Breaking News

ઘરમાં નોકર બનીને કામ કરતા 55 વર્ષના ઢાંઢાં સાથે માલિકની જુવાન દીકરીએ પ્રેમ લગ્ન કર્યા, કહાની સાંભળીને ચક્કર ખાઈ જશો..!

ઘણી બધી જગ્યાએ આપણને એવા કિસ્સાઓ સાંભળવા મળે છે, જે ક્યારેય કોઈએ વિચાર્યા ન હોય લોકોને લગ્ન કરવાએ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, આવી સ્થિતિમાં દરેક યુવક યુવતીઓ પોતાના જીવનસાથી પોતે જ વિચારીને પસંદ કરે છે પરંતુ ઘણી વખત તેઓના માતા-પિતા જે લોકોને પસંદ કરે છે.

તેની સાથે જ લગ્ન કરવાના હોય છે અને તેમાં પરિવારના લોકો સારી નોકરી કરતા અને ખૂબ જ સમૃદ્ધ ઘરના સંબંધો મળી જાય તો તેમની સાથે ગમે તેવી ઉંમર હોય છતાં પણ લગ્ન કરાવી રહ્યા હોય છે. આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી જે અનોખી પ્રેમ સંબંધની હતી.

આ પ્રેમ સંબંધમાં એક યુવતીએ તેમજ ઘરના નોકર સાથે એવું કર્યું કે જે જાણીને તમારા પણ આંખના ડોળા નીકળી જશે. યુવતીની ઉંમર 22 વર્ષની છે અને તેનું નામ આલિયા છે. તેના બોયફ્રેન્ડ ની ઉંમર 55 વર્ષની છે અને તેનું નામ જીગર છે. જીગર અને આલિયાની મુલાકાત એવી રીતે થઈ કે એક દિવસ આલિયા તેમના ઘરની બહાર નીકળી હતી.

તે સમયે જીગર રસ્તા પર ફરી રહ્યો હતો અને આલિયાની સામે એ છોકરો ઘણા સમયથી જોઈ રહ્યો હતો ત્યારે જે કરે આ છોકરાને આલિયા ની સામું જોવા બદલ માર માર્યો હતો. માર મારતા આ છોકરો ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ જીગર ને આલ્યા પસંદ આવી ગઈ હતી જેને કારણે જીગર આલિયાની સામે એકધારું જોઈ રહ્યો હતો.

આલિયા રિક્ષામાં બેસીને પોતાના ઘરે જતી રહી હતી તે સમયે જીગર તેમની પાછળ ઘર સુધી ગયો હતો અને તે આલિયાની જોઈ રહ્યો હતો જેના કારણે આલિયાએ જીગર ને એક લાફો મારી દીધો હતો ત્યારબાદ આલિયા તેમના ઘરની અંદર જતી રહી હતી અલ્યા ખૂબ જ મોટા ઘરમાં રહેતી હતી અને તે ખૂબ જ પૈસા વાળા માલિકની દીકરી હતી.

જેના કારણે તેના ઘરે ઘણા બધા નોકરો પણ કામ કરતા હતા. અલ્યા એ એક દિવસ તેમની પાછળ જીગરને ફરી આવતા જોયો હતો ત્યારે પાછળનું કારણ પૂછ્યું હતું ત્યારે જીગર જણાવ્યું કે તે નોકરી શોધી રહ્યો છે જેના કારણે થઈને પોતાના જ ઘરે નોકરી કરવા માટે નોકર તરીકે રાખ્યો હતો જીગરની ઘરના બધા કામો આવડતા હતા.

અને સારો એવું રાંધતા પણ આવડતું હતું જેના કારણે અલીયાએ જીગરને નોકરમા રાખી લીધો હતો અને એક દિવસ આલિયાને કહેવા પ્રમાણે જે ઘરે આલિયા માટે રસ પુરી પણ બનાવ્યું હતું આ રસ પૂરી આલિયાની ખૂબ જ પસંદ આવ્યું હતું તે વારંવાર બનાવવા માટે કહેતી હતી અને તે ખૂબ જ સારા એવા મિત્રો બની ગયા હતા.

ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા જીગર સાથે લગ્ન કરી લીધા હતા અને લગ્ન કર્યા બાદ જીગર ઘરના તમામ કામો કરે છે અને અહીંયા ઘરનો ખર્ચો સંભાળે છે આવી પ્રેમ સંબંધની આવા જોઈને દરેક લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. એક યુવતીએ તેમના જ ઘરના લોકલ સાથે લગ્ન કર્યા હતા જેના કારણે દરેક લોકો તેમની વાત કરી રહ્યા હતા.

પરંતુ આ એક એવો પ્રેમ સંબંધ હતો જે જોઈને દરેક લોકો ચોકી ગયા હતા અને આને સાચો પ્રેમ કહેવાય છે આજકાલ આવી ઘટનાઓ ક્યારેક જ બનતી જોવા મળે છે. અવારનવાર લોકો પૈસા જોઇને પ્રેમ કરતા હોય છે પરંતુ એક એવી ઘટના બની હતી જેમાં ન પૈસા કે ન ઉમ્ર જોયુ હતું આવો પ્રેમસબંધ ક્યારેક જ જોવા મળે છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *