Breaking News

નરાધમ ડોસો પડોશીની ફૂલ જેવી દીકરીને ઉઠાવી ગયો, અંધારિયા ઓરડામાં જઈને કર્યા એવા કાંડ કે જાણીને રુંવાટા બેઠા થઈ જશે તમારા..!

માણસના જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ તેની માનસિક સ્થિતિ ઉપર આધાર રાખે છે, અત્યારના સમયમાં હળી મળીને એકબીજા સાથે સારો વ્યવહાર કરવાની બદલે મનમાં ખૂબ જ ઊંડો સ્વાર્થ રાખીને એકબીજા સાથે છેતરપિંડી અને ગુનાખોરી આચરવાના કિસ્સાઓ દિન પ્રતિદિન ખૂબ જ વધવા લાગ્યા છે..

નાની ઉંમરના વ્યક્તિઓથી માંડીને વડીલ વયના વ્યક્તિઓ પણ હવે ગુનાખોરીની પ્રવૃત્તિઓ કરવા લાગ્યા છે, છેલ્લા કેટલાક સમયથી આપણે સમાચારમાં સાંભળીએ છીએ કે, નાની બાળકીઓ સાથે અમુક નરાધમો ખૂબ જ કાળા કામ કરવાની કોશિશ કરીને જતા રહે છે. તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે છે..

અને તેમને કડક કાર્યવાહી પણ થતી હોય છે, અત્યારે એક નરાધમ ડોસાએ તેના પડોશમાં રહેતી ફૂલ જેવી દિકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે આસપાસના રહીશોના રૂવાટા બેઠા થઈ ગયા અને સૌ કોઈ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો..

સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, જો આ ડોસો હાથે ચડી જાય તો તેને બરાબરનો મેથીપાક ચખાડી દેવામાં આવશે, હકીકતમાં આ બનાવ દામોદર નગર વિસ્તારનો છે. અહીં વિનોદભાઈની ફૂલ જેવી છ વર્ષની દીકરી પ્રીતિ અવારનવાર સોસાયટીના લોકો સાથે રમતગમત કરતી હતી..

એવામાં વિનોદભાઈના પડોશમાં રહેતા 65 વર્ષના ધનસુખભાઈ નામના વ્યક્તિ એક દિવસ આ ફૂલ જેવી દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનો ઇરાદો રાખીને તેને ઉઠાવીને લઈ ગયા હતા, તેઓ આ દીકરીને બપોરના સમયે પોતાની પાસે બોલાવી અને ચોકલેટ ખવડાવશે તેવી લાલચ આપીને તેની સાથે લઈ ગયો હતો..

આ નરાધમ ડોસો સોસાયટીથી થોડે દૂર સુમસામ વિસ્તારમાં આવેલા એક અંધારિયા ઓરડામાં લઈ ગયો અને ત્યાં તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું, જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકોના રુવાટા બેઠા થઈ ગયા બિચારી આ દીકરીને શોધવા માટે તેના માતા પિતા આમથી આમ હડિયાપાટી મચાવી રહ્યા હતા..

જ્યારે આ દીકરીનો અતો પતો મળ્યો ત્યારે બિચારી દીકરીની હાલત ખૂબ જ ગંભીર હતી, અને તેણે પોતાની કાલી ઘેલી ભાષામાં આડોસાની તમામ કાળી કરતુતો વિશે જણાવી દીધું હતું. આ ઘટનાને લઈને દીકરીના મા-બાપ તરત જ પોલીસ સ્ટેશનને પહોંચ્યા અને આ નરાધમ ડોસા સામે ફરિયાદ નોંધાવીને તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *