Breaking News

કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ..! અમેરિકન ભુરીયાઓ મોજમાં આવીને ઉડાડી દીધા આટલા ડોલર..!

ગુજરાતની ધરતીએ લોક સાહિત્યની ધરતી તરીકે માનવામાં આવે છે. ગુજરાતની પવિત્ર ધરતી પર મોટા મોટા કલાકારોએ જન્મ લીધો છે જેઓ ગુજરાતી લોક સાહિત્યને સમગ્ર વિશ્વમાં એક આગવી રીતે રજુ કરીને ગુજરાતની શાન વધારી છે. આજે પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ગુજરાતી સંક્સ્કૃતિ પ્રેમી ભુરીયાઓ ડાયરા કલાકારોના પ્રોગ્રામ ગોઠવીને ખુબ મજા માણે છે.

અત્યારે જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકામાં છે અને ગુજરાતીઓને ગરબાની મોજ કરાવી રહ્યા છે. થોડા સમય પહેલા કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી.

જ્યારે નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકામાં ગુજરાતીઓને તેમજ ત્યાંના સ્થાનિક ભુરીયાઓને પણ ગરબાની મોજ કરાવી રહ્યા છે. કોરોનાની મહામારી બાદ વિદેશની ધરતી ઉપર કિર્તીદાન ગઢવી ખૂબ જ ધૂમ મચાવી છે.

હાલ તેઓ અમેરિકામાં છે અને ગુજરાતીઓને ગરબા ની મોજ કરાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર કિર્તીદાન ગઢવીના ગરબામાં અમેરિકામાં ભુરીયાઓ મોજ માં આવી ને ડોલરનો વરસાદ કરી દીધો છે.

યુ.એસ.એ.ના ઓક્સમાં નવરાત્રી ગરબા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતીઓ સહિત અનેક ભારતીયોને આમંત્રણ હતું સાથે સાથે તેના સ્થાને ભુરીયા ઓપણ રમઝટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. આ રમઝટમાં કિર્તીદાન ગઢવી પોતાના કંઠેથી ગીત ગાઈને સૌ કોઈને મોજ કરવા માટે પધાર્યા હતા.

પરંતુ તેઓના ઊંડા સુર ભુરીયા ના મગજમાં આવી રીતે છવાઈ ગયા કે તેઓ મન મૂકીને ડોલરનો વરસાદ કરવા લાગ્યા. આ દિવસ પહેલા પણ અમેરિકાના શિકાગોમાં કિર્તીદાન ગઢવીએ પ્રી નવરાત્રી કાર્યક્રમ હાજરી આપી હતી. ત્યારે પણ ગુજરાતીઓ મન મૂકીને રાસ ગરબા રમ્યા હતા.

અને ગરબાની રમઝટમાં ડોલર ઉડાડયા હતા. આ માહિતી કિર્તીદાન ગઢવી એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલમાં વિડિયો તથા ફોટો રૂપે શેર કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *