Breaking News

પેસેન્જર ભરેલી ઇકો કાર ખાબકી નદીમાં, આ સાથે વૃદ્ધાનું કમકમાટીભર્યુ મોત, જાણો સંપૂર્ણ સમાચાર……!

નમસ્કાર મિત્રો જેમ જેમ શહેરો અને ગામડાઓ માં રોડ રસ્તાઓ ની સુવિધાઓ વધતી જાય છે એમ અકસ્માત આમતો ઘટતા જોવા મળે છે પરંતુ અનેક વાર હજુ ઘણા બધા સ્થાનો માં આજની તારીખે પણ સારા રોડ રસ્તા ની ખામી જોવા મળે છે પરંતુ આવી પરિસ્થિતિમાં જો વાત કરવામાં આવે તો ખરાબ રોડ અને રસ્તાનોએ કારણે બનતા અકસ્માતો કે દુર્ઘટનાઓ કરતા તો લોકો ની બેદરકારી કે અન્ય વાહનો ની બેદરકારી ને કારણે કંઈક વધુ પ્રમાણ અકસ્માત થતા જોવા મળતા હોય છે હવે આ પ્રકારે,

બનતા અનેક અકસ્માતો કયારેક તો લોકો ના જીવ સુધી પણ પોંહચી જતા હોય છે અને કેટલીક વાર તો નાની અમથી વાહનચાલક ને અન્ય ની ભૂલ ને કારણે ખુબ જ મોટું અને દુઃખદાયી પરિણામ પણ ભોગવવું પડતું હોય છે જે ખરેખર ખુબ જ વખોડનીય જ ઘણી શકાય હાલમાં આવી જ ઘટના સામે આવી છે જેમાંથી ખરેખર તમામો લોકો એ એક નાનામાં નાનો બોધપાઠ તો જરૂર લેવો જ જોઈએ આમતો આપણી આસપાસ બનતી દરેક ઘટના આપણે કંઈક તો શીખ અને સમજણ આપતી હોય છે.

હાલ માં જે ઘટના બની છે એની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો માળીયા મિયાણા નજીક આવેલા મચ્છુ નદીના બેઠા પુલ ઉપરથી ફૂલ ભરેલ પેસેન્જર ઇકો કાર નદીમાં અચાનક ખાબકી હતી. હવે અચાનક ઈકો ચાલતી અવસ્થામાં જ નદીમાં ખાબકી જવામાં કોઈ એક કારણ પર વાત કરવાની જગ્યા એ બનેલ સમગ્ર ઘટનાના ના કારણો જુદા જુદા હોય શકે છે નદીનો પ્રવાહ હોય કે પછી વાહન ચાલક ની ચપળતા પણ હાથ લાગી ના હોય અથવા તો આવી કટોકટી ના સમયે કામ પણ ન લાગી હોય.

હવે અહીં બનેલ ઘટનામાં ઇકો કાર અચાનક નદીમાં ખાબકતા ઇકો ગાડીમાં બેઠેલા વૃદ્ધાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય પેસેન્જરોને પાણીમાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ  મોરબી નજીક આવેલ મચ્છુ – 3 ડેમ બાયપાસ રોડના કારણે ખાલી કરી દેવામાં આવ્યો હોવાથી  માળીયા મિયાણાના બેઠા પુલ ઉપર છલોછલ પ્રમાણ માં પાણી ભરેલુ છે .  આવી સ્થિતિમાં સામાન્ય રીતે લોકો ઓછો ઉપયોગ કરતા હોય છે પણ આ ચાલકે તો,

કાર પુલ પરથી પસાર થતા  નદીમાં ખાબકી હતી. આ ગોઝારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક આવેલા મચ્છુ-3 ડેમ બાયપાસ રોડના કારણે ખાલી કરી દેવામાં આવ્યો હોવાથી હાલમાં માળીયા મિયાણાના બેઠા પુલ ઉપર છલોછલ પાણી ભરેલું છે.  મોરબીમાં એક ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મચ્છુ નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકતા એક વૃદ્ધાનું મોત નીપજ્યું.

મહત્વનું છે કે  વધારે ભાડુ મળે તેના ખોટા ને ખોટા ચક્કરમાં ઘણીવાર વાહન ચાલકો વધારે પેસેન્જર ભરતા હોય છે. તેમાં પણ પાછા ઘણા લોકો તો બેફામ કાર હંકારતા હોય છે. હવે આવા વિકટ રોડ રસ્તા વચ્ચે રોજ તો નહીં પણ કયારેક એવી ઘટના બને કે તમામ લોકો ના ઘટના બાદ તો મોંઢા ફાટ્યા જ રહેતા હોય છે અને આવી ઘટના ના  પરિણામે  સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાય છે. ત્યારે મોરબીમાં પણ માળિયા મિયાણા નજીક કાર નદીમાં ખાબકી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *