Breaking News

સમાચાર

સૌરાષ્ટ્રના આ ડેમો ઓવરફલો થતા 6000 લોકોને કરાયા એલર્ટ, નીચાણવાળા વિસ્તારોમાં મચી શકે છે ભારે તબાહી.. જાણો..!

સૌરાષ્ટ્રમાં મેઘરાજા વનરાધાર વરસાદ વરસાવી રહ્યા છે. કેટલાક ચેકડમોના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. તો કેટલાક ડેમોના નીચેના ભાગોમાં પણ સારો વરસાદ વરસતા ઠેર ઠેર નદી નાણાઓ છલકાયા છે. એને ચેકડેમો ઓવરફલો થયા છે. હાલ સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા ડેમો અને નદી નાળા છલકાઈ જવાને કારણે કુલ 6000 કરતા …

Read More »

નરાધમ બાપ 2 વર્ષથી રોજ મોડી રાત્રે સગીર દીકરી પર દુષ્કર્મ આચરતો, દીકરી ગર્ભવતી બનીને બાળકને જન્મ આપતા જ પરિવારના ટાંટીયા ધ્રુજવા લાગ્યા.. વાંચો..!

હાલ વલસાડના ધરમપુર માંથી એક એવો મામલો સામે આવ્યો છે. જે વાંચતા જ તમારું લોહી પણ ઉકળવા લાગશે અને તમે પણ હાથમાં ડંડો લઈને યુવકને મેથીપાક ચખાડવા પહોંચી જશો. હકીકતમાં ધરમપુર માંથી ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેની જાણ થતાં જ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. …

Read More »

પત્ની ગામના યુવક સાથે ભાગી જતા આઘાતમાં પતિ તેની 5 વર્ષની દીકરીને લઈને કેનાલમાં કુદી ગયો, 2 દિવસે લાશ મળતા પરિવાર વિખાયો..!

અમુક બાબતોને લઈને સમગ્ર પરિવારનો માળો વીખાઈ જવાના બનાવો પણ હવે નોંધવા લાગ્યા છે. શાહપુર તાલુકાના ભોઈના વડગામમાં સંજયભાઈ રાવજીભાઈ પરમાર રહે છે. તેમના લગ્ન આજથી 11 વર્ષ પહેલા કપડવંજ તાલુકાના લહેરજી પાસે આવેલા મુવાડા ગામમાં રહેતી પુષ્પા નામની યુવતી સાથે થયા હતા.. લગ્ન બાદ લગ્નજીવન ખૂબ જ સારું ચાલતું …

Read More »

કોઝવે પર પાણીના ભારે ખેંચાણને કારણે સ્કુલ બસ તણાવા લાગી, વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટતા જ થયો ચમત્કારરૂપી બચાવ.. વાંચો..!

ગીર સોમનાથ અને જામનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવતા જ એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. અને અને રાહત કામગીરીના જરૂરી સાધનો સાથે સજજ કરી દેવાતા તંત્રને પણ એલર્ટ કરાયું છે. જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં કાલાવડ તાલુકામાં ભારે વરસાદને કારણે નાના વડાળા ગામમાં …

Read More »

સૌરાષ્ટ્રના આ ગામમાં ભારે વરસાદને ડેમો તૂટતા નદીઓ બની ગાંડીતુર, નદી પરનો પુલ પણ પ્રવાહમાં તણાતા જ લોકોના જીવ પડીકે બંધાયા..!

હવામાન વિભાગની પાંચ દિવસની આગાહીને પગલે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ ગઈકાલે ગીર સોમનાથના સુત્રાપાડા, કોડીનાર અને માંગરોળમાં જોવા મળી હતી. અને હવે રાજકોટના જુદા જુદા તાલુકાઓને મેઘરાજા ધમરોળવા જઈ રહ્યા છે. ગઈકાલે જામકંડોરણામાં જ 5 ઇંચ વરસાદ થાકી ગયો હતો. રાજકોટ જિલ્લાને ઓરેન્જ આપવામાં …

Read More »

પતિ દૂધ લેવા ગયો અને પત્નીને બંને બાળકોના ગળા દબાવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પંખે લટકીને કર્યો આપઘાત, કારણ જાણવા પરસેવો છૂટી ગયો..!

આજકાલ બાળકો પ્રત્યે માતા-પિતાને કોઈ ખાસ હેત પ્રેમ રહ્યો ન હોઈ એવું જણાઈ રહ્યું છે. અવાર નવાર એવા મામલા સામે આવે છે કે જેમાં માતા કે પિતા જ કોઈને કોઈ કારણસર તેમના સગા દીકરા કે દીકરીની હત્યા કરી નાખે છે. અત્યારે દિલ્હી નજીક ગાઝિયાબાદમાં એવી જ એક હત્યારી માતાનો બનાવ સામે …

Read More »

પતિ-પત્નીએ એક જ સાથે આપઘાત કરી લેતા બંને બાળકો થયા નિરાધાર, 8 મહિનાની દીકરી ઘોડિયામાંથી દ્રશ્ય જોતી રહી અને… વાંચો..!

રોજ રોજ આપઘાતના બનાવો એટલી હદે વધવા લાગ્યા છે કે જેના આંકડાઓ સાંભળતા જ હૈયું ધમધમી જાય છે. હાલ મધ્ય પ્રદેશમાંથી એક એવો જ બનાવ સામે આવ્યો છે. મધ્યપ્રદેશના રાયસેનમાં એક પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. બંનેને 10 મહિનાની પુત્રી અને 5 વર્ષનો પુત્ર છે. માતા-પિતાની એક …

Read More »

પીકઅપે 2 વર્ષના માસુમ દીકરાને ટક્કર મારીને માથું ફાડી નાખ્યું, કાળમુખા અકસ્માતના દ્રશ્યો જોઈને સૌ કોઈ ચીખ નાખી બેઠા..! વાંચો..

હાલના સમયમાં બાળકો સાથે અકસ્માતોની ઘણી ગંભીર ઘટનાઓ બની રહી છે. આ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતો સર્જાતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. નાના બાળકો સાથે અકસ્માતો બનતા તેઓના જીવ નિર્દોષ જોવા લાગ્યા છે. રમતગમતમાં બાળકો સાથે આવી ઘટનાઓ બનતા પરિવારના સભ્યો પર આભ ફાટ્યો …

Read More »

માતાએ તેની સગી 3 મહિનાની દીકરીને પાણીના ટાંકામાં ડુબાડીને મારી નાખી, કારણ જાણીને પોલીસ પણ માથું પકડી ગઈ, અત્યંત હચમચાવતો મામલો આવ્યો સામે..!

રોજ રોજ વિચારીને માથું દુખાવાડે તેવા કિસ્સાઓ બનવા લાગ્યા છે. અને હવે તો એવો મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે કે સામે આવતા જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને ચારે કોર લોકો આ માતાની ટીકા કરી રહ્યા છે. જોકે આ માતાએ મમતા લજવવાની કામ કર્યું છે. આ ચોંકાવનારો મામલો મધ્યપ્રદેશના …

Read More »

પિતરાઈ ભાઈએ તેની બહેનને શેરડીના ખેતરમાં લઈ જઈને કર્યા અડપલા, માં-બાપના પગ ધ્રુજાવતો કિસ્સો સામે આવતા જ થયું એવું કે… વાંચો..!

રોજબરોજ એવા બનાવો સામે આવે છે કે જે વાંચતાની સાથે જ ભલભલા લોકો હચમચી જાય છે. કારણ કે હવે લોકો કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર મહિલાઓ સાથે મન ફાવે તેવું વર્તન આચરવા લાગ્યા છે. પોલીસ આવા લોકોને વીણી વીણીને પકડી પાડે છે. અને કડકમાં કડક સજા આપે છે. …

Read More »