Breaking News

બબીતાજી એ કંઈક નવીન ટી-શર્ટ પેહરી ને કર્યો એવો ડાન્સ કે લોકો તો થઈ ગયા પાણી પાણી…..!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલ થી તો ભાગ્યે જ કોઈક લોકો અજાણ હશે છેલ્લા કેટલાય વર્ષો થી સતત ચાલતી આ સિરિયલ તો બધા માં ઘરો માં અને અનેક ની તો ટેવ માં સમાઈ ગયેલ હોય એવા પણ અનેક કિસ્સા ઓ આપણી સામે અવાર-નવાર આવતા જ રહેતા હોય છે સિરિયલ ની રસપ્રદ રજુવાત ને કારણે લોકો માં વસી ગયેલા હોય એવું પણ કહીએ તો પણ ઓછું જ રહેશે સમગ્ર પરિવાર સાથે જોવા તા શો માં જો ગણતરી કરવામાં આવે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આગ્રિમ આવે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ની આટલી બધી લોક ચાહના ના કારણે અનેક હશે પણ મુખત્વે લોકો વચ્ચે ની વાતો થી કહી શકાય કે તેમાં રહેલ પાત્રો ને કારણે આ સિરિયલ ખુબ જ મજેદાર બની રહેલ છે દરેક કલાકરો હવે અનેક ઘરોમાં પ્રખ્યાત થઈ ચુક્યા છે એમાં પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજીનો રોલ અદા કરનારી એક્ટ્રેસ મુનમુન દત્તાએ તો અનેક લોકો માં એક આગવી છાપ ઉભી કરેલી જણાય જ આવે છે કારણકે હાલમાં જ બબીતાજીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર,

જે  (Munmun Dutta Instagram) ના નામે રહેલ છે શાનદાર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. જેને જોતા પેહલીવાર માં તો તમે પણ જોતા જ રહી જશો ઈન્સ્ટાગ્રામ પર ડેમી લોવાટોના કૂલ ફોર ધ સમર નામના સોન્ગ પર બોલ્ડ ડાન્સ કરતી નજર આવી રહી છે.. આ વીડિયો શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. અનેક ફેન્સ લોકો આ વિડીયો ની ભરપૂર મજા પણ માણી રહ્યા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે કારણકે વિડીયો મુકાયા ના થોડા જ કલાકોમાં જ લાખો લાઈક્સ પણ મળી ગઈ છે.

આ બોલ્ડ ડાન્સ પર લોકો અવનવા રિકેક્શન આપી રહ્યા છે. અને વીડિયોને ખુબ દબાવી ને શેર પણ કરી રહ્યા છે. મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પરના વીડિયોમાં બોલ્ડ ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેને એક ટી-શર્ટ પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ વચ્ચે આ જબબરદ્સ્ત અવતાર લોકોમાં ખુબ જ ચર્ચાનો વિષય પણ બની રહ્યું છે આ બોલ્ડ ટી-શર્ટ અને એકદમ બોલ્ડ અંદાજમાં ડાન્સ કરતી દેખાઈ રહી છે. વીડિયો શેર કરીને મુનમુન દત્તાએ લખ્યું કે, હું આને લૂપ પર વગાડી રહી છું.

આ સાથે તેમણે અનેક લોકોને ટેગ પણ કર્યા છે. મુનમુન દત્તાનો આ વીડિયો પર મુનમુન દત્તાનાં ચાહકોએ ઘણી બધી કમેન્ટ્સ નો વરસાદ પણ કરી છે. કોઇએ મુનમુનને અમેઝિંગ કહી છે તો કોઇએ, વીડિયો જોઇને.. નાઈસની કમેન્ટ કરી છે.. આવી તો બીજી વખાણ કરતી અનેક કોમેન્ટ વરસી તો ઘણાંએ વીડિયો જોઇને હોટ લખ્યું છે. તો કોઇએ બ્યૂટિફૂલ અને ગોર્ઝિયસ જેવી કોમેન્ટ કરી છે.. જ્યારે એક ફેન્સે લખ્યું કે, સો પ્રિટી! આ સાથે વિડીયો ભરપૂર પ્રમાણ માં વાયરલ થયેલો જણાઈ રહ્યો છે તમે પણ જુવો આ વિડીયો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *