Breaking News

Gujarat Posts Team

સગા ભાઈ અને પિતાએ જ યુવક-યુવતીને જાહેરમાં છરી મારીને પતાવી દીધા, કારણ જાણીને ભલભલા ધ્રુજી ગયા… જાણો..!

હાલના યુવક-યુવતીઓમાં પારિવારિક લગ્નને બદલે પ્રેમ લગ્નનું ચલણ વધારે ચાલી રહ્યું છે. આજકાલની પેઢીઓ પ્રેમ લગ્નમાં વધારે ભરોસો દાખવે છે. હજુ ભણવાની ઉંમર હોય એ સમયમાં થયેલા પ્રેમસંબંધને કારણે પરિવારને ઘણા બધા માઠા અનુભવો સહન કરવાનો વારો પણ આવતો હોય છે.. હાલ ઉપલેટા તાલુકામાં એવો જ એક ચોંકાવનારો બનાવ સામે …

Read More »

ભર ઉનાળે માવઠું વરસતા ખેડૂતોને મોટી નુકસાની, અચાનક જ વરસાદ આવતા માર્કેટયાર્ડમાં મચી ગઈ દોડધામ..!

ગુજરાતના હવામાન વિભાગે 20 તારીખ, 21 તારીખ અને 22 તારીખના રોજ રાજ્યના જુદા-જુદા શહેરોમાં તેમજ ગામડાઓમાં વરસાદી ઝાપટા અને કમોસમી વરસાદની સાથે સાથે ખૂબ વધારે ગતિથી પવન ફૂંકાવાની આગાહી રજૂ કરી હતી. આ આગાહીના પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર પંથકમાં છૂટા છવાયા ઝાપટા વરસ્યા …

Read More »

આ માર્કેટયાર્ડમાં ઘઉંના પાકમાં જંગી તેજી દેખાઈ, ભાવએ તમામ રેકોર્ડને તોડી નાખ્યા, જાણો ઘઉંના તાજા ભાવ..!

ઘઉંની આવકમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. કારણકે ઉનાળાની સીઝન આવતાની સાથે જ શિયાળુ પાકની આવક ઓછી થઈ છે. એવામાં પાટણ જિલ્લાના નવાગંજ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ આજ સુધીના તમામ રેકોર્ડને તોડી નાખતા ખેડૂતોએ ખેતરમાં તૈયાર થયેલા ઘઉંને વેચવા માટે પડાપડી બોલાવી છે.. આ માર્કેટમાં વહેલી સવારથી જ ખેડૂતો …

Read More »

દીકરાને સ્કુલે મુકવા જતી વેળાએ AMCના ડમ્પરે ટક્કર મારતા માતાની નજર સામે જ દીકરો કચડાઈ ગયો, કરુણ મોતથી દુઃખનું આભ ફાટ્યું..!

શહેરી વિસ્તારમાં ચાલતા ભારે વાહનો અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. શહેરી તેમજ રહેણાંક વિસ્તારોમાં લોકોની અવર જવર વધારે હોય છે. એવામાં જો ભારે વાહન શહેરમાં પૂર ઝડપે ચાલતા હોય તો અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. હાલ અમદાવાદમાં સહજાનંદ કોલેજ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલી …

Read More »

ગ્રીષ્મા હત્યા કેસનો કોર્ટ ચુકાદો : આરોપીને 69 દિવસે દોષિત જાહેર કરાયો, કોર્ટે આ સવાલ પૂછતા જ ફેનિલ થઈ ગયો ચુપ.. વાંચો..!

સુરતના પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ બનેલી ગ્રીષ્મ વેકરીયા હત્યાકેસમાં આરોપી ફેનીલને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. એમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જયુડિશિયલ કસ્ટડીમાં પણ ખસેડવામાં આવ્યો હતો. તેમજ તેને લાજપોર જેલમાં પણ બંધ કરવામાં આવ્યો હતો. આજની કોર્ટ સુનવણીમાં કોર્ટે આરોપી સામે સવાલ કર્યા હતા અને પૂછ્યું …

Read More »

નક્ષત્ર અને ચૈત્રના દનૈયા પરથી અનુભવી ખેડૂતોએ લગાવ્યો આ વર્ષના ચોમાસાનો વરતારો, જાણી લો કેવું રેહશે વર્ષ..?

આજથી સો થી દોઢસો વર્ષ પહેલા ખેડૂત મિત્રો વરસાદનો અંદાજ નક્ષત્રો ,ગ્રહોની ચાલ તેમજ ચૈત્ર માસના દનેયા ઉપરથી લગાવતા હતા. પવનની દિશા તેમજ ચોક્કસ વનસ્પતિના ફળ-ફૂલ આવવાની સમયગાળા પરથી ખેડૂતો અનુમાન લગાવતા હતા કે હવે માત્ર આટલા દિવસની અંદર અંદર વરસાદ પડશે… અને તેઓના અનુમાન મુજબ વરસાદ પડતો પણ હતો. …

Read More »

ભારે આગાહીને પગલે પવન ફુંકાવાનો શરુ, આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી મળતા જ ખેડૂતો પરેશાન..!

ગુજરાતના હવામાન વિભાગે બે દિવસ પૂરતી આગાહી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે સાથે ખૂબ જ તેજ ગતિથી પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે. આ સાથે સાથે માવઠાઓ તેમજ વાદળિયું વાતાવરણ રહેશે તેમ જણાવ્યું હતું.. હકીકતમાં અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. …

Read More »

કપાસ અને મગફળીમાં અછત સર્જાતા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ભડકે બળ્યા, એક સાથે મોટો વધારો નોંધાતા લોકોની આંખ થઇ પહોળી…!

સીંગતેલના ભાવો શેરબજારની જેમ રોજ ઉપર-નીચે થઈ રહ્યા છે. થોડા થોડા દિવસે વધારો નોંધાતાની સાથે જ ગૃહિણીઓની આંખો ફાટી નીકળી જાય છે. જ્યારે રોજના વધારાની સામે ઘટાડો માત્ર નજીવો નોંધાઇ છે. સિંગતેલના ભાવ મગફળીના ભાવ પર આધારિત હોય છે. મગફળીના ભાવમાં દર વર્ષે થોડો થોડો વધારો થાય છે.. પરંતુ સિંગતેલના …

Read More »

ડુમસ દરિયા કિનારે ફરવા ગયેલા કાકા-ભત્રીજી મોજામાં તણાઈ જતા મળ્યું કારમુ મોત..! પરિવારમ માતમ છવાયો..

કોઈપણ ફરવાલાયક સ્થળ મોજ મજા માટે જતા પહેલા આપણે તમામ સાવચેતી રાખવી પડતી હોય છે. કારણ કે હરવા-ફરવાની મોજમાં ક્યારેક ઓચિંતા એવા બનાવ બની જતા હોય છે. જેના કારણે સમગ્ર પરિવારની આંખો ફાટી રહી જતી હોય છે. અને અંતે પછતાવા પર મજબૂર બની જતા હોય છે.. હાલ સુરતના એક પરિવારને …

Read More »

દીકરીના ઘરે જમવા જતા દાદા-દાદીને ટ્રકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત..! 12 વર્ષનો પૌત્ર રસ્તા પર ફંગોળાયો.. ઓમ શાંતિ.

ઘણા દિવસથી અકસ્માતના બનાવોએ માજા મુકી છે. રોજ જુદા જુદા વિસ્તારમાં બનતા અકસ્માતો કોઈને કોઈ વ્યક્તિનો જીવ લઈને બેસે છે. વાહન ચલાવવાને લઇને ધ્યાનમાં રાખવાના નિયમોમાં ઢીલાસ દેખાતાની સાથે જ અકસ્માતો વધવા લાગ્યા છે. જેમાં વધારે એક અકસ્માત સુરતના શહેરી વિસ્તારમાં નોંધાતા આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે. મૂળ ભાવનગરના …

Read More »