Breaking News

મહિલાને મોઢામાંથી બરાડા ફાટી જાય એવો કંમરનો દુઃખાવો થતા હોસ્પીટલે ગયા, ડોકટરે તપાસ કરી તો કંમરની અંદરથી મળ્યું એવું કે જોઈને પોલીસ બોલાવવી પડી…!

અત્યારના સમયમાં ઘરકામ કરતી દરેક મહિલાઓને કમરનો દુખાવાનો તકલીફ રહેતી હોય છે. આ તકલીફ તેમના શરીરને પુરતો આરામ ન મળવાને કારણે પણ પડે છે. આ સાથે સાથે કેટલીક મહિલાઓને તો સ્નાયુના દુખાવાના કેસ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં સામે આવે છે. અત્યારે મોઢામાંથી બૂમબરાડાના ચીખો નીકળી જાય તે પ્રકારના કમરનો દુખાવો એક મહિલાને શરૂ થયો હતો.

અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં હોસ્પિટલે ડોક્ટરે તપાસ કર્યા બાદ એવું તારણ કાઢી બતાવ્યું છે કે, તે જોઈને સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા. આ ઘટના રાજસ્થાનના ધોલપુર પાસેની છે. અહીં તગાવલી ગામમાં એક મહિલા તેના પરિવાર સાથે રહે છે. અચાનક જ તેને કમરનો દુખાવો થવા લાગ્યો હતો..

સૌપ્રથમ તેઓએ નાના દવાખાને પ્રાથમિક સારવાર લીધી હતી. પરંતુ આ દવા લીધા બાદ પણ અંદાજે 15 થી 20 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો દુખાવો ઓછો થયો નહીં, એટલા માટે અંતે તેઓ શહેરની હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે પહોંચી ગયા હતા. જ્યારે ડોક્ટરે તપાસ કરવી અને જુદા જુદા રિપોર્ટ્સ પણ કર્યા ત્યારે તારણ મળી આવ્યું હતું કે, આ મહિલાના કમરની અંદર એક ગોળી ઘૂસી ગઈ છે..

અને આ ગોળી ચરબીની એટલી બધી અંદર ઘૂસી ગઈ છે કે, જ્યારે પણ કમર ઉપર નીચે થાય ત્યારે આ ગોળીને કારણે દુખાવો થવા લાગે છે. ડોક્ટરના મોઢેથી આ શબ્દ સાંભળીને પરિવારજનો ડોળા ફાડી ગયા હતા. અને વિચારમાં મજબૂર બન્યા કે, આખરે કમરની અંદર કેવી રીતે ગોળી ઘૂસી શકે છે..

જ્યારે ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવ્યો ત્યારે જણાયું કે, આશરે આઠ વર્ષ પહેલાં તેમના ગામની અંદર કેટલાક ચોર લુટારાઓ આવ્યા હતા અને ચોરી કરતી વખતે તેમના હાથમાં ધારદાર સાધન પણ હતા. આ ઉપરાંત જ્યારે આંચો લુટારો ત્યાંથી ભાગવા જઈ રહ્યા હતા. ત્યારે તેને કેટલાક લોકો ને ભડાકે પણ દઈ દીધા હતા..

એ વખતે આ મહિલા ખૂબ જ ઇજાગ્રસ્ત થઈ હતી અને તેણે નર્સ પાસે સારવાર કરાવી હતી. પરંતુ એ સમયે નર્સે તેને ઉપર છલ્લો ઘા સમજીને પાટાપીડી કરી ત્યાંથી રજા આપી દીધી હતી. પરંતુ હકીકતમાં એ વખતે તેના શરીરના કમરના ભાગે ગોળી ઘૂસી ગઈ હતી. જે આઠ વર્ષે બહાર દેખાઈ આવી છે..

અને હાલ તેનું ઓપરેશન કરીને તેને બહાર કાઢવાની કામગીરી પણ ડોક્ટરે શરૂ કરી દીધી છે. અંદાજે એક કલાકનો ઓપરેશન દરમિયાન ડોક્ટરે મહિલાની પીઠ માંથી આ ગોળીને બહાર કાઢી લીધી હતી. અને દુખાવામાં મહિલાને તરત જ રાહતનો અનુભવ થવા લાગ્યો હતો. પરંતુ આ ઓપરેશન પહેલા ડોક્ટરે તપાસ કરી અને તપાસ કર્યા બાદ તરત જ તેઓએ પોલીસને ફોન કરીને જાણકારી આપી હતી..

કે મહિલાના શરીરની અંદરથી ગોળી મળી આવી છે. જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે, ત્યારે ડોક્ટરને સૌપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવી પડે છે અને ત્યારબાદ જ ઈલાજ શરૂ કરી શકે છે. આગળના દરેક લોકો માટે ખૂબ જ આવનારી ઘટના સાબિત થઈ છે, તો કેટલાક લોકો મહિલાને પાટાપીંડી કરનાર નર્સ સામે અવાજ ઉઠાવીને કહી રહ્યા છે કે, જે નર્સને સારી રીતે સારવાર કરતા આવડતું ન હોય તેવી નર્સને નોકરી પરથી કાઢી મૂકવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *