માર્કેટયાર્ડમાં મુકેલા પાકના કોથળામાંથી મળ્યું એવું કે વેપારીઓના હોશ ઉડી ગયા, પોલીસની ગાડીઓ દોડતી થઈ..!

ખેડૂતોને પોતાના ખેતરમાં ઉગાડેલા પાક તૈયાર થતાની સાથે જ માર્કેટ યાર્ડમાં વેચવા માટે પહોંચી જતા હોય છે, ત્યાં મોટા મોટા વેપારી ખેડૂતો પાસેથી ખરીદવા માટે આવી પહોંચે છે. એક વખત ગામના રાજેશ પ્રસાદ નામના ખેડૂત પોતાના ઘઉંનો પાક લઈને માર્કેટમાં વેચવા માટે પહોંચી ગયા હતા..

તેઓ પોતાના મૂકીને માર્કેટ યાર્ડમાં આવી પહોંચ્યા હતા અને ત્યાં ઘઉંની ખુબ જ સારી ગુણવત્તા જોઈને દરેક વેપારીઓ બોલી લગાવવા લાગ્યા હતા અને અંતે બોલી ફાઈનલ કરીને આખો પાક વેપારીને વેચી દેવામાં આવ્યા હતા, એ વખતે વેપારીના કેટલાક મજુરો આ પાકને ટ્રેક્ટરમાંથી નીચે ઉતારીને પોતાના ગોડાઉનમાં મૂકી રહ્યા હતા..

એ વખતે મજૂરોને કોથળામાંથી એવી ચીજ વસ્તુ મળી હતી કે, જે જો પોતાની સાથે જ વેપારીઓના હોશ ઊડી ગયા હતા, તેમજ પોલીસની ગાડીઓ પણ તાત્કાલિક ધોરણે દોડતી થઈ ગઈ હતી. આ કોથળાની અંદર ઘઉંને બદલે એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી, અને આ કોથળો ખૂબ જ વધારે દુર્ગંધ મારતો હોવાથી તેને તાત્કાલિક ધોરણે ખોલવામાં આવ્યો ત્યારે..

આ તમામ ઘટનાનો પરદાફાશ થઈ ચૂક્યો હતો, આ ઘટના વિશે ઘણું લઈને વેચવા માટે આવેલા ખેડૂતને પૂછવામાં આવ્યો ત્યારે તેને જણાવ્યું કે આ બાબતથી તે બિલકુલ અજાણ છે. તેને સહેજ પણ ખબર નથી કે, આ કોથળાની અંદર લાશ ક્યાંથી આવી છે? તેને જણાવ્યું કે આ પાકનો તમામ જથ્થાને ખેતરની અંદર બનાવેલા ગોડાઉનમાં મૂકી રાખ્યો હતો..

અને ત્યાંથી તેમના ખેતરમાં કામકાજ કરતા મજૂરોએ ટ્રેક્ટરની અંદર ઊંચકીને મૂકી આવ્યો હતો, એટલા માટે તેને આ ઘટના વિશે કોઈ ખબર નથી. આ ઘટનાની જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે ત્યારે ખબર પડી કે તેમના ખેતરમાં કામ કરતો એક મજૂર અન્ય મજુર પર ગુસ્સે થઈને લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા..

જેમાંથી એક મજૂરનું મૃત્યુ થઈ જતા તેને કોથળાની અંદર પેક દેવામાં આવ્યો હતો, જ્યારે આ પાક વેચવા માટે ખેડૂત માર્કેટયાર્ડમાં આવ્યા ત્યારે આ ઘટનાની ખબર પડી હતી. આ ઘટના એટલી બધી ચોંકાવનારી સાબિત થઇ કે તાબડતોબ પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી. આ ઘટના વિશે મૃતકના પરિવારજનોને પણ માહિતી આપવામાં આવી હતી કે, તેમના પરિવારના એક સભ્યનું મૃત્યુ થઈ ગયું છે..

તો બીજી બાજુ આ મજૂરને મોતને ઘાટ ઉતારનાર અન્ય મજૂર હાલ કોઈ અજાણી જગ્યાએ ફરાર થઈ ગયો હોવાની માહિતી પણ સામે આવી છે, તેને શોધવાની કામગીરી પોલીસ ચલાવી રહી છે. જ્યારે આ માર્કેટ યાર્ડમાં કોથળાને ખોલવામાં આવે ત્યારે આસપાસના ઘણા બધા લોકો ત્યાં ચક્કાજામ થઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment