Breaking News

સોસાયટીમાં રેહતો રેઢીયાર યુવક કરવા લાગ્યો એવા કારનામા કે લોકોના સુખ ચેન છીનવાઈ ગયા, રહીશોના માથા હલબલી ગયા..!

દરેક સોસાયટીમાં જુદા-જુદા રીતીરીવાજ, જુદી-જુદી માન્યતા તેમજ જુદી વિચારધારા ધરાવનાર લોકો રહેતા હોય છે. સૌ કોઈ લોકો સાથે હળી મળીને રહેવું તેને સાચી માનવતા કહેવાય છે. પરંતુ અત્યારે કેટલાક લોકો એવા કારનામાઓ કરી બેસે છે કે, જેને કારણે તેની આસપાસમાં રહેતા લોકોના પણ સુખ ચેન છીનવાઈ જતા હોય છે.. અત્યારે …

Read More »

ભાગીને લગ્ન કરેલા યુવક-યુવતીને ઘરે દીકરીનો જન્મ થતા પોતાના માં-બાપને મોઢું દેખાડવા આવ્યા, અને એ વખતે જ ગુસ્સે ભરાયેલા લોકોએ કર્યું એવું કે….

હાલના સમયમાં તેમના પરિવારથી વિરુદ્ધ જઈને પોતાના સંબંધ બનાવી રહ્યા છે. આવા પ્રેમ પ્રકરણને લઈને બનતા કિસ્સાઓ ખૂબ જ સામે આવે છે. જેમાં વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ કિસ્સો મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં આવેલા મછાવલી ગામમાં બન્યો હતો. જેમાં એક યુવક-યુવતીને ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. માછાવલી ગામમાં …

Read More »

વૃદ્ધ પતિનું અચાનક મૃત્યુ થતા થોડી જ વારમાં પત્નીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો, બંનેની એકસાથે અર્થીઓ ઉઠતાં ગામમાં સૌ ચોકી ગયા..!!

હંમેશા દરેક લોકો કહે છે કે નસીબમાં લખ્યું હોય છે તે જ થવાનું છે અને દરેક લોકો પોતાના જીવવાનું અને મરવાનું નસીબ ધરતી પર લઈને જ આવે છે અને લોકોની જોડીઓ પણ ઉપરથી બનીને જ આવે છે. તેઓ પહેલાના વડીલોની કહેવાયેલી કહેવત છે પરંતુ આ કહેવત મુજબ હાલમાં બન્યું છે. …

Read More »

ઠાકોરજીના દર્શન કરીને ઘરે પરત આવતા નિવૃત 2 સબઇન્સ્પેક્ટર અને તેના પરિવારના લોકોને, ડમ્પર ચાલકે કચડી નાખતા થયા એકસાથે 4 ના મોત..!!!

અત્યારે ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર બનતા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં એકસાથે એક જ પરિવારના ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના રાજકોટ શહેરમાં બની હતી. એક પરિવારના …

Read More »

10 વર્ષના બાળકે શાળાએથી લાવેલી સોફ્ટ પીન રમત-રમતમાં ગળી જતા બાળક સાથે થયું એવું કે, જાણીને પરિવાર ઉભા રોડે દોડી પડયું..!!

નાના બાળકોને રમતમાં જીવ હોય છે અને તેઓ રમત રમતમાં ક્યારેક પોતાની સાથે જીવલેણ ઘટનાઓ સર્જી લે તે કહી શકાતું નથી. માતા પિતાનું જરા પણ ધ્યાન ન રહેતા બાળકો પોતાની સાથે આવી ગંભીર દુર્ઘટનાઓ સર્જી રહ્યા છે. આવી જ એક બાળક સાથે બનેલી ગંભી ઘટના હાલમાં સામે આવી છે. આ …

Read More »

પ્રેમીએ પ્રેમિકાને ઘરે મળવા બોલાવી મારીને પતાવી દીધી પછી પોતે કર્યો આપઘાત, બંનેને લોહીથી લથબથ જોઇને પરિવાર ભાન ભૂલી ગયું..!!!

આજની યુવાન પેઢીના યુવક યુવતીઓ પોતાની જાતે એકબીજા સાથે સંબંધ બનાવી રહ્યા છે. પોતાના પરિવારથી વિરુદ્ધ જઈને તેઓ પ્રેમ સંબંધમાં એવી ઘટનાઓ કરી રહ્યા છે જે જાણીને પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના ગ્વાલિયર જિલ્લાના ભીતરવારના મોહનગઢમાં બની હતી. …

Read More »

મંદિરેથી દર્શન કરીને પાછા ઘરે આવતા શ્રદ્ધાળુઓની કાર ખીણમાં ખાબકતા, એકસાથે 8 ના મોત થયા પછી એવું થયું કે,…!!!

આજના સમયમાં રસ્તા પર જતા એવા ચોકાવનારા કિસ્સાઓ જોવા મળે છે, જેમાં ઘણા બધા વ્યક્તિઓને પોતાના જીવ ગુમાવતા પણ જોવા મળે છે. મોટાભાગે એક જ પરિવારના લોકો એકસાથે પોતાના વાહનમાં બેસીને મુસાફરી કરી રહ્યા હોય છે પરંતુ પરિવારના લોકોને ખબર નથી હોતી કે ક્યારે તેની સાથે કઈ ઘટના બની જશે. …

Read More »

રાતોરાત બેંકની દીવાલમાંથી 8 ફૂટની મોટી સુરંગ બનાવીને લુંટેરાઓએ બેંકમાં કર્યું એવું કે, જોઇને તમારો મગજનો પીતો ફાટી જશે..!!!

ઘરની બહાર નીકળતા એવી ઘટનાઓ બનતી જોવા મળે છે, જે ક્યારેય કોઈએ વિચારી પણ ન હોય. લોકો આજકાલ ફિલ્મો અને વેબસીરીઝો જોઈને તેમાં આવતા રોલને રીયલ જિંદગીમાં અપનાવી રહ્યા છે, જેને કારણે બનતી ગંભીર ઘટનાઓ હાલમાં સામે આવી રહી છે. આવો જ એક ચોકાવનારો કિસ્સો બેંકમાં બન્યો છે. આ કિસ્સો …

Read More »

મોતની ગતિએ દોડતી ઇકો કારે નોકરીથી ઘરે પરત આવતા 2 મિત્રો સાથે સર્જ્યો કાળમુખો અકસ્માત, જાણીને પરિવારમાં હાહાકાર મચી ગયો..!!

આજના સમયમાં દરેક લોકો પોતાનું વાહન ખૂબ જ ઝડપી ચલાવી રહ્યા છે. પોતાના મોજશોખ માટે ઝડપી સ્પીડમાં વાહન ચલાવીને બીજા લોકોના નિર્દોષ જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને રસ્તા પર લોકો પોતાના વાહનોને રોંગ બાજુ પર ચલાવી રહ્યા છે. લોકો જલ્દીથી ઘરે કે કામે પહોંચવા માટે  શોર્ટકટ અપનાવવા જતા પોતાના …

Read More »

રાવણનું પાત્ર ભજવતા યુવકે તેની પત્ની સાથે લટકીને કરી લીધો આપઘાત, કારણ જાણીને આંખમાં આંસુ આવી જશે..!

હંમેશા દરેક પરિવારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પતિ-પત્ની વચ્ચે એટલો પ્રેમ હતો કે જેને કારણે બંને એકબીજા વગર રહી શકતા ન હતા. આ ઘટના જયપુરમાં આવેલા કોટપુટલી વિસ્તારમાં બની છે. સરાય મોહલ્લામાં ઝનાના હોસ્પિટલની સામે એક …

Read More »