નામચીન બિલ્ડરે મહિલાને કહ્યું કે, “તને હું રાણી બનાવીને રાખીશ” અને પછી થોડા જ દિવસોમાં થયું એવું કે સૌ કોઈના મોઢા ફાટેલા રહી ગયા..!

આ જમાનામાં દીન પ્રતિ દિન કમાણી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે, કારણ કે વસ્તીના વધારાની સાથે સાથે દરેક નોકરી ધંધામાં કોમ્પિટિશન ખૂબ જ વધી ગઈ છે. એટલા માટે રૂપિયા કમાવવા પણ હવે સહેલા રહ્યા નથી. પરંતુ આજકાલના આગળ વધતા જતા આ સમયમાં રૂપિયાની કમાણી ભલે ઓછી હોય પરંતુ મોજ શોખની અંદર કોઈપણ પાછી પાની કરવામાં આવતી નથી..

જે એક સમયે દરેક વ્યક્તિને જરૂર નડતરરૂપ સાબિત થાય છે, જે વ્યક્તિ પોતાની કમાણી અનુસાર જ મોજ શોખ કરે અને કમાણી અનુસાર જ પૈસા વાપરવામાં ધ્યાન રાખે તો તેને ક્યારેય પણ વાંધો આવતો નથી. પરંતુ જે વ્યક્તિ ખોટી દેખાદેખીમાં ચડી જઈને મન ફાવે તેમ રૂપિયાને વેડફી નાખે તેવા વ્યક્તિને આગળ જઈને જરૂર પસ્તાવું પડતું હોય છે..

રૂપિયાની લાલચમાં આજે એક મહિલાએ એવું કરનામું કરી નાખ્યું છે કે, જેને જાણ્યા બાદ તેનું ઘર સંસાર તહેસ મહેસ થઈ જવા પામ્યું છે, આ ઘટના શંભુનાથ કોલોનીની છે, આ કોલોનીની અંદર ખુશ્બુ નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે. તેના પતિની નોકરી છૂટી જવાને કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ભાંગી પડી હતી..

ખુશ્બુનો પતિ નવી નોકરીની તલાશમાં હતો, પરંતુ ખુશ્બુ પહેલેથી જ ખૂબ જ મોજ શોખ અને ખુલ્લા સ્વભાવની હતી. તે અવારનવાર તેના પતિ પાસે શોપિંગ કરવા માટે અને મોજશોખ કરવા માટે દર મહિને 25 થી 30 હજાર રૂપિયાની માંગણી કરતી હતી. બિચારો પતિ અન્ય કોઈ જગ્યાએથી પૈસા આવ્યા આજે લાવીને તેની પત્નીને મોજ શોખ કરાવતો હતો..

આ કામગીરી લાંબો સમય સુધી ટકી શકી નહીં અને જ્યારે ખુશ્બુને તેના પતિ તરફથી પૈસા મળવાનું બંધ થઈ ગયું, ત્યારે તે એક નામચીન બિલ્ડરના સંપર્કમાં આવી હતી. એ વખતે આ નામચીન બિલ્ડરે આ ખુશ્બુ નામની મહિલાને જણાવ્યું હતું કે, હું તને રાણી બનાવીને રાખીશ. તારે રોજ મારી સાથે હરવું ફરવું પડશે અને ખુશ્બુ આ બિલ્ડરની વાતોમાં આવી ગઈ..

અને રોજબરોજ સવારથી સાંજ સુધી તેની સાથે જુદી જુદી જગ્યાએ કારની અંદર ફરવા લાગી હતી. ઘણી બધી વખત તેઓ એકાંતનો સમય પણ વિતાવવા લાગ્યા હતા. આ ઘટના થોડા દિવસ સુધી ચાલી અને ત્યારબાદ એક દિવસ એટલો મોટો કાંડ સામે આવી ગયો કે, જેને જાણ્યા બાદ ખુશ્બુના પરિવારજનોના તો મોઢા ફાટેલા રહી ગયા હતા..

એક દિવસ અચાનક જ ખુશ્બુ એ તેના પરિવારજનોને જણાવ્યું કે, એક નામચીન બિલ્ડરે તેનો ફાયદો ઉઠાવ્યો છે અને તેને રાણી બનાવીને રાખવાની વાતો કહીને તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું છે અને તેણે આ ખરાબ કામકાજના ફોટો અને વિડીયો પણ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધા છે..

હવે તે આ તમામ સામગ્રીઓને વાયરલ કરી દઈને ધમકીઓ આપી રહ્યો છે, આ બાબતથી મૂંઝાયેલી ખુશ્બુ એ આ વાત વિશે તેના પરિવારજનોને જણાવવાની સાથે જ પરિવાર આંખો ફાડીને જોતો અને જોતો જ રહી ગયો હતો કે તેમના દીકરાની વહુને એવી તો શી ખામી હશે કે તે અન્ય કોઈ વ્યક્તિની જાળમાં ફસાઈ ચૂકી હતી..

આ ઘટનાને લઈને તેઓ તાબડતોબ નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી અને ત્યાં તેઓએ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, તેની સાથે ખૂબ જ ખોટું કામ થયું છે. અને આ નામચીન બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી જોઈએ જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા કે, કદાચ ભૂખ્યા પેટે પણ સૂવું પડે તો સુઈ જવું જોઈએ પરંતુ ક્યારેક કોઈ અજાણ્યા વ્યક્તિની લાલચમાં આવીને તેની સાથે હરવું ફરવું જોઈએ નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment