Breaking News

Gujarat Posts Team

પેસેન્જર ભરેલી ઇકો કાર ખાબકી નદીમાં, આ સાથે વૃદ્ધાનું કમકમાટીભર્યુ મોત, જાણો સંપૂર્ણ સમાચાર……!

નમસ્કાર મિત્રો જેમ જેમ શહેરો અને ગામડાઓ માં રોડ રસ્તાઓ ની સુવિધાઓ વધતી જાય છે એમ અકસ્માત આમતો ઘટતા જોવા મળે છે પરંતુ અનેક વાર હજુ ઘણા બધા સ્થાનો માં આજની તારીખે પણ સારા રોડ રસ્તા ની ખામી જોવા મળે છે પરંતુ આવી પરિસ્થિતિમાં જો વાત કરવામાં આવે તો ખરાબ …

Read More »

આ ચશ્માંથી માણસોને કપડા વગરના જોઈ શકાશે એવું સાંભળતા જ બે લોકોની લાળ ટપકવા લાગી અને કરી નાખ્યું એવું કે… વાંચો..!

જ્યારે પણ માણસને કંઈક નવી ચીજવસ્તુઓ જૂએ છે. ત્યારે તેને ખરીદવાની અને તેનો અનુભવ કરવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ ચીજવસ્તુઓ તું માણસ માટે સારી છે કે હાનિકારક છે. તેની કોઈ પણ જાણકારી મેળવવામાં આવતી નથી. હાલ અમે તમને જણાવવા જઇ રહ્યા છે જે સાંભળતાની સાથે તમે પણ વિચારમાં મૂકાઇ …

Read More »

એક સંતાનની માતા અને નર્સ તરીકે નોકરીયાત મહિલાએ ચાલવા જાઉં છું કહીને 5માં માળેથી કુદકો મારીને જીવન ટુંકાવ્યું, ઓમ શાંતિ..!

જ્યારે માણસ માનસિક રીતે ખૂબ જ કંટાળી ગયો હોય તેમ જ દુનિયામાં કોઈ પણ વસ્તુમાં તેને સાથ સહકાર કે કોઈપણ વ્યક્તિ નો ટેકો ન મળતો હોય ત્યારે તે ખૂબ જ એકલો પડી જતો હોય છે. એકલો માણસ શું કરી બેસે તે નક્કી હોતું નથી. હાલ વલસાડના પારડી તાલુકામાં રહેતી એક …

Read More »

ગામના 2 લુખ્ખાઓ સગીરાની વારંવાર છેડતી કરતા હોવાથી દીકરીએ કેમિકલ પીઈને કરી લીધો આપઘાત, પોલીસની ગાડીઓ થઈ દોડતી..!

જુદા જુદા વિસ્તારોમાંથી રોજ છેડતી .દુ.ષ્ક.ર્મ. હત્યાને આત્મહત્યાના બનાવો ખૂબ જ વધારે માત્રામાં સામે આવવા લાગ્યા છે. દિવસેને દિવસે ડિજિટલ જમાનાને કારણે અમુક લોકોના મન સંકુચિત બનતા જાય છે. જેના કારણે આ પ્રકારની પ્રવૃત્તિઓ વધતી હોય તેવું લાગી રહ્યું છે. અને મોટાભાગના કેસ અંતરિયાળ ગામડાના વિસ્તારોમાં નોંધાઈ છે.. જ્યાં એક …

Read More »

તું મને સાઈડ કેમ નથી આપતો કહીને બળદગાડું લઈને આવતા ખેડૂતને ઢોર માર મરાયો, વાંચીને ચોંકી ઉઠશો..!

કહેવાય છે કે માણસનો સ્વભાવનો આધાર તેના મનના ઉપર રહેલો હોય છે. જો મનમાં નાની નાની બાબતોને લઈને ગુસ્સો આવી જતો હોય તો તેનો સ્વભાવ ખૂબ જ ચિડીયાપણું હોય છે. તેમજ તે કોઈપણ વ્યક્તિ સાથે ઘડીક વારમાં બોલાચાલી કરી બેસતા હોય છે. પરંતુ આવા સ્વભાવ માણસને જીવનમાં પ્રગતિ કરતા અટકાવી …

Read More »

બબીતાજી એ કંઈક નવીન ટી-શર્ટ પેહરી ને કર્યો એવો ડાન્સ કે લોકો તો થઈ ગયા પાણી પાણી…..!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલ થી તો ભાગ્યે જ કોઈક લોકો અજાણ હશે છેલ્લા કેટલાય વર્ષો થી સતત ચાલતી આ સિરિયલ તો બધા માં ઘરો માં અને અનેક ની તો ટેવ માં સમાઈ ગયેલ હોય એવા પણ અનેક કિસ્સા ઓ આપણી સામે અવાર-નવાર આવતા જ રહેતા હોય છે …

Read More »

બાળકને થતી હતી લીલી ઉલટી, ઓપરેશન કરીને જોયું તો પેટમાંથી મળ્યું એવું કે ડોકટરને છૂટી ગયો પરસેવો…..!

મોટાભાગે દરેક વાલીઓ પોતાના બાળકો ની ખુબ જ ખેવના કરતા જ હોય છે પરંતુ ઘણીવાર ગેરસમજ અને ધ્યાનબાર અનેક હચમચાવનારી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેમાં અનેક વાર માતા-પિતા પોતાના બાળકો ને એકલા જ પોતાના ધ્યાન બહાર એકલા જ રમવા અને ધુમવા માટે મૂકી દેતા હોય છે જે ના …

Read More »

‘કોઈને કહીશ તો જીવથી જાશ’ કહીને મોઢે હાથ દાબીને નરાધમ બિહારી યુવકે સગીરા પર દુષ્કર્મ આચરીને બનાવી દીધી ગર્ભવતી, ખાસ વાંચજો..!

રાજ્યમાં રોજ .દુ.ષ્ક.ર્મ. અત્યાચાર, આત્મહત્યા અને અંગત કારણોસર હત્યાના બનાવો પણ ખુબ વધી રહ્યા છે. જેમાં એક ચોંકાવનારો બનાવ રાજકોટના કાલાવડ રોડ પરથી સામે આવતા જ ફફળાટ મચી ગયો છે. કાલાવડ મેટોડા નજીક જીઆઇડીસી વિસ્તાર આવેલો છે. જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક પરિવાર રહીને કામ ધંધો કરે છે.. આ પરિવારની …

Read More »

મિત્રોએ ના પાડી છતાં પણ યુવક નર્મદામાં નાહવા પડ્યો અને 10 કલાક બાદ લાશ મળતા જ ગામજનો થઈ ગયા એકઠા..!

જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ફરવા જતા હોય છે. જ્યારે સલામતી અને સાવચેતીની દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણકે એક પણ ચૂક થઇ જાય કે કોઈ વ્યક્તિનો જીવ પણ જતો હોય છે. એવામાં પણ ખૂબ સાહસભરી જગ્યાએ ફરવા જવું એ જીવને જોખમમાં મૂકવું સમાન છે. જ્યારે સરખેસરખા મિત્રો …

Read More »

વળાંક પાસે ટેમ્પાએ બાઈકને જોરદાર ટક્કર મારતા આધેડ ફંગોળાઈને પાણી વગરના કુવામાં ખાબક્યા, કરુણ મોતથી પરિવારનું હૈયાફાટ રુદન..!

રોજના અકસ્માતના બનાવો ઘણા ખરા લોકોના મૃત્યુના સમાચાર આપીને જતા રહે છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર દરેક લોકોના પરિવારજનો ખૂબ દુઃખની લાગણીમાં વહી ગયા હોય છે. કારણ કે અકસ્માત થયેલું મૃત્યુ ખૂબ જ કરુણ હોય છે. હાલ એક ગમખ્વાર અકસ્માત પાવાગઢના નવી ભાટ ગામ પાસે બન્યો છે.. નવી ભાટ ગામમાં બારૈયા …

Read More »