રાજ્યમાં રોજ .દુ.ષ્ક.ર્મ. અત્યાચાર, આત્મહત્યા અને અંગત કારણોસર હત્યાના બનાવો પણ ખુબ વધી રહ્યા છે. જેમાં એક ચોંકાવનારો બનાવ રાજકોટના કાલાવડ રોડ પરથી સામે આવતા જ ફફળાટ મચી ગયો છે. કાલાવડ મેટોડા નજીક જીઆઇડીસી વિસ્તાર આવેલો છે. જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક પરિવાર રહીને કામ ધંધો કરે છે..
આ પરિવારની સગીર ઉંમરની એક દીકરીને એક દિવસ અચાનક જ પેટમાં દુખવા લાગ્યું હતું. એટલા માટે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આ સગીરાની તપાસ કરી હતી. ત્યારબાદ પરિવારજનોને તપાસનો રિપોર્ટ જણાવ્યો હતો..
પરિવારજનોએ આ રિપોર્ટ સાંભળ્યું કે, તેમના હોશકોશ ઊડી ગયા હતા. કારણ કે ડોક્ટરે જણાવ્યું કે, તમારી દીકરીને પાંચ મહિનાનો .ગ.ર્ભ. છે. આ સાંભળતાની સાથે જ પરિવારજનો વિચારમાં મુકાઇ ગયા હતા કે આખરે તેઓ ની દીકરી સાથે એવું તો શું બન્યું છે કે દીકરીને પાંચ મહિનાનો ગ.ર્ભ. રહી ગયો છે.
આ બાબત સામે આવતાં જ દીકરીને માતાએ તેની પૂછતાછ શરૂ કરી હતી ત્યારે તેણે રડતા રડતા હિંમત રાખીને જણાવ્યું હતું કે પાંચથી છ મહિના પહેલા તેઓના ઘરની બાજુમાં આવેલી એક ઓરડીમાં વિકાસ નામનો યુવક રહેતો હતો. આ યુવક બિહારનો હતો. જે મજૂરી કામ કરીને જીવન ગુજારતો હતો.
એક દિવસ ઘરે કોઈ હાજર હતું નહીં એવામાં તે આપણા ઘરે ઘૂસી આવ્યો હતો. અને મારા પર બળજબરી .દુ.ષ્ક.ર્મ. આચરવાના લાગ્યો હતો. તે છેલ્લા ઘણા સમયથી તેને વારંવાર જોઈ રહ્યો હતો. એક દિવસ મોકો મળતાની સાથે જ તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરવાના લાગ્યો હતો અને મને મોઢા પર હાથ રાખીને જણાવ્યું હતું કે જો આ વાતની જાણ તો અન્ય કોઈ વ્યક્તિને કરીશ તો…
હું તને અને તારા પરિવારજનોને જાનથી મારી નાખીશ. તારી માતા અને તારી બહેનને પણ બેરેહમીથી મારી નાખીશ. આ સાંભળતાની સાથે જ સગીર ઉંમરની આ દીકરી ખૂબ જ ડરી ગઈ હતી. અને આ બાબતની જાણ તેને પરિવારના કોઈપણ સભ્યોને કરી હતી નહીં. પરંતુ હોસ્પિટલમાં પાંચ માસનો .ગ.ર્ભ. હોવાનું સામે આવતાની સાથે તમામ ભાંડો ફૂટી ગયો હતો..
આ તમામ બાબતોને જાણો મળતાની સાથે જ સગીર વયની આ દીકરીને માતાએ પોલીસમાં બિહારના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ નરાધમની કાળી કરતૂતો નોંધીને તેની સામે તપાસની તાજવીજ હાથ ધરી છે. નરાધમ યુવક હાલ ફરાર છે. પરંતુ પોલીસે પક્ષો સહિતના ગુના નોંધીને વિકાસના બિહારી યુવકની શોધખોળ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]