેણે શોરૂમ થોડા સમય પહેલા જ ખોલ્યો હતો પરંતુ તેને આ શોરૂમ ચાલી રહ્યો ન હતો. શોરૂમમાં વધારે કમાણી કરતા થોડું નુકસાન થતું હતું જેના કારણે અવારનવાર તેની પત્ની તેની સાથે ઝઘડો કરતી હતી.

ક્રાંતિ યાદવને હિંમત આપવાને બદલે ક્રાંતિ યાદવએ તેમની પત્નીના ભાઈ પાસેથી પૈસા લઈને આ શોરૂમ બનાવ્યો હતો જેના કારણે ક્રાંતિ યાદવને તેમની પત્ની પૈસા પરત આપી દેવા માટે કહેતી હતી વારંવાર તેના ભાઈને લઈને તે ક્રાંતિ યાદવ સાથે ઝઘડો કરતી હતી ક્રાંતિ યાદવ આ ઘરે લાવી વાતને કારણે ખૂબ જ કંટાળી ગયો હતો.

અને તેના શાળાએ ને તે પૈસા આપી શકે તેમના હતો જેના કારણે કંટાળીને એક દિવસ સવારના સમયે તે ઘરની બહાર ગયો હતો અને જોહાડ વિસ્તાર પાસે આવેલા ગાર્ડનમાં જઈને તેણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તે જમીન પર ઢળી પડ્યો હતો જેના કારણે સવારના સમયે વોર્નિંગ વર્ક પર આવેલા કરવા ગયેલા લોકોએ જોયા હતા.

જેના કારણે તરત જ ક્રાંતિ યાદવની ઓળખ થતા આસપાસના લોકોએ તેમના પરિવારજનોને અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી તરત જ માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રાંતિના મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ કરતા સમયે જણાવ્યું હતું કે ક્રાંતિ યાદવે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે.

આ વાતની જાણ થતા જ પરિવાર ખૂબ જ રડી રહ્યું હતું. ક્રાંતિ યાદવના પિતા અને તેમનો નાનો ભાઈ આઘાતમાં આવી ગયા હતા. ક્રાંતિ યાદવના ફોનની તપાસ કરતાં સમયે પોલીસને જાણવા મળ્યું કે ક્રાંતિ યાદવે આપઘાત કર્યા પહેલા એક વિડીયો બનાવ્યો હતો. જેમાં ક્રાંતિ યાદવ કહી રહ્યા હતા કે, ‘તેનું જીવન ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું હતું,..

પરંતુ તે તેની પત્નીથી ખૂબ જ પરેશાન હતા અને તેનો શો રૂમ ચાલી રહ્યો ન હતો. શોરૂમમાં ઘણું બધું નુકસાન થયું હતું જેના કારણે પત્ની વારંવાર ત્રાસ આપી રહી હતી અને નુકસાન ભરપાઈ થઈ શકે તેમ ન હતું જેના કારણે તેણે બધા પૈસા તેના ભાઈને પરત આપી દેવા માટે કહ્યું હતું અને તેનાથી નારાજ થઈને હું આ પગલું ભરી રહ્યો છું,..

મેં જે મારું પોતાનું ઘર બનાવ્યું હતું જેમાંથી મને બહાર કરી દેવામાં આવ્યો છે’ અને ક્રાંતિ યાદવે આ વાત જણાવીને તેમની પત્ની, તેમનો સાળો અને તેમની પત્નીના મામાને પોતાના મૃત્યુના જવાબદાર ગણાવ્યા હતા પોલીસ તેમની પૂછપરછ કરી રહી હતી ક્રાંતિ યાદવ ના પિતા રાજેન્દ્રસિંહ આ વ્યક્તિઓ સામે ફરી આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *