ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ની અસરો હવે ખતમ થવાના આરે છે પરંતુ બીજી લહેર દસ્તક આપશે કે નહીં તેની આગાહી સર્વ કરી રહ્યા છે એવામાં જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી ને લઈને રાત્રી કરતી માં થોડી ઢીલ આપવામાં આવી હતી પરંતુ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાત્રી કરીને લઈને મોટી જાહેરાત કરી દીધી છે.
નવા મુખ્યમંત્રી આવતા જ એક્શન વર્ડ માં આવી ગયા છે સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ રાજ્યના ૮ મહાનગરો માં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ ને લંબાવવામાં આવ્યો છે. આ આદેશ મુજબ ગુજરાતના અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ગાંધીનગર જૂનાગઢ ભાવનગર અને જામનગર માં તારીખ 25 સપ્ટેમ્બર સુધી રાત્રિના ૧૧ થી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે
ગઈ વખતે સરકારે કરેલી જાહેરાત મુજબ 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના ૮ મહાનગર ઓમાન રાત્રી કર્યું એલાન કર્યું હતું જેમાં તહેવારોને પગલે થોડી ઢીલ આપવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 825409 30 સુધી પહોંચી ગયો છે અત્યાર સુધી કોરોના વાયરસ ના લીધે રાજ્યના દસ હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે અત્યારે રાજ્યમાં કુલ 161 એક્ટિવ કેસો છે
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]