Breaking News

પપ્પા, મારે પ્રવાસમાં જવું છે કહીને સુતેલા દીકરા સાથે સવારમાં થયું એવું કે પરિવાર ઉભા રોડે દોડતો થઈ ગયો, હચમચાવતો કિસ્સો..!

પોતાના સંતાનોની દરેક ઈચ્છા પૂરી કરવા માટે માતા-પિતા દિવસ રાત મહેનત કરે છે, તેમનું સંતાન ક્યારે પણ વિચાર ન કરે અને આવનારી દરેક પરિસ્થિતિઓનો સામનો કરવામાં સક્ષમ બનેલું રહે એટલા માટે દરેક માતા-પિતા તેમના બાળકોને ભણાવી ગણાવીને ખૂબ જ હોશિયાર બનાવવા માંગતા હોય છે..

પરંતુ જાણયા અજાણયામાં ઘણી બધી વાર એવી ઘટના પણ બની જતી હોય છે કે, જેમાં મા-બાપને ખૂબ જ વધારે પછી તમારો વારો આવતો હોય છે. તો કેટલીક વખત લાડકા સંતાનોને ગુમાવવાનો પણ વારો આવી જાય છે, એક ઘટના સામે આવી છે આ બનાવ વિષ્ણુ નગરમાંથી સામે આવ્યો છે..

વિષ્ણુ નગર કોલોનીની અંદર કમલનાથભાઈ નામના વ્યક્તિ તેમની પત્ની મોનિકાબેનની સાથે રાજી ખુશીથી જીવન વિતાવતા હતા, તેમનો નવ વર્ષનો દીકરો પિન્ટુ શાળાનો અભ્યાસ કરતો હતો. પીન્ટુ ખૂબ જ હોશિયાર બાળક હતો, નાની ઉંમરમાં જ પીન્ટુને ખૂબ જ સારી સમજણ શક્તિ પણ હતી..

તે હંમેશા તેના માતા પિતાને હેરાનગતિ પહોંચાડવાની બદલે તેને મદદરૂપ બનતો હતો, પીન્ટુના વખાણ તેની આસપાસ રહેતા દરેક લોકો કરતા હતા. એક દિવસ પીન્ટુએ તેના પિતાને જણાવ્યું હતું કે, અમારી શાળા માંથી પ્રવાસ જઈ રહ્યો છે. જેમાં તેના દરેક મિત્રો જવાના છે, આ પ્રવાસ માટે મિત્રો સાથે ખૂબ જ મોજ મજા માણવા માંગે છે..

અને તે આ મિત્રોની સાથે જઈ સમગ્ર દિવસ વિધાવા માંગતો હતો, પ્રવાસની બાબતને લઈને પીન્ટુ ખૂબ જ ઉત્સુક હતો. તેણે તેના માતા પિતા પાસેથી મંજૂરી લઈને પોતાનું નામ પણ શાળામાં નોંધાવી દીધું હતું. સવારના સમયે તે તેની શાળાએથી પ્રવાસે જવા માટે નીકળવાનો હતો અને સાંજે તેણે તેના પ્રવાસમાં જવાની ખુશી વ્યક્ત કરીને સુઈ ગયો હતો..

સવારમાં પીન્ટુ સાથે એવી ઘટના બની ગઈ હતી કે, પરિવાર ઉભા રોડે દોડતો થઈ ગયો હતો. આ હચમચાવતા કિસ્સાને લઈને સમગ્ર કોલોનીની અંદર ચકચાર મચી જવા પામ્યો છે, કહેવાય છે કે અમુક ગણતરીની સેકન્ડોમાં જ કોઈ વ્યક્તિ એવી મુશ્કેલીની અંદર મુકાઈ જતો હોય છે કે તેમાંથી બહાર નીકળવું તેના માટે ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે..

હાલ કમલનાથ ભાઈ માટે કંઈક એવી જ ઘટના સાબિત થઈ જવા પામી હતી, સાંજના સમયે ભોજન લીધા બાદ પીન્ટુ એવું પ્રવાસે જવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી સુઈ ગયો હતો. જ્યારે સવારના પાંચ વાગ્યા આસપાસ મોનિકા બેને તેમના લાડકવાયા દીકરા પીન્ટુને પ્રવાસે જવા માટે ઉઠાડ્યો હતો..

ત્યારે પીન્ટુએ આંખ ખોલી નહીં, મોનિકા અને વારંવાર તેના દીકરાને જગાડવાની કોશિશ કરી હતી. પરંતુ પીન્ટુએ આંખ ન ખોલતા મોનિકાબેન પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. શરૂઆતમાં તો તેમને લાગ્યું કે તેઓ પીન્ટુને ખૂબ જ વહેલા ઉઠાડી રહ્યા છે, એટલા માટે પીન્ટુની ઊંઘ પૂર્ણ થઈ નહીં હોય..

એટલા માટે તે આંખ ખોલી રહ્યો નથી, પરંતુ સતત 15 મિનિટ સુધી પીન્ટુના શરીરને હલબલ લાવવા છતાં પણ પીન્ટુએ આંખ ખોલી નહીં ત્યારે મોનિકા બેને તેમના પતિ કમલનાથ ભાઈને ઉઠાડ્યા હતા અને કહ્યું કે, પીન્ટુ આંખ ખોલી રહ્યો નથી. એક બાજુ તેના પ્રવાસે જવાનો સમય થઈ ગયો હતો..

અને બીજી બાજુ હજુ પણ પીન્ટુએ આંખ ન ખોલતા માતા-પિતા બંને ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને હવે શું કરવું તેને સમજાવ્યું નહીં, તેઓએ તરત જ તેમના પડોશમાં રહેતા સોમાભાઈ નામના વ્યક્તિને તેમના ઘરે બોલાવ્યા અને કહ્યું કે પીન્ટુ આંખો ખોલતો નથી..

સોમાભાઈ જ્યારે પીન્ટુનો શ્વાસ ચેક કર્યો ત્યારે ખબર પડી કે તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો, તરત જ કમલનાથ ભાઈ અને મોનિકાબેન ઉભા રોડે દોડતા થઈને તેના બાળકને હોસ્પિટલે લઈ જવા માટે પહોંચી ગયા હતા. નજીકની હોસ્પિટલમાં પીન્ટુને લઈ ગયા અને ત્યાં ઈમરજન્સી વોર્ડની અંદર તેને દાખલ કરવામાં આવ્યો અને તેની સારવાર પણ શરૂ કરવામાં આવી..

પરંતુ ડોક્ટરે 10 મિનિટની ટૂંકી સારવાર બાદ કમલનાથ ભાઈની પાસે આવીને જણાવી દીધું કે, તેમના દીકરાનું મૃત્યુ થઈ ગયું છે. મૃત્યુનું સાચું કારણ તો હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મૃત્યુનો સાચુ કારણ જાણી શકાશે, હાલમાં ડોક્ટરે જણાવ્યું હતું કે, પીન્ટુ નો શ્વાસ બંધ થઈ જવાને કારણે તેના મૃત્યુ થયા હોવાના મામલો સામે આવ્યો છે..

સાંજના સમયે જ્યારે પીન્ટુ પથારીમાં સુવા માટે જતો હતો ત્યારે બિલકુલ સ્વસ્થ હતો પરંતુ સવારે ઊઠતાની સાથે જ તેને એવું તો શું થયું છે કે તેનો જીવ જતો રહ્યો છે. ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો હતો, વતને રહેતા કમલનાથ ભાઈના માતા-પિતાને પણ ફોન કરીને જાણકારી આપવામાં આવી હતી કે, તેમના એકના એક લાડકવાયા દીકરા પીન્ટુનું અચાનક જ મૃત્યુ થઈ ગયું છે..

આ સમાચાર સાંભળતાની સાથે દરેક લોકો શોકની લાગણીમાં વહી ગયા હતા, જ્યારે જ્યારે પણ આવા બનાવો આપણે સાંભળીએ છીએ ત્યારે તેમના પરિવાર વિશે વિચારતાની સાથે જ આપણા પણ રુંવાટા એકાએક બેઠા થઈ જતા હોય છે. આ ઘટનાએ સૌ કોઈને મુંજવણમાં મૂકી દીધા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …