Breaking News

માત્ર 5 દિવસની બાળકીને આવવા લાગ્યો માસિક ધર્મ, માં-બાપને પરસેવો છૂટી જતા હોસ્પિટલ ગયા અને ડોક્ટર કહ્યું એવું કે ત્યાં ઉભેલાના ટાંટિયા ધ્રુજી ગયા..!

અત્યારે એક એવો હોશ ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે કે, તેને જાણીને મોટા-મોટા ડોક્ટર તેમજ મા બાપના પણ ટાંટિયા ધ્રુજી ગયા હતા. એક તપાસ મુજબ માનવ શરીરની દરેક ચીજ વસ્તુઓ અંગો ખૂબ જ વિચિત્ર છે. તેની બનાવટ એવી રીતે કરવામાં આવી છે કે, જેને સમજવી દરેક લોકો માટે સહેલી નથી..

પુરુષોનું માનવ તંત્ર સમજવું સહેલું છે, પરંતુ સ્ત્રીઓનું માનવ તંત્ર સમજવા માટે ખૂબ જ મોટી મથામણ કરવી પડે છે. આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ મહિલા તરુણાવસ્થાની અંદર પ્રવેશે છે. ત્યારે તેના શરીરમાં ઘણા બધા ફેરફારો દેખાવા મળતા હોય છે. જેમાં છોકરીઓ 12 વર્ષથી લઈને 15 વર્ષની ઉંમરની થાય ત્યારે તેના અવાજ ઘેરા થવા લાગે છે..

આ ઉપરાંત શરીરના હોરમન્સ પણ ચેન્જ થતા હોય છે અને માસિક ધર્મ પણ આવવા લાગતો હોય છે. પરંતુ અત્યારે ખૂબ જ હચમચાવતી ઘટના બની છે. આ મામલો ચીનના રેજીયાગ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે બન્યો છે. મહિલાએ આજથી પાંચ દિવસ પહેલા હોસ્પિટલમાં એક નાનકડી ફુલ જેવી મીઠુડી બાળકીને જન્મ આપ્યો હતો..

જન્મ દેતાની સાથે જ થોડા સમયની અંદર-અંદર આ બાળકી અને તેની માતા બંનેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ જન્મના પાંચ દિવસ બાદ આ બાળકીના પેશાબ કરવાની જગ્યાએથી માસિક ધર્મનું લોહી નીકળવા લાગ્યું હતું. આ દ્રશ્ય જોઈને તેની માતાના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા કે, આખરે માત્ર પાંચ દિવસની બાળકી સાથે શા માટે આવું થઈ રહ્યું છે..?

બે ઘડી તો તેનું મગજ પણ તમ્મર ખાઈ ગયું હતું અને તેના માટે આ બાબત સમજવી ખૂબ જ અશક્ય હતી. જ્યારે પણ છોકરીઓ 12 વર્ષથી લઈને 15 વર્ષની ઉંમરની થાય છે અને તેમને દરેક વાતની સમજણ આવી જાય છે. ત્યારબાદ તેમને માસિક ધર્મ દર મહિને આવવું એ સામાન્ય બની જતું હોય છે.

પરંતુ અત્યારે માત્ર પાંચ દિવસની બાળકીના શરીરમાંથી માસિક ધર્મ આવતું હોય તેવું તેની માતાએ પોતાની નજર સામે જોયું હતું. આ દ્રશ્ય જોતાની સાથે જ તેને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. તેણે તરત જ આ ઘટનાની જાણકારી તેના માતા પિતા અને તેના પતિને આપી હતી. પરિવારજનો આ બાળકીને લઈને તાબડતો હોસ્પિટલ પહોંચી ગયા..

અને ત્યાં ડોક્ટરને જણાવ્યું કે, તેમની દીકરી સાથે વિચિત્ર બનાવ બન્યો છે. તેમની દીકરીનો જન્મ થયા અને માત્ર પાંચ જ દિવસ વીતી ગયા છે. પરંતુ આ પાંચ દિવસની અંદર અંદર તેમની બાળકીના શરીરમાંથી માસિક ધર્મ આવવા લાગ્યો છે. ડોક્ટર પણ માતા-પિતાના મોઢેથી આ શબ્દો સાંભળીને ચક્કર ખાઈ ગયા અને પરસેવો છૂટી ગયો હતો..

તેઓએ તરત જ આ બાળકીને તપાસ માટે નર્સોને બોલાવીને કામગીરી શરૂ કરી દીધી હતી. તપાસ પૂર્ણ થયા બાદ ડોક્ટરે આ બાળકીના માતા-પિતાને જણાવ્યું કે, આ તરુણાવસ્થાનું માસિક ધર્મ નથી. કારણકે તરુણાવસ્થાનું માસિક ધર્મ જે છોકરીઓ 12 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની ઉંમર ધરાવે છે. તેમનામાં જોવા મળે છે..

પરંતુ આ દીકરીની ઉંમર તો માત્ર પાંચ જ દિવસની છે. અને આ વસ્તુને નવજાત માસિક ધર્મ કહેવામાં આવે છે. જ્યારે પણ મહિલાની પ્રસુતિનો સમય ચાલતો હોય ત્યારે તેમના શરીરની અંદર એસ્ટ્રોજન નામનું હોર્મોન પ્રવેશ કરે છે. આ પ્રવેશ બાળકના શરીરમાં પણ થઈ જતો હોય છે અને તે લોહીના માધ્યમથી જન્મ થયાના થોડા દિવસની અંદર જ પેશાબ કરવાની અંગત જગ્યાએથી બહાર નીકળી આવે છે..

જ્યારે જ્યારે પણ કોઈ માતા-પિતા પોતાના નાનકડા બાળકના શરીરમાંથી આ પ્રકારની હાલચાલ જુએ છે. ત્યારે તેમને માસિક ધર્મ માનીને ખૂબ જ ચેતી જતા હોય છે. અને ખૂબ જ ડર લાગતો હોય છે. પરંતુ કોઈ પણ વ્યક્તિએ ડરવાની જરૂર નથી. કારણ કે આ બાબત બિલકુલ સામાન્ય છે..

જે બાળકને અઠવાડિયા સુધી દરેક વ્યક્તિ સાથે થતી હોય છે. પરંતુ જ્યારે આ હોર્મોન્સ નવજાત બાળકોના શરીરમાંથી બહાર નીકળી જાય છે. ત્યારે તમામ પ્રકારના સ્ત્રાવ પણ બંધ થઈ જતા હોય છે. આ કોઈ મોટો રોગ કે કોઈ મોટી સમસ્યા નથી. પરંતુ આ એક સામાન્ય મામલો છે. જેનું નોલેજ આજકાલના માતા-પિતાઓ પાસે ન હોવાને કારણે તેઓને ડર લાગતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *