Breaking News

Gujarat Posts Team

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોનો પાકનો કોળીયો છીનવાઈ ગયો.! શું સરકાર સહાય આપશે? જાણો વિગતે માહિતી..

સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં છેલ્લા 4 દિવસથી અતિભારે વરસાદ વરસતા જમીનના શેઢા પણ વિખાઈ ગયા છે. ગામડા તણાઈ રહ્યા છે તેમજ લોકો જીવ બચાવવા મોભારે ચડીને બેસી ગયા છે. અતિ ભારે વરસાદ ટૂંક સમયમાં વરસી જતા પાણીએ પોતાની મનમાની ચલાવી હતી અને ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. સૌરાષ્ટ્રનો મોટો આધાર ખેતી પર …

Read More »

પાણીથી બચવા હોડીમાં બેઠા પરતું નદીમાં હોડી પલટી જતા 11 લોકોના મોત, લખેલું નસીબ કોણ ભૂસી શકે! વાંચો ..!

વરસાદ લોકોને હવે મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. રાજકોટ,જુનાગઢ અને જામનગરમાં અતિશય ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, નદીઓમાં પાણીનો જથ્થો એટલો બધો વધી રહ્યો છે કે જેથી નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ છે. …

Read More »

ભુપેન્દ્ર સરકારના નવા મંત્રીઓની નિમણુક અંગેની મોટી ખબર જાહેર, જાણો કોને મળ્યું સ્થાન ?

ગુજરાતની રાજનીતિમાં અત્યારે કંઇક નવા દોર ચાલી રહ્યા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લઈ લીધા છે અને આજે ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી મંડળની રચના થવાની છે. ત્યારે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે પૂર ઝડપે બોલાવી લેવામાં આવ્યા છે. ભુપેન્દ્ર પટેલની સરકાર નું મંત્રીમંડળ લઈને આજે બેઠક થવાની છે. તે …

Read More »

ચોથા માળની બારીમાં બેસીને કાર્ટુન જોઈ રહેલો 2 વર્ષનો બાળક નીચે પડ્યો – વિડીયો જોઈને ચોંકી જશો..!

આજના મોર્ડન યુગમાં બાળકોના મગજ પર ડીજીટલ યુગનું ભૂત સવાર થતું જાય છે. બાળકો અને મોબાઈલ વચ્ચે એવા ગાઢ સબંધો થઈ ગયા છે કે જે તોડવા માટે વાલીને ભારે મેહનત કરવી પડે છે. જો બાળકોને મોબાઈલ ન આપો તો એ ધમપછાડા કરવા લાગે છે. તેથી તેઓને ગેમ રમવા માટે મોબાઈલ …

Read More »

આ વિસ્તારની બેકરીમાંથી એકસાથે 3 મૃતદેહો મળી આવ્યા – કારણ છે ખુબ જ વિચિત્ર.. જાણો..!

અમદાવાદના ઘાટલોડીયા વિસ્તાર જે જ્યાંથી ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 2017ની ચુંટણી જીત્યા છે. ધાટલોડીયા વિસ્તારમાં એક એવી ઘટના બની છે કે બિલકુલ રહસ્યમય લાગી રહી છે. ઘટના અંગેનું કારણ જાણીને સૌ કોઈ લોકો ચોંકી ગયા છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 15 દિવસ પેહલા જ એક બેકરીનું કામ શરુ કરવામાં …

Read More »

નસીબ નો ખેલ ! અચાનક જ કોલ આવ્યો કે 25 લાખની લોટરી લાગી છે, પછી જે થયું એ જાણીને તમને વિશ્વાસ નહી આવે..!

તમે રોજની જેમ પોતાના અને પરિવારના દરેક સપના પુરા કરવા માટે તનતોડ મહેનત કરીને  પોતાનું કામ કરી રહ્યા હોવ અને અચાનક જ કોલ આવે કે તમને 25 લાખની લોટરી લાગી ગઈ છે. તો શું કરશો? લગભગ તમારી ખુશી નો પા નહી રહે , તમે ચારે કોર ઊછળ કુદ કરવા લાગશો.. …

Read More »

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ અને મેઘ તાંડવથી પરિસ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે પણ કરી આગાહી, ‘ભાદરવો થશે ભરપૂર’

રાજ્યમાં સર્વત્ર મેઘમહેર અનરાધાર વરસી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં અતિભારે વરસાદને કારણે તારાજીના અને પૂર ના પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધીમાં થયેલ વરસાદ ની વાત કરવામાં આવે …

Read More »

ભુપેન્દ્ર સરકારનો રાત્રી કર્ફ્યું અંગે મોટો નિર્ણય, ખુરશી સંભાળતા જ એક્શન મુખ્યમંત્રી મોડમાં..! વાંચો !

ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ની અસરો હવે ખતમ થવાના આરે છે પરંતુ બીજી લહેર દસ્તક આપશે કે નહીં તેની આગાહી સર્વ કરી રહ્યા છે એવામાં જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી ને લઈને રાત્રી કરતી માં થોડી ઢીલ આપવામાં આવી હતી પરંતુ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાત્રી કરીને લઈને મોટી …

Read More »

કોરોનાની વિદાય અંગે મોટી આગાહી : આ તારીખે કોરોના બધેથી ચાલ્યો જશે? – વૈજ્ઞાનિકોએ કહ્યું આગાહી 100% સાચી પડશે…

કોરોના જવાનું નામ જ નથી લેતો તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસો વધતા ત્યાં લોકડાઉન લગાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શાળા અને કોલેજો પણ બંધ કરાવના આરે છે. વડીલોને સ્વાસ્થ્ય સબંધિત ડર ઘુસી ગયો છે. બાળકો શાંતિથી રમી કુદી કે ભણી શકતા નથી. વેપાર ધંધો કરનારના ધંધા …

Read More »

ટપ્પુ-બબીતા ‘ના’ પ્રેમ-પ્રકરણનો ચોંકાવનારો ખુલાસો – ટપ્પુ અને બબીતાજી લોકોને આપ્યો આ જવાબ.. જાણો..!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો સમાવેશ નાના પડદાના સૌથી લોકપ્રિય શોની યાદીમાં થાય છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે, જ્યારે તેના તમામ પાત્રો વાસ્તવિક નામ કરતાં શોના નામથી વધુ જાણીતા છે. આજકાલ, તારક મહેતામાં ‘બબીતા ​​જી’ની ભૂમિકા ભજવી રહેલા મુનમુન દત્તા અને’ જેઠાલાલ’ના પુત્ર ‘ટપ્પુ’ની ભૂમિકા …

Read More »