Breaking News

Gujarat Posts Team

અચાનક ધનુષ-બાણ લઈને રસ્તા પર નીકળી પડયો આ યુવક અને પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા! કારણ જાણીને માથું પકડી લેશો..!

પાડોશીઓની વધતી સક્રિયતાના કારણે આમ તો દુનિયાભરમાં આતંકવાદ વધી રહ્યો છે અને અમેરિકા સહિત અનેક રાષ્ટ્રો તેનો ભોગ બની ચુક્યા છે. વિદેશોમાં બંદૂક કે ચાકુ જેવા હથિયારો લઈને નિર્દોષ નાગરિકો પર હુમલાના સમાચારો અવારનવાર મળતા રહે છે. પણ નોર્વેમાં એક પાગલે ધનુષ બાણ લઈને પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાની …

Read More »

અનોખા ગરબા : પુરુષો સ્ત્રીના કપડા પહેરીને રમે છે ગરબા, રીવાજ પાછળનું કારણ કે હોશ ઉડાડે તેવું..!

નવરાત્રી એ માતાજીની આરાધનાનો તહેવાર છે. દરેક ગુજરાતીઓ નવરાત્રિનો તહેવાર ખૂબ જ આનંદ ઉત્સાહથી મનાવતા હોય છે. છેલ્લા બે વર્ષથી નવરાત્રિનું આયોજન કોરોના ના લીધે શક્ય બન્યું નહોતું. પરંતુ આ વર્ષે આંશિક છૂટ આપતાં જ ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે તૈયાર થઈ ગયા હતા. અત્યારે તો અડધી નવરાત્રી સમાપ્ત પણ થઈ …

Read More »

વરસાદને લીધે ડુંગળી ટામેટાના ભાવ આસમાને, ગૃહિણીઓને રોવાનો વારો આવ્યો.. જાણો આજના તાજા ભાવ ..

કોરોના આકરા સમય પછી લોકોને મોંઘવારીનો માર ખૂબ જ સહન કરવો પડે છે. પછી તેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હોય રાંધણગેસના ભાવ હોય કે સીએનજી ગેસના ભાવ હોય કે પછી ખાદ્યતેલના ભાવ હોય.. દરેક જગ્યાએ ભાવ વધારાએ સામાન્ય લોકો માટે જીવવું અઘરું બનાવી દીધું છે. દિવસેને દિવસે થતા સતત ભાવ વધારાને લીધે …

Read More »

ઘરે મહેમાન ગતિએ આવેલા 3 મહેમાનો એ ઝેર પી ને જીવન ટૂંકાવી દીધું, પોલીસ પણ કારણ જાણીને હેરાન..! જાણો કારણ…

રાજ્યમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં સતત અને સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઘરેલુ કંકાસ માં પ્રેમ પ્રકરણમાં કે પછી અભ્યાસમાં મન ન લાગતા અથવા તો દેવામાં આવી જતા લોકો પોતાનું જીવન ટૂંકાવી દેવાનો રસ્તો અપનાવી રહ્યા છે. જે સરાસર ખોટું છે. સૌરાષ્ટ્રમાં આત્મહત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેનું …

Read More »

નાના બાળકોની શાળા ચાલુ કરવા અંગે સરકારનો મોટો નિર્ણય.. વાલીઓ ખાસ વાંચે..!

કોરોનાના કેસોમાં અત્યારે તો ઘણી રાહત જોવા મળી છે. પરતું નવી સરકાર બન્યા બાદ થયેલા મેળાવડા અને નવરાત્રીના પવિત્ર તહેવારના ગયા બાદ જ ખબર પડશે કે કોરોનાની ત્રીજી લહેર અંગે કેવીક વાચાઓ વંચાઈ છે. અત્યારે તો ગુજરાતમાં કોરોનાના કેસો ધીમે ધીમે સાવ ઘટવા લાગ્યા છે તો બીજી બાજુ સુરતમાં કેસોની …

Read More »

સમગ્ર દેશ માથે તોળાઈ રહ્યું છે આ મોટું સંકટ, આંકડાઓ છે ચોંકાવનારા…

સમગ્ર દેશમાં છેલ્લા થોડા સમય થી અવાર-નવાર અનેક સંકટો ચાલુ જ રહે છે સૌથી મોટી કોરોના મહામારી ના મુશ્કેલી ભર્યા સમય માંથી હાલ દેશ બહાર નીકળી રહ્યો છે પરંતુ હવે દેશ સમક્ષ એક નવી મુસીબત ઉભી થઈ હોય એવું ચોક્કસ પણે કહી શકાય કારણકે દેશમાં કોલસાની અછત વચ્ચે કેન્દ્ર સરકાર …

Read More »

સાપુતારાના આ કાળમુખા વિચિત્ર અકસ્માતનો આ વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે..!

ગુજરાતમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં ભરપૂર માત્રામાં વધારો થતો જાય છે. દરરોજ કેટલા લોકો અકસ્માતમાં પોતાના પરિવારના સભ્યોને ગુમાવી દે છે. જેનું દુઃખ પછી તેઓ આખી જિંદગી ભોગવે છે. હમણાં જ સાપુતારાના હિલ સ્ટેશન પર એક એવો વિચિત્ર અકસ્માત બન્યો છે જે જોઈને તમે તમારા પણ હોશ ઉડી જશે.. …

Read More »

નવરાત્રીમાં વરસાદની મોટી આગાહી : ખૈલેયાઓ ખાસ વાંચે – કઈ જગ્યાએ કેટલો પડશે વરસાદ .?

હાલમાં વરસાદ પડવાનું કારણ ચોમાસાની વિદાય વખતે ઘણી  વખત આવા ઝાપટાં પડતા હોય છે. અરબ સાગરની હવામાં હજુ પણ ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે તેથી તે ભેજના કારણે ગુજરાતમાં નવરાત્રીના પાવાના પર્વની વચે જ વરસાદ લાવશે તેવું અનુમાન છે. કારણકે કે સામાન્ય ભેજ પણ વરસાદને ખેચી લાવે છે. નવરાત્રિના દિવસોમાં …

Read More »

કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ..! અમેરિકન ભુરીયાઓ મોજમાં આવીને ઉડાડી દીધા આટલા ડોલર..!

ગુજરાતની ધરતીએ લોક સાહિત્યની ધરતી તરીકે માનવામાં આવે છે. ગુજરાતની પવિત્ર ધરતી પર મોટા મોટા કલાકારોએ જન્મ લીધો છે જેઓ ગુજરાતી લોક સાહિત્યને સમગ્ર વિશ્વમાં એક આગવી રીતે રજુ કરીને ગુજરાતની શાન વધારી છે. આજે પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ગુજરાતી સંક્સ્કૃતિ પ્રેમી ભુરીયાઓ ડાયરા કલાકારોના પ્રોગ્રામ ગોઠવીને ખુબ મજા …

Read More »

અંબાલાલ પટેલની મોટી આગાહી : હજુ પણ આટલા દિવસ સુધી ભારે વરસાદ વરસશે, વાંચો ક્યા કેટલો પડશે વરસાદ..!

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ ચોમાસુ જતાં જતાં પણ જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ બનાવી રહ્યું છે. એક બાજુ ચોમાસાની વિદાય નો સમય થઈ ચુક્યો છે અને એકબાજુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદી માહોલ જામતો જાય છે, તો એક બાજુ મેઘરાજાના આ પ્રકારના વલણના કારણે …

Read More »