Breaking News

ગરીબ માં-બાપ મજુરીએ ગયા અને ઘરે દીકરાએ ભરી લીધું એવું પગલું કે જોતા જ માં-બાપ ચક્કર ખાઈ ઢળી પડ્યા, ચારે કોર માતમ છવાઈ ગયો..!

મધ્યમ વર્ગીય પરિવારમાં બે ટકનો રોટલો રળવા માટે પણ દરેક લોકો ખૂબ જ મહેનત અને મથામણ કરે છે, પરિવારના નાનાથી નાના સભ્યો માંડીને મોટા સભ્ય સુધી દરેક લોકો એક સરખી મહેનત કરીને પરિવારનો જીવન ગુજરાન ચલાવતા હોય છે. એક ગરીબ માતા પિતા તેમની બંને દીકરી અને દીકરાના ભવિષ્યની ચિંતા ને …

Read More »

નામચીન બિલ્ડરે મહિલાને કહ્યું કે, “તને હું રાણી બનાવીને રાખીશ” અને પછી થોડા જ દિવસોમાં થયું એવું કે સૌ કોઈના મોઢા ફાટેલા રહી ગયા..!

આ જમાનામાં દીન પ્રતિ દિન કમાણી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે, કારણ કે વસ્તીના વધારાની સાથે સાથે દરેક નોકરી ધંધામાં કોમ્પિટિશન ખૂબ જ વધી ગઈ છે. એટલા માટે રૂપિયા કમાવવા પણ હવે સહેલા રહ્યા નથી. પરંતુ આજકાલના આગળ વધતા જતા આ સમયમાં રૂપિયાની કમાણી ભલે ઓછી હોય પરંતુ …

Read More »

માથાખોર વહુ તેની સાસુ કહેતી કે, “તમે વચ્ચે આવશો તો તમારું કાસળ કાઢી નાખીશ” અને દીકરાએ કર્યું એવું કે 2 સેકન્ડમાં બધી હવા નીકળી ગઈ…!

નાની નાની વાત ચિતોને લઈને પરિવારમાં ખેંચતાણ તો ચાલતી રહેતી હોય છે, આ તમામ બાબતોથી ઉપર આવીને દરેક વ્યક્તિ સાથે સરળ સ્વભાવથી જીવન જીવવું તેને જ સાચી માનવતા કહેવાય છે, પરંતુ અત્યારના સમયમાં કેટલાક લોકો સમજદારીની આવી બધી બાબતો સમજવા માટે તૈયાર નથી.. અને તેઓ પોતાની વાતોને મનાવવા માટે અનેક …

Read More »

સવારે કામે જવા નીકળેલા બાપ-દીકરાની બાઈકને ડમ્પરે અડફેટે લેતા કાળનો કોળીયો બની ગયા, હૈયાફાટ રુદન જોઈને તમે પણ મુંજાઈ જશો..!

સવાર પડતાની સાથે જ ઘરના ભરોસો પોતાને કામ ધંધાએ જવા માટે નીકળી પડે છે અને સમગ્ર દિવસ દરમિયાન ધંધો કરીને સાંજના સમયે ઘરે પરત ફરતા હોય છે, મહેનતની કમાણીથી જે પણ મૂડી મળે તેનાથી તેમના ઘર પરિવાર સંસાર ચાલતા હોય છે. એવી જ રીતે રોજની જેમ બદરીયા ગામના લાલજીભાઈ અને …

Read More »

માર્કેટયાર્ડમાં મુકેલા પાકના કોથળામાંથી મળ્યું એવું કે વેપારીઓના હોશ ઉડી ગયા, પોલીસની ગાડીઓ દોડતી થઈ..!

ખેડૂતોને પોતાના ખેતરમાં ઉગાડેલા પાક તૈયાર થતાની સાથે જ માર્કેટ યાર્ડમાં વેચવા માટે પહોંચી જતા હોય છે, ત્યાં મોટા મોટા વેપારી ખેડૂતો પાસેથી ખરીદવા માટે આવી પહોંચે છે. એક વખત ગામના રાજેશ પ્રસાદ નામના ખેડૂત પોતાના ઘઉંનો પાક લઈને માર્કેટમાં વેચવા માટે પહોંચી ગયા હતા.. તેઓ પોતાના મૂકીને માર્કેટ યાર્ડમાં …

Read More »

માં-બાપ મજુરી કરતા હતા અને 4 વર્ષનો દીકરો રમતા-રમતા પહેલા માળેથી નીચે પટકાતા માથું ફાટી ગયું, ઘડીકમાં જ કાળનો કોળીયો બની ગયો..!

પરિવારનું જીવન ગુજરાત ચલાવવા માટે મહેનત અને કામકાજ તો કરવું જ પડે છે, દરેક વ્યક્તિ સવાર પડતાની સાથે જ પોતાના કામ ધંધે લાગી જતા હોય છે. અને સાંજના સમયે પોતાના પરિવારના સભ્યો માટે કમાઈને લાવે છે, અને સૌ કોઈ સભ્યો ભેગા મળીને રાજી ખુશી નું જીવન જીવતા હોય છે.. પરંતુ …

Read More »

લગ્નના 17 વર્ષે પણ છોકરા ન જન્મતા પતિ-પત્નીમાં લડાઈ ઝગડો થતો, એક દિવસ પતિએ ભરી લીધું એવું પગલું કે બધા જોતા જ રહી ગયા..!

જીવનમાં સુખ અને દુઃખની ઘડી તો દરેક વ્યક્તિઓ સાથે ચાલતી રહેતી હોય છે, કેટલાક સમય ઉપરા ઉપરી સુખની ઘડીઓ પસાર થતી હોય તો કોઈ વખત અચાનક જ કોઈ મોટી આફત પણ ત્રાટકી પડે છે, પરંતુ સુખ અને દુઃખની આવી બધી બાબતોમાં જો શાંતિથી જિંદગી જીવવામાં આવે તો ક્યારેય કોઈ વાંધો …

Read More »

ઉનાળામાં અગાસી પર સુતેલી યુવતી સાથે વાંદરાએ કરી એવી હરકતો કે જાણીને રહીશો બુમ બરડા પાડવા લાગ્યા, હચમચાવતો વિચિત્ર કિસ્સો..!

ઉનાળામાં કાળજાળ ગરમી પડતા જ સૌ કોઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, હકીકતમાં ગરમીને સહન કરવી કોઈ પણ વ્યક્તિ માટે સહેલું નથી. ગરમી થી રાહત મેળવવા માટે બપોરના સમયે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળતા હોય છે. તેમજ ઠંડા પીણા અને શરબત જેવી ચીજ વસ્તુઓનો સહારો પણ લેવામાં …

Read More »

શાકભાજી લેવા જતી મહિલાને સુમસાન રસ્તા પર દેખાયું એવું કે 2 સેકન્ડમાં જ પરસેવો છૂટી ગયો, જોર જોરથી ચીસો નાખવી પડી.. જાણો..!

રોજ રોજ ઘણા બધા હચમચાવી દેતા કિસ્સાઓ આપણી નજર સામે આવતા હોય છે, જ્યારે આપણે નજર સામે ખૂબ જ વિચિત્ર અને અવિશ્વાસનીય ઘટનાઓ જોઈએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે. અત્યારે શાકભાજી લેવા માટે જતી એક મહિલા સાથે અતિશય હચમચાવી દેતી ઘટના બની ગઈ …

Read More »

નરાધમ ડોસો પડોશીની ફૂલ જેવી દીકરીને ઉઠાવી ગયો, અંધારિયા ઓરડામાં જઈને કર્યા એવા કાંડ કે જાણીને રુંવાટા બેઠા થઈ જશે તમારા..!

માણસના જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ તેની માનસિક સ્થિતિ ઉપર આધાર રાખે છે, અત્યારના સમયમાં હળી મળીને એકબીજા સાથે સારો વ્યવહાર કરવાની બદલે મનમાં ખૂબ જ ઊંડો સ્વાર્થ રાખીને એકબીજા સાથે છેતરપિંડી અને ગુનાખોરી આચરવાના કિસ્સાઓ દિન પ્રતિદિન ખૂબ જ વધવા લાગ્યા છે.. નાની ઉંમરના વ્યક્તિઓથી માંડીને વડીલ વયના વ્યક્તિઓ પણ હવે …

Read More »